Monday, October 5, 2026
HomeGujaratઓન્કોવિન કેન્સર સેન્ટર દ્વારા કેન્સર અવેરનેસને પ્રમોટ કરવા માટે 'રેલી ઓફ હોપ'નું...

ઓન્કોવિન કેન્સર સેન્ટર દ્વારા કેન્સર અવેરનેસને પ્રમોટ કરવા માટે ‘રેલી ઓફ હોપ’નું આયોજન કરવામાં આવ્યું

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

કેન્સર અને રક્ત રોગના સારવાર માટે ગુજરાતની અગ્રણી સંસ્થાઓમાંની એક, ઓન્કોવિન કેન્સર સેન્ટર દ્વારા કેન્સરના દર્દીઓ અને સર્વાઈવર્સને ટેકો આપવા તેમજ કેન્સરની સારવાર અંગે જાગૃતિ લાવવા માટે ‘રેલી ઓફ હોપ’ શીર્ષક હેઠળ એક ઉત્સાહપૂર્ણ મોટરસાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું. ‘રેલી ઓફ હોપ’માં ગુજરાત બાઇકર્સ કમ્યુનિટીના 50થી વધુ બાઇકર્સે ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ રેલીને ઓન્કોવિન કેન્સર સેન્ટરની ટીમ અને ફીવર એફએમના જાણીતા રેડિયો પર્સનાલિટી આર.જે. દેવાંગ દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવી હતી. નરોડાથી શરૂ થઈને નિકોલ ખાતે સમાપ્ત થયેલી આ ઇવેન્ટમાં તબીબી વ્યાવસાયિકો, કેન્સર વોરિયર્સ અને સામાન્ય જનતા એકસાથે આવ્યા હતા, જે સૌ આશા અને જાગૃતિ ફેલાવવાના સમાન ઉદ્દેશ્ય સાથે એક થયા હતા. સહભાગીઓએ સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અને હાનિકારક વ્યસનો છોડવા પર પણ ભાર મૂક્યો હતો.ઓન્કોવિન કેન્સર સેન્ટરના સહ-સ્થાપક અને મેડિકલ ઓન્કોલોજિસ્ટ ડો. ઇતેશ ખટવાણીએ જણાવ્યું હતું કે, “ઓન્કોવિન ખાતે અમારો ધ્યેય ફક્ત રોગોની સારવાર કરવાનો નથી, પરંતુ પ્રેરણા અને સમર્થન આપવાનો પણ છે. ‘રેલી ઓફ હોપ’ દ્વારા, અમે કેન્સર વિશે જાગૃતિ લાવવા અને કેન્સરની સારવારમાં થઈ રહેલી પ્રગતિ વિશે સંદેશ આપવાનો ઉદ્દેશ્ય રાખ્યો હતો.”ઓન્કોવિન કેન્સર સેન્ટર એ કેન્સર અને હેમેટોલોજીકલ રોગોના સંચાલન માટે તેના વ્યાપક અને દર્દી-કેન્દ્રિત અભિગમ માટે જાણીતું છે. આ સેન્ટરની સેવાઓમાં કેમોથેરાપી, ઇમ્યુનોથેરાપી, ટાર્ગેટેડ થેરાપી, પેડિયાટ્રિક હેમેટોલોજી અને ઓન્કોલોજી, ઇન્ટ્રાથેકલ કેમોથેરાપી, બોન મેરો પ્રક્રિયાઓ અને પેલીએટીવ કેર નો સમાવેશ થાય છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here