Monday, October 5, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદની કિડની હોસ્પિટલમાં હોબાળો: સ્ટાફ નર્સની ભરતી પહેલા નિમણૂકની પોસ્ટ ઘટાડાતા રોષ

અમદાવાદની કિડની હોસ્પિટલમાં હોબાળો: સ્ટાફ નર્સની ભરતી પહેલા નિમણૂકની પોસ્ટ ઘટાડાતા રોષ

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

થોડા સમય પહેલા જ અમદાવાદની કિડની હોસ્પિટલમાં સ્ટાફ નર્સ ભરતી જાહેર થઈ હતી. હવે તેમાં ઘટાડો કર્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કે, ઇન્સ્ટિટયૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર (IKDRC) જેવી સંસ્થા કાયમી સ્ટાફ માટે જાહેરાત બહાર પાડે છે. એક વર્ષે પરીક્ષા લેવાય 6 મહિના બાદ પરિણામ જાહેર થાય અને પરીક્ષાના બાદ નીમણુંક આપવાની વાત આવે અને પછી જાહેર કરેલ જગ્યાઓમાં ઘટાડો કરવામાં આવે છે.અહેવાલો અનુસાર, અમદાવાદની IKDRC કિડની હોસ્પિટલમાં એપ્રિલ 2023માં 31 કેડરની કુલ 1156 પોસ્ટની ભરતી જાહેર કરાઈ હતી. જેમાં તમામ કેડરની પરીક્ષા યોજવામાં આવ્યું હતું. જેનું મેરીટ જાહેર થયા બાદ કેટલાક કેડરના ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયું હતું અને કેટલાક કેડરની અનુગામી પ્રક્રિયા ચાલુ હતી. હાલ એવું જાણવા મળ્યું છે કે, સ્ટાફ નર્સની દર્શાવેલી જગ્યા 650 છે. આ પોસ્ટ માંથી 400નો ઘટાડો કરવામાં કરાશે.આરોગ્ય જેવા અતિ મહત્વના અને સંવેદનશીલ વિભાગમાં સરકાર દ્વારા જગ્યા બહાર પાડવામાં આવે છે. IKDRC જેવી સંસ્થા દ્વારા પરીક્ષા યોજી ડોક્યુમેન્ટ વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરે અને અચાનક કહી દે સંપૂર્ણ જગ્યા ભરવામાં નહીં આવે અમે ઓટોનોમસ બોડી છીએ, અમારે ભરવી હસે એટલી જ ભરીશું. ત્યારે આ સ્ટાફ નર્સની ભરતી પહેલા નિમણૂકની પોસ્ટમાં ઘટાડો કરતા ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here