Wednesday, August 5, 2026
HomeGujaratમજબૂત તરલતા અને દેવામાં ઘટાડાના પગલે ફિચે વેદાંતા રિસોર્સીસની  ‘B+’ રેટિંગ, સ્ટેબલ આઉટલૂકની પુષ્ટિ કરી

મજબૂત તરલતા અને દેવામાં ઘટાડાના પગલે ફિચે વેદાંતા રિસોર્સીસની  ‘B+’ રેટિંગ, સ્ટેબલ આઉટલૂકની પુષ્ટિ કરી

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

ફિચ રેટિંગ્સે યુકે સ્થિત વેદાંતા રિસોર્સીસ લિમિટેડ (વીઆરએલ)ના લાંબા ગાળાના ફોરેન-કરન્સી ઇશ્યૂઅર ડિફોલ્ટ રેટિંગ (આઈડીઆર)ને સ્ટેબલ આઉટલૂક સાથે  ‘B+’ પર રાખ્યાની પુષ્ટિ કરી છે. આ રેટિંગ માટે તેણે કંપનીની સુધરેલી તરલતાની સ્થિતિ, રિફાઇનાન્સિંગ જોખમમાં નોંધપાત્ર ઘટાડો, શિસ્તબદ્ધ રીતે દેવામાં ઘટાડો, ફંડિંગ માટેની વધેલી પહોંચ તથા મુખ્ય ઓપરેટિંગ સબસિડિયરીમાંથી સતત રોકડ પ્રવાહ જેવા કારણો આપ્યા છે.રેટિંગ એજન્સીએ વીઆરએલના સિનિયર અનસિક્યોર્ડને પણ ‘B+’ રાખ્યું છે. એજન્સીએ વીઆરએલ દ્વારા ઇશ્યૂ કરવામાં આવેલા 500 મિલિયન યુએસ ડોલરના ડિસેમ્બર 2031ના બોન્ડ્સ તથા 300 મિલિયન યુએસ ડોલરના જૂન 2028ના બોન્ડ્સને પણ ‘B+’નું રેટિંગ્સ જાળવી રાખ્યું છે.ફિચે નોંધ્યું હતું કે વીઆરએલના રિફાઇનાન્સિંગ રિસ્ક છેલ્લા બે વર્ષમાં નોંધપાત્ર રીતે ઘટ્યા છે જેમાં આગામી બોન્ડ મેચ્યોરિટી ત્રણ વર્ષ પછી એટલે કે જૂન 2028માં છે. રિપોર્ટ મુજબ વીઆરએલનું દેવું નાણાંકીય વર્ષ 2022માં 9 અબજ યુએસ ડોલરથી ઘટીને FYE25ના રોજ લગભગ 5 અબજ યુએસ ડોલર જેટલું થયું છે અને નાણાંકીય વર્ષ 2027 સુધીમાં તેમાં વધુ 1 અબજ ડોલરના ઘટાડાનો અંદાજ છે. કંપનીએ 10 ટકાથી ઓછાના વ્યાજ દરે દેવાને રિફાઇનાન્સ કરવા માટે નાણાંકીય વર્ષ 2026માં સિન્ડિકેટેડ લોન ફેસિલિટીઝમાં 1.1 અબજ યુએસ ડોલર એકત્રિત કર્યા હતા જે મજબૂત ફંડિંગ એક્સેસ દર્શાવે છે.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here