Friday, June 5, 2026
HomeGujaratગરબાનો થનગનાટ શરૂ: “રાતલડી – ધ મંડળી ગરબા 2025” ભવ્યતા, સંગીત અને...

ગરબાનો થનગનાટ શરૂ: “રાતલડી – ધ મંડળી ગરબા 2025” ભવ્યતા, સંગીત અને ઉત્સાહ સાથે અમદાવાદમાં

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

નવરાત્રી નજીક આવતા જ અમદાવાદ શહેર ગરબાના રંગમાં રંગાઈ ગયું છે.
આ વર્ષે શહેરના સૌથી અવેઈટેડ ગરબા મહોત્સવોમાંનો એક, “રાતલડી – ધ મંડળી ગરબા 2025”, ફરી એક વાર અનોખો જાદુ છલકાવવા માટે તૈયાર છે. ઢોલના તાલ, શરણાઈના સૂરો અને જીવંત માહોલ વચ્ચે ગરબા રસિકો માટે આ નવરાત્રી યાદગાર બનવાની છે. આ વર્ષની ખાસ શરૂઆત 21 સપ્ટેમ્બરે પ્રિ-નવરાત્રીથી થશે, જ્યાં લોકપ્રિય ગાયક જિગરદાન ગઢવી ખાસ ઉપસ્થિત રહેશે. આ વર્ષની ગરબાની તમામ માહિતી આપવા માટે રાતલડીની સમગ્ર ટિમ સાથે ઝાલા ઈવેન્ટ્સ ના
જયવીરસિંહ ઝાલા ઉપસ્થિતઃ રહ્યા હતા. જેઓ દ્વારા આ વર્ષે ગરબાની રમઝટ કેવી ખાસ હશે અને ગત વર્ષ કરતા કેટલા ગ્રાન્ડ લેવલ પર કરવામાં આવશે તેની વિસ્તૃત માહિતી આપી હતી.
નવરાત્રી દરમિયાન 21 સપ્ટેમ્બર 2025 થી 1 ઓક્ટોબર ૨૦૨૫ સુધી અમદાવાદના શીલજ વિસ્તારમાં આવેલ મહેન્દ્ર ફાર્મ ખાતે “રાતલડી – ધ મંડળી ગરબા”નું આયોજન કરવામાં આવ્યું છે. 10 દિવસ સુધી ચાલનારા આ ગરબા મહોત્સવમાં લાલા ઢોલી અને તેમની ટીમ ઢોલના તાલે અને મોહક શરણાઈના સૂરે અવિરત ગરબાની રમઝટ બોલાવશે.
“રાતલડી – ધ મંડળી ગરબા” માત્ર એક ગરબા ઈવેન્ટ નથી, પણ સમુદાયિક અનુભવ છે, જે દરેકને કાયમી યાદો આપવાનું વચન આપે છે. મંડળીનો “દેશી તડકો” અને 50 વર્ષથી વધુનો અનુભવ ધરાવતા કલાકારોના સંગીતથી મહેન્દ્ર ફાર્મ અવિસ્મરણીય ગરબા નગરીમાં પરિવર્તિત થશે. ખાસ લાલ અને સફેદ થીમ આધારિત ડેકોરેશન આ નવરાત્રીને અનોખી શાન આપશે.
ઝાલા ઇવેન્ટના ફાઉન્ડર જયવીરસિંહ ઝાલાએ જણાવ્યું કે,“સંગીત અને નૃત્ય દ્વારા લોકોને એકસાથે લાવવાનો અમારો જુસ્સો જ ‘રાતલડી’નું પ્રેરણાસ્ત્રોત છે. ગુજરાતની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની છબિ દર્શાવતો આ ગરબા મહોત્સવ એ રીતે તૈયાર કરવામાં આવ્યો છે કે જે દરેક ગરબા રસિકને સૂરજની પહેલી કિરણ સુધી ઝૂમવા
પ્રેરિત કરે.” તેમના સંકલનથી આ ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે. ગરબા રસિકોની સુરક્ષા, આરામ અને આનંદને પ્રાથમિકતા આપીને તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. સંગીત, પરંપરા અને આધુનિકતાનો આ અનોખો મેળાવડો અમદાવાદની નવરાત્રીને એક નવી ઓળખ અપાવશે.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here