Wednesday, August 5, 2026
HomeGujaratયુકેના વિઝા અને વર્ક પરમીટ અપાવવાના બહાને 15 લાખ પડાવીને છેતરપિંડી

યુકેના વિઝા અને વર્ક પરમીટ અપાવવાના બહાને 15 લાખ પડાવીને છેતરપિંડી

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

જુનાગઢના માંડવા ગામે રહેતા સંકેત કુમાર વિઠ્ઠલભાઈ ગજેરા હાલમાં ન્યુ વીઆઇપી રોડ નાથીબાનગરમાં રહે છે અને ખાનગી હોસ્પિટલમાં રેડિયો ગ્રાફર તરીકે નોકરી કરે છે. વારસિયા પોલીસ સ્ટેશનમાં તેમને ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે મારા મકાનની નજીકમાં રહેતા ધનંજય વિનોદભાઈ મારા પિતાના મિત્ર થતા હોય તેઓ અવારનવાર ઘરે આવતા હતા.તેમણે મારા પિતાને જણાવ્યું હતું કે તમારો દીકરો સંકેત અહીં હોસ્પિટલમાં નોકરી કરે છે તેના કરતાં યુકે મોકલી આપો, યુકેના વિઝા મારા મિત્ર સાવન પારેખ (રહેવાસી મહેસાણા) કરાવી આપશે. સાવનભાઈ વર્ષોથી વિદેશના વિઝા કરાવી સેટલમેન્ટનું કામ વર્ષોથી કરે છે. યુકેમાં ખૂબ મોટી આવક મળી રહે છે. સાવન તમારા પણ વિઝા કરાવી આપશે અને વિઝા માટે જે પણ રકમ આપવાની થાય તેની જવાબદારી મારી પોતાની રહેશે. જો તમારા વિઝા ન થાય તો સાવનને ચૂકવેલી રકમ પરત અપાવવાની જવાબદારી મારી પોતાની છે. જેથી અમે સાવન પારેખની બહેન ધારીણી નાયકાના એકાઉન્ટમાં 12.66 લાખ ચૂકવ્યા હતા અને સાવનની ઓફિસમાં કામ કરતા હર્ષ પટેલને પણ મેં રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. મારી પાસેથી કુલ 15 લાખ લઈને વર્ક પરમિટ અને વિઝા નહીં અપાવી છેતરપિંડી કરી હતી.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here