Wednesday, August 5, 2026
HomeEntertainmentઅજય દેવગણની ફિલ્મ ધમાલ ફોરનું શૂટિંગ પૂર્ણ થયું

અજય દેવગણની ફિલ્મ ધમાલ ફોરનું શૂટિંગ પૂર્ણ થયું

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

મુંબઈ:અજય દેવગણની ફિલ્મ ‘ધમાલ ફોર’નું શૂટિંગ પૂર્ણ કરી દેવામાં આવ્યુું હોવાની નિર્માતા દ્વારા જાહેરાત કરાઈ છે. હવે આ ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શન કામ ચાલુ થયું છે. આવતાં વર્ષે ઈદ વખતે આ ફિલ્મ રીલિઝ કરવાનું પ્લાનિંગ છે. ફિલ્મમાં અજય દેવગણ સાથે અર્શદ વારસી, રિતેશ દેશમુખ તથા જાવેદ જાફરી સહિતના કલાકારો રીપિટ થયા છે. આ ઉપરાંત રવિ કિશન, સંજય મિશ્રા, ઈશા ગુપ્તા, સંજીદા શેખ સહિતના કેટલાય કલાકારોનો કાફલો તેમાં કામ કરી રહ્યો છે. ઈન્દ્ર કુમાર ઈરાનીએ ફિલ્મનું દિગ્દર્શન
કર્યું છે. આ ફ્રેન્ચાઈઝીની પહેલી ફિલ્મ ‘ધમાલ’ ૨૦૦૭માં રજૂ થઈ હતી. તે પછી ૨૦૦૯માં ‘ડબલ ધમાલ’ તથા ૨૦૧૯માં ‘ટોટલ ધમાલ’ ફિલ્મો આવી હતી. મૂળ એક અમેરિકી કોમેડી ફિલ્મનો આઇડિયા તફડાવી તેના આધારે આ ફ્રેન્ચાઈઝી ફિલ્મો બનાવવામાં આવી છે.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here