Saturday, March 7, 2026
HomeGujaratપંચમહાલ જિલ્લાના જીવાદોરી સમાન પાનમ ડેમ અને હડફ ડેમમાં પાણીની આવક વધી

પંચમહાલ જિલ્લાના જીવાદોરી સમાન પાનમ ડેમ અને હડફ ડેમમાં પાણીની આવક વધી

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

પંચમહાલ જિલ્લામાં સતત વરસાદને કારણે મોટાભાગના જળાશયોમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે. ત્યારે પંચમહાલ જિલ્લાના જીવાદોરી સમાન પાનમ ડેમ અને હડફ ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે, જેના કારણે બંને ડેમના દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું છે. આ બંને ડેમના આકાશી દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા છે. પંચમહાલ જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદથી પાનમ ડેમ અને હડફ ડેમમાં પાણીની આવક વધી રહી છે, જેના કારણે બંને ડેમના દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત પાનમ ડેમ અને હડફ ડેમની આસપાસ પણ સૌદર્ય સોળે કળાએ ખીલી ઊઠ્યું હતું. પ્રવાસીઓ પણ ડેમ અને પ્રાકૃતિક સૌદર્યનો નજારો જોવા ઉમટી પડ્યા હતા. પાનમ ડેમ મહિસાગર જિલ્લાના લુણાવાડા સંતરામપુર અને પંચમહાલના શહેરા તાલુકાની ત્રિભેટે આવેલો છે. હડફ મોરવા તાલુકામા આવેલા હડફ ડેમમાં ઉપરવાસમા પડેલા વરસાદને કારણે પાનમ ડેમ અને હડફ ડેમ સંપૂર્ણ છલોછલ ભરાયો હતો. બંને ડેમનો આકાશી નજારો ડ્રોનમા કેદ થયો છે.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here