Wednesday, August 5, 2026
HomeGujaratદિલ્હી બ્લાસ્ટને લઈને જામનગર સહિતના હાલારના દરિયાકિનારે તંત્રનું હાઈ એલર્ટ

દિલ્હી બ્લાસ્ટને લઈને જામનગર સહિતના હાલારના દરિયાકિનારે તંત્રનું હાઈ એલર્ટ

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

દિલ્હીના લાલકિલ્લા નજીક થયેલા બ્લાસ્ટની ગંભીર ઘટના બાદ સમગ્ર ગુજરાત રાજ્યમાં એલર્ટ જારી કરી દેવાયું છે, જેની સાથે સાથે હાલારના સાગર કિનારા ઉપર પણ તંત્ર દ્વારા એલર્ટ જારી કરીને તમામ સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

જામનગર જિલ્લાના દરિયાકિનારા વિસ્તારમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને, તે સંદર્ભમાં તમામ સુરક્ષા એજન્સીઓ દ્વારા સતર્કતા દાખવવામાં આવી રહી છે. દરિયાઈ વિસ્તારમાં વાત કરવામાં આવે તો જામનગરના બેડી બંદર ઉપર બેડી મરીન પોલીસ સ્ટેશનની ટીમ તેમજ મરીન કમાન્ડો સહિતની જુદી જુદી સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.દિલ્હીના લાલકિલ્લા નજીક થયેલા બ્લાસ્ટની ગંભીર ઘટના બાદ સમગ્ર ગુજરાત રાજ્યમાં એલર્ટ જારી કરી દેવાયું છે, જેની સાથે સાથે હાલારના સાગર કિનારા ઉપર પણ તંત્ર દ્વારા એલર્ટ જારી કરીને તમામ સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

જામનગર જિલ્લાના દરિયાકિનારા વિસ્તારમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને, તે સંદર્ભમાં તમામ સુરક્ષા એજન્સીઓ દ્વારા સતર્કતા દાખવવામાં આવી રહી છે. દરિયાઈ વિસ્તારમાં વાત કરવામાં આવે તો જામનગરના બેડી બંદર ઉપર બેડી મરીન પોલીસ સ્ટેશનની ટીમ તેમજ મરીન કમાન્ડો સહિતની જુદી જુદી સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here