Thursday, November 26, 2026
HomeGujaratકલર્સના ‘લાફ્ટર શેફ્સ અનલિમિટેડ એન્ટરટેઇનમેન્ટ’ એ મધર્સ ડે પર ખાસ ટ્રિબ્યુટ આપી,...

કલર્સના ‘લાફ્ટર શેફ્સ અનલિમિટેડ એન્ટરટેઇનમેન્ટ’ એ મધર્સ ડે પર ખાસ ટ્રિબ્યુટ આપી, કલાકારોની આંખોમાં આવ્યાં આંસુ

Date:

Related stories

યુગો યુગોથી તુલસી વિવાહનો પ્રસંગ, વૃંદાનાં પતિવ્રતા વ્રતની અલૌકિક...

આજે કારતક સુદ એકાદશી એટલે કે તુલસી વિવાહનો દિવસ,...

હિન્દી ડ્રામા ફિલ્મ ‘દેવી વિજ્ઞાનમ’ 4 ડિસેમ્બરે દેશભરના સિનેમાઘરોમાં...

મુંબઈ, 12 નવેમ્બર: દિગ્દર્શક કર્તવ્ય શાહની આ ફિલ્મ વિજ્ઞાન,...

ભારતીય વાયુસેના દ્વારા જામનગરના એરફોર્સ સ્ટેશન ખાતે સહાયતા સેતુ...

અમદાવાદ ગુરુવાર,19 નવેમ્બર 2026 : ભારતીય વાયુસેનાએ, હેડક્વાર્ટર ઇન્ટિગ્રેટેડ...

ગોહિલ ગ્રુપ દ્વારા અમદાવાદ અને સુરતમાં જી-ફાર્મ રિટેલ આઉટલેટ્સ...

અમદાવાદ: અમદાવાદ સ્થિત ગોહિલ ગ્રુપ પરંપરાગત ખાદ્ય ઉત્પાદનો પર...

કોઈ બુદ્ધ પુરુષ પોતાના આશ્રિતનું હિત નહીં , પરમહિત...

અમદાવાદ : ‘માનસ ભારત સ્વસ્તિક યાત્રા’ (સોપાન 2) ગઈકાલે...

કોટક લાઇફે કોટક વેરિએબલ ઇન્ડેક્સ એન્યુઇટી પ્લાન લોન્ચ કર્યો

મુંબઈ, નવેમ્બર 19, 2026: કોટક મહિન્દ્રા લાઇફ ઇન્શ્યોરન્સ કંપની...

કલર્સના લોકપ્રિય શો ‘લાફ્ટર શેફ્સ અનલિમિટેડ એન્ટરટેઇનમેન્ટ’ના આ અઠવાડિયાના એપિસોડમાં મધર્સ ડે નિમિત્તે એક વિશેષ પ્રસંગ મનાવવામાં આવ્યો, જેમાં મોજ- મસ્તી અને ભાવુક ક્ષણોનો સુંદર સમન્વય જોવા મળ્યો. શોના સેટને એક રમૂજી સમર કેમ્પમાં ફેરવી દેવામાં આવ્યો હતો, જ્યાં બાળકો તેમના મનપસંદ સેલિબ્રિટી શેફ્સ જેવી વેશભૂષા ધારણ કરીને રંગમંચ પર જોવા મળ્યા. આ પ્રસંગે મસ્તીભરા રમતો, ઝૂમ ઝૂમતાં નૃત્ય અને અંકિતા લોખંડે, રુબીના દિલૈક અને એલ્વિશ યાદવ જેવી લોકપ્રિય હસ્તીઓની મઝેદાર મિમિક્રીએ દર્શકોને ગદગદ કરી દીધા. કૃષ્ણા અભિષેકે કેમ્પના લીડરના રોલમાં જોવા મળ્યા, જ્યારે વાયરલ સ્ટાર ગુરુજી અભિનવની એન્ટ્રીએ શોમાં વધુ રમૂજી મોહલત ભરી. શો દરમિયાન બાળકો દ્વારા હોટ ડૉગ્સ અને પોટેટો ડૉગ્સ જેવા બાળપણના પ્રિય વાનગીઓ પરૉસવામાં આવી, જેના પર ક્લાસિક લાલ સોસનું સ્વાદિષ્ટ ટચ આપવામાં આવ્યું. આ તમામ મજા વચ્ચે એક ભાવુક પળ ત્યારે સર્જાઈ, જયારે રુબીના દિલૈક બાળકોને રમતો જોઈ રહ્યા હતા અને પોતાનાં ઘરના બાળકોએ યાદ આવતા તેમની આંખો ભીની થઈ ગઈ. તેઓ થોડો સમય શાંત રહેવા ખૂણામાં ગયા પણ પછી મીઠી સ્મિત સાથે પરત આવ્યા અને બધાજ માતાઓ માટે દિલથી ભરેલી શ્રદ્ધાંજલિ આપી — એક આવું ક્ષણ, જે તમામના દિલને સ્પર્શી ગઈ. આ ખાસ એપિસોડે મધર્સ ડે નું મહત્વ યાદ અપાવતાં શોનું સંદેશ દર્શકો સુધી પહોચાડ્યું અને મજાની સાથે લાગણીસભર ક્ષણો પણ સર્જી.

યુગો યુગોથી તુલસી વિવાહનો પ્રસંગ, વૃંદાનાં પતિવ્રતા વ્રતની અલૌકિક...

આજે કારતક સુદ એકાદશી એટલે કે તુલસી વિવાહનો દિવસ,...

હિન્દી ડ્રામા ફિલ્મ ‘દેવી વિજ્ઞાનમ’ 4 ડિસેમ્બરે દેશભરના સિનેમાઘરોમાં...

મુંબઈ, 12 નવેમ્બર: દિગ્દર્શક કર્તવ્ય શાહની આ ફિલ્મ વિજ્ઞાન,...

ભારતીય વાયુસેના દ્વારા જામનગરના એરફોર્સ સ્ટેશન ખાતે સહાયતા સેતુ...

અમદાવાદ ગુરુવાર,19 નવેમ્બર 2026 : ભારતીય વાયુસેનાએ, હેડક્વાર્ટર ઇન્ટિગ્રેટેડ...

ગોહિલ ગ્રુપ દ્વારા અમદાવાદ અને સુરતમાં જી-ફાર્મ રિટેલ આઉટલેટ્સ...

અમદાવાદ: અમદાવાદ સ્થિત ગોહિલ ગ્રુપ પરંપરાગત ખાદ્ય ઉત્પાદનો પર...

કોઈ બુદ્ધ પુરુષ પોતાના આશ્રિતનું હિત નહીં , પરમહિત...

અમદાવાદ : ‘માનસ ભારત સ્વસ્તિક યાત્રા’ (સોપાન 2) ગઈકાલે...

કોટક લાઇફે કોટક વેરિએબલ ઇન્ડેક્સ એન્યુઇટી પ્લાન લોન્ચ કર્યો

મુંબઈ, નવેમ્બર 19, 2026: કોટક મહિન્દ્રા લાઇફ ઇન્શ્યોરન્સ કંપની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here