નરેશ-મહેશ કનોડિયાએ કર્યું મતદાન, ગીત ગાઈને કહ્યું,’સત્યનો થશે વિજય’

0
60
gujarati actor politician kanodiya family caste vote
gujarati actor politician kanodiya family caste vote

(જી.એન.એસ.)અમદાવાદ,તા.૨૩
રાજ્યમાં ગુજરાતી ફિલ્મોથી રાજકારણમાં પ્રવેશ કરનારા કનોડિયા પરિવારે મતદાન કર્યુ હતું. કનોડિયા બંધુ નરેશ-મહેશ સાથે હિતુ કનોડિયાએ મતદાન કરી અને ગુજરાતીઓને મતદાન માટે અપીલ કરી હતી.
નરેશ કનોડિયાએ કહ્યું, “દરેક લોકોએ મતદાન કરવું જાઈએ ટાટા બિરલા હોય કે ઝૂંપડામાં રહેતા લોકો સૌનો મત એક સમાન છે. આજે જ્યારે લોકો મતદાન કરતાં પહેલાં પોતાના મા-બાપ વડીલોનો આશિર્વાદ લેતા હોય છે ત્યારે હું મારા તીર્થ સમાન મારા મોટા ભાઈ નરેશ ભાઈના આશિર્વાદ લઉ છું. સૌ મતદાન કરજા, સત્યનો જ વિજય થશે.”
હિતુ કનોડિયાએ યુવાનોને અપીલ કરતા કહ્યું,“યંગસ્ટર્સ તમે જીમમાં જાવ છો, નાઇટ આઉટ્‌સ કરો છો, પાર્ટી કરો છો તેટલા જ ઉત્સાહથી મતદાન કરજા કારણ કે તમારો એક વોટ આવનારા પાંચ વર્ષ માટે તમારૂ ભવિષ્ય ઘડશે.”નરેશ-મહેશ કનોડિયાએ કર્યું મતદાન, ગીત ગાઈને કહ્યું,’સત્યનો થશે વિજય’