Wednesday, August 5, 2026
HomeGujaratએપીએમ ટર્મિનલ્સ પિપાવાવે યોગ અને સ્વાસ્થ્ય જાગૃકતા સપ્તાહ સાથે રાજુલામાં 90 ગામડાને...

એપીએમ ટર્મિનલ્સ પિપાવાવે યોગ અને સ્વાસ્થ્ય જાગૃકતા સપ્તાહ સાથે રાજુલામાં 90 ગામડાને સશક્ત કર્યાં

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

એપીએમ ટર્મિનલ્સ પિપાવાવે રાજુલા અને આસપાસ તાલુકાના 90 ગામડાઓમાં સાપ્તાહિક યોગ અને આરોગ્ય જાગૃતિ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત કાર્યક્રમ સમુદાયની સુખાકારી માટે તેના નિરંતર પ્રયાસોનો હિસ્સો છે. આ કાર્યક્રમથી શાળાના વિદ્યાર્થીઓ, ખેડૂતો, માછીમારો, પશુપાલકો અને મહિલાઓ સહિત 5,000થી વધુ વ્યક્તિઓ ઉપર પ્રભાવ પેદા કરી શકાયો છે તથા લાંબાગાળે ગ્રામીણ આરોગ્ય સ્થિતિસ્થાપકતા ઉપર ભાર મૂકતાં “હર ઘર યોગ”ના સંદેશનો પ્રસાર કરાયો છે.સ્કિલ એન્ડ આંત્રપ્રિન્યોરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટની ભાગીદારીમાં આ જાગૃકતા પહેલમાં યોગ સત્ર તેમજ પોસ્ટર-મેકિંગ, નિબંધ લેખન અને કવિતા જેવી ઇન્ટરેક્ટિવ સ્પર્ધાઓ સામેલ હતી. આ ઉપરાંત ખેડૂતો અને માછીમારો માટે દૈનિક જીવનમાં વ્યવહારિક સ્વાસ્થ્ય લાભો ઉપર કેન્દ્રિત એક વેબીનાર પણ યોજાયો હતો.સ્વ-સહાય સમૂહ (એસએચજી)ની મહિલાઓએ તેમના સમુદાયોમાં યોગના આયોજનથી નેતૃત્વ દર્શાવ્યું હતું. તેમાં મહિલાઓએ સ્વાસ્થ્યના લાભો અંગે જાગૃકતા ફેલાવી હતી તેમજ તેમના ગામડાની અન્ય મહિલાઓ માટે યોગ સત્ર પણ યોજ્યાં હતાં. તેનાથી કેમ્પેઇન એક સુખાકારી માટેની ચળવળમાં તબદીલ થયું હતું.એસઇડીઆઇ ખાતેના તાલીમાર્થીઓએ તેમના ગામમાં નિયમિત યોગ સત્ર સાથે કેમ્પેઇનને આગળ ધપાવ્યું હતું. તેનાથી સુનિશ્ચિત કરી શકાયું કે આ એક સપ્તાહના પ્રોગ્રામના લાભો આગામી સમયમાં પણ મળતાં રે તથા હર ઘર યોગ – સ્વસ્થ રહેવું સસ્તું છે. અસ્વસ્થ રહેવું મોંઘુ સાબિત થઇ શકે છે, તેવો સંદેશા ઉપર પણ ભાર મૂકાયો હતો.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here