Wednesday, August 5, 2026
HomeGujaratPM મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં છેલ્લા 24 વર્ષમાં રોજગારની વિપુલ તકોનું સર્જન થયું

PM મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં છેલ્લા 24 વર્ષમાં રોજગારની વિપુલ તકોનું સર્જન થયું

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

પીએમ મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં રોજગારીની વિપુલ તકોનું સર્જન થયું છે. તેમાં શાસનમાં 24 વર્ષમાં રોજગારીની ક્ષમતામાં વધારો થયો છે. આગામી 7 થી 15 ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણી થવાની છે. જેમાં 8 ઓક્ટોબરે રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવશે.7 ઓક્ટોબર 2025ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા તેને 24 વર્ષ પૂર્ણ થયા છે. 24 વર્ષની સંકલ્પ સિદ્ધિની ગાથા જનજનમાં ઉજાગર કરવા માટે દર વર્ષે 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી થશે. આ અંતર્ગત આ વર્ષે 8 ઓક્ટોબરે રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવશે.
ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા 24 વર્ષમાં ગુજરાતના યુવાનો માટે કૌશલ્ય વિકાસ થકી રોજગારની વિપુલ તકોનું સર્જન કરીને તેમને સશક્ત બનાવવા વિવિધ પહેલો આદરી છે. આજથી 24 વર્ષ પહેલાં ગુજરાતના યુવાનોને શિક્ષણ અને રોજગાર માટે અન્ય રાજ્યોમાં જવું પડતું હતું. આજે યુવાનોને ઉચ્ચ અભ્યાસથી લઈને રોજગારના નોંધપાત્ર અવસરો પ્રાપ્ત થયા છે. ગુજરાત સરકારે છેલ્લા બે થી અઢી દાયકાઓથી રાજ્યના યુવાનોને રોજગારીની અનેક તકો મળી રહે તે માટે ભગીરથ પ્રયાસો કર્યા છે. તેના પરિણામ સ્વરૂપે આજે ગુજરાત દેશમાં સૌથી ઓછો બેરોજગારી દર ધરાવતા રાજ્યોમાં સ્થાન પામ્યું છે.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here