
સ્ટડ્સ એસેસરીઝ લિમિટેડ (“Studds” or “The Company”) તેના ઇક્વિટી શેર્સના આઈપીઓના (“Offer”) સંદર્ભે બિડ/ઓફર ગુરૂવાર, 30 ઓક્ટોબર, 2025ના રોજ ખોલવાની દરખાસ્ત કરે છે. કુલ ઓફર સાઇઝમાં કંપનીના કેટલાક વર્તમાન શેરધારકો (the “Selling Shareholders”) દ્વારા 77,86,120 સુધીના ઇક્વિટી શેર્સના વેચાણ માટેની ઓફર (“Offer for Sale”)નો સમાવેશ થાય છે (The “Total Offer Size”). વેચાણ માટેની ઓફરમાં મધુ ભૂષણ ખુરાના દ્વારા 38,00,000 સુધીના ઇક્વિટી શેર્સ, સિદ્ધાર્થ ભૂષણ ખુરાના દ્વારા 8,00,000 સુધીના ઇક્વિટી શેર્સ, ચાંદ ખુરાના દ્વારા 21,00,000 સુધીના ઇક્વિટી શેર્સ (“Together the Promoter Selling Shareholders”) અને સંજય લીખા દ્વારા 3,42,000 સુધીના ઇક્વિટી શેર્સ, ચારુ લીખા સાથે સંયુક્તપણે સંજય લીખા દ્વારા 2,58,000 સુધીના ઇક્વિટી શેર્સ, ચારુ લીખા દ્વારા 2,49,600 સુધીના ઇક્વિટી શેર્સ, નિશા લીખા દ્વારા 1,00,800 સુધીના ઇક્વિટી શેર્સ, નયન તારા મહેતા દ્વારા 57,600 સુધીના ઇક્વિટી શેર્સ, સુનીલ કુમાર રસ્તોગી દ્વારા 36,000 સુધીના ઇક્વિટી શેર્સ, એસઈ શૂઝ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 25,920 સુધીના ઇક્વિટી શેર્સ, અજય કુમાર સખુજા દ્વારા 16,200 સુધીના ઇક્વિટી શેર્સ (“Other Selling Shareholders”) collectively (“The Selling Shareholders”) નો સમાવેશ થાય છે.


