Saturday, March 7, 2026
HomeGujaratગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ ગ્રુપ અને ગ્લોબલ પાર્ટર્નર્સનો કામના નવા યુગ માટે સુખાકારીને નવેસરથી...

ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ ગ્રુપ અને ગ્લોબલ પાર્ટર્નર્સનો કામના નવા યુગ માટે સુખાકારીને નવેસરથી વ્યાખ્યા કરવાનો ઉદ્દેશ્ય

Date:

spot_img

Related stories

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

વડોદરામાં મહિલા કોન્સ્ટેબલે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર

વડોદરામાં પોલીસ વિભાગને હચમચાવી દેતી એક ઘટના સામે આવી...

મર્સિડીઝ-બેન્ઝે ‘પ્રાઇવેટ સ્યુટ ઓન વ્હીલ્સ, તદ્દન નવી V-ક્લાસ એક્સ્ટ્રા...

ભારતની સૌથી ઇચ્છનીય લક્ઝરી કાર નિર્માતા કંપની મર્સિડીઝ-બેન્ઝે આજે ભારતમાં ખાનગી લક્ઝરી મોબિલિટી સ્પેસને પુનઃ વ્યાખ્યાયિત કરીને તદ્દન નવી V-ક્લાસ લોન્ચ કરી છે. નવી V-ક્લાસમાં અજોડ જગ્યા, લક્ઝુરિયસ આરામ અને લક્ઝરી, સ્પેસ તેમજ સ્વતંત્રતાના વાતાવરણનું સર્જન કરતી ડિઝાઇનનો સમાવેશ થાય છે, જે ગ્રાહકોને પરિવહન દરમિયાન લક્ઝરી અને પ્રાઈવસી વચ્ચે શાંત અને સૌમ્ય વાતાવરણ પૂરું પાડે છે. વધુ લાંબા વ્હીલબેઝ કન્ફિગરેશન (5,370 mm લંબાઈ, 3,430 mm વ્હીલબેઝ, 1,928 mm પહોળાઈ, 1,880 mm ઊંચાઈ)માં ઉપલબ્ધ, V-ક્લાસ એવા લોકો માટે ડિઝાઇન કરવામાં આવી છે, જેઓ તેમના પર્યાવરણને નિયંત્રિત કરે છે અને અજોડ આરામ વચ્ચે ફરવાની સ્વતંત્રતાની પ્રશંસા કરે છે. 'પર્સનલ લક્ઝરી સ્પેસ'ના વધતા ચલણને જોતાં, વી-ક્લાસ લક્ઝરી મોબિલિટીની એક નવી શ્રેણીનું પ્રતિનિધિત્વ કરે છે, જે વિશિષ્ટતા અને સુરક્ષાને મહત્વ આપતા પાવર એલીટ્સ, ટ્રેન્ડસેટર અને સમૃદ્ધ ભારતીય પરિવારો માટે વ્યક્તિગત સ્પેસ, સ્વતંત્રતા અને લક્ઝરી આરામ માટે રણદ્વિપ સમાન એક જગ્યા પૂરી પાડે છે. વી-ક્લાસ સાથે, મર્સિડીઝ-બેન્ઝ ગ્રાહકોને એક 'પ્રાઇવેટ સ્યુટ' ઓફર કરે છે, જે દરેક મુસાફરીને ઊંડાણપૂર્વકના વ્યક્તિગત અનુભવમાં પરિવર્તિત કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે, જે તેને વ્હીલ્સ પરની એક ક્યુરેટેડ જગ્યા બનાવે છે. વી-ક્લાસ વાસ્તવમાં મુસાફરી માટેનું એક ખાનગી સ્યુટ બની જાય છે, જે ઘણું સ્પષ્ટ, જગ્યા ધરાવતું અને ગ્રાહકોની વ્યક્તિગત પસંદગીઓને અનુરૂપ આકાર પામેલું છે. વધુને વધુ ભારતીય પરિવારો તેમના પાલતુ પ્રાણીઓ સાથે પારિવારિક મુસાફરી માટે વૈભવી ખાનગી વાહનો પસંદ કરી રહ્યા છે,અને વી-ક્લાસ વૈવિધ્યપૂર્ણ જરૂરિયાતો ધરાવતા આવા પરિવારોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. વી-ક્લાસ આ પરિવારો માટે એક વધારાનું વાહન હશે, જેમના માટે સ્વતંત્રતા અને પ્રાઈવસી સાથે વૈભવી મુસાફરી કરવી અત્યંત મહત્વપૂર્ણ બની રહે છે. અત્યાધુનિક 6-સીટ લેઆઉટમાં બીજી હરોળમાં ફર્સ્ટ-ક્લાસ લક્ઝરી પર્સનલ સીટો છે, જેમાં 3-સ્ટેજ વેન્ટિલેશન અને મસાજ, કાફ સપોર્ટ, જરૂરિયાત પ્રમાણે ગોઠવી શકાય તેવા કપહોલ્ડર્સ અને વાયરલેસ ચાર્જિંગનો સમાવેશ થાય છે. ત્રીજી હરોળ આ વાહનને તેના સેગમેન્ટમાં પ્રથમ વાહન તરીકે સ્થાન આપે છે

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ અને રૉશે ભારતમાં નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ કેરને...

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સે (BSE:544210, NSE:EMCURE) આજે ​​નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ મેડિસિન પોર્ટફોલિયોમાં પસંદગીની...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ માં હોળી-ધૂળેટી પર્વની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ માં હોળી-ધૂળેટી પર્વનો અનેરો ઉત્સાહ...

માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે ‘ZOUL’ લોન્ચ કર્યુઃ સમકાલીન ફાઈન...

 વિશ્વની ટોચની અને સૌથી વિશ્વસનીય ગોલ્ડ એન્ડ ડાયમંડ જ્વેલરી...
spot_img

ગ્લોબલ સેન્ટર ફોર હેલ્થી વર્કપ્લેસીસ (જીસીએચડબ્લ્યુ) અને આરોગ્ય વર્લ્ડ સાથેની ભાગીદારીમાં ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ ગ્રુપે મુંબઈમાં ગોદરેજ વન ખાતે 20-21 નવેમ્બરના રોજ યોજાયેલી 14મી વાર્ષિક હેલ્થી વર્કપ્લેસ કોન્ફરસન્ અને ગ્લોબલ સમિટ 2025નું સફળતાપૂર્વક સમાપન કર્યું હતું. “Workplace Health 2030: Redefining the Future, From Wellness to Vitality,” થીમ હેઠળની આ ઇવેન્ટમાં વિશ્વભરના અગ્રણીઓ, સંશોધકો અને એચઆર પ્રેક્ટિશનર્સ કામના સ્થળે સુખાકારીના આગામી દાયકાને ઓપ આપવા માટે એકત્રિત થયા હતા. ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ ગ્રુપના કોર્પોરેટ સર્વિસીઝના ગ્રુપ હેડ અજય ભટ્ટે જણાવ્યું હતું કે ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ ગ્રુપ ખાતે અમે કર્મચારીઓની સુખાકારીને વ્યવસાયની સ્થિતિસ્થાપકતાના કેન્દ્રમાં જોઈએ છીએ. કામના સ્થળો વિકસી રહ્યા છે ત્યારે સંસ્થાની સંસ્કૃતિમાં આરોગ્ય અને કરૂણાને જોડવી માત્ર વિકલ્પ નથી, જરૂરિયાત છે. આ સમિટ થકી અમારો ઉદ્દેશ્ય એવી કામગીરી માટે પ્રેરણા આપવાનો છે જે સમૃદ્ધ, સ્થિતિસ્થાપક ટીમો બનાવે અને કામના સ્થળે આરોગ્ય અંગે વૈશ્વિક માપદંડો સ્થાપે. ગ્લોબલ સેન્ટર ફોર હેલ્ધી વર્કપ્લેસીસના માર્કેટિંગ અને કમ્યૂનિકેશન્સ ડિરેક્ટર બેરી ક્રિસ્પે જણાવ્યું હતું કે, “કામના સ્થળે સ્વાસ્થ્યની ચર્ચા કર્મચારીને મળતા એક સરળ લાભથી આગળ વધીને વ્યવસાયિક જીવનશક્તિ માટેની વ્યૂહાત્મક આવશ્યકતામાં ફેરવાઈ છે. ‘વર્કપ્લેસ હેલ્થ 2030’ થીમ પર આધારિત આ સમિટ, પરંપરાગત સુખાકારીથી આગળ વધવા અને દરેક સંસ્થાના ડીએનએમાં જીવનશક્તિ, માનસિક સ્વાસ્થ્ય સમાનતા અને ઇએસજી-લિંક્ડ મેટ્રિક્સને સમાવવા માટે વિશ્વભરના નિષ્ણાંતોના અવાજને બુલંદ બનાવી રહી છે. મુંબઈમાં ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ ગ્રુપ અને આરોગ્ય વર્લ્ડ સાથેનો અમારો સહયોગ એક શક્તિશાળી પ્રદર્શન છે કે ‘સારું સ્વાસ્થ્ય એ સારો વ્યવસાય છે’ અને ભવિષ્યની કામગીરીમાં આરોગ્યને પ્રાથમિકતા આપવી જોઈએ.” આરોગ્ય વર્લ્ડના ચીફ ઓફ પ્રોગ્રામ્સ શ્રવણી બેનર્જીએ જણાવ્યું હતું કે, “આ વર્ષે ગ્લોબલ સમિટ વૈશ્વિક સંવાદ, સહયોગ, પ્રગતિશીલ નવીનતાઓ રજૂ કરવા અને વિશ્વભરમાં આરોગ્યના એજન્ડાને ફરીથી તૈયાર કરવા અને વ્યાખ્યાયિત કરવા માટે જરૂરી નોંધપાત્ર ભાગીદારી બનાવવા માટે એક મહત્વનું પ્લેટફોર્મ બની રહેશે. આ ઇવેન્ટને સફળ બનાવવામાં તેમના વ્યાપક સમર્થન બદલ અમે અમારા વ્યૂહાત્મક ભાગીદારો ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ અને ગ્લોબલ સેન્ટર ફોર હેલ્ધી વર્કપ્લેસીસનો આભાર માનીએ છીએ.” મુખ્ય વક્તવ્યોમાં ડો. રતિ ગોદરેજનું “Where Leadership, Technology & Empathy Meet” સમાવિષ્ટ હતું. આ ઉપરાંત ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સના ચેરમેન બનમાલી અગ્રવાલ અને ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝના સીએચઆરઓ સુમિત મિત્રાએ આંતરદ્રષ્ટિ રજૂ કરી હતી. IKIGAIના લેખક હેક્ટર ગાર્સિયાએ ખુશીના સાંસ્કૃતિક ચાલકબળો અંગે વાત કરી હતી. ઓઈસીડી, નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપોર, બ્રિજ હેલ્થ, ટાટા પાવર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ફાઇઝર, ડીયુ (યુએઈ) અને નુવોકો વિસ્ટાસ કોર્પોરેશન લિમિટેડના નિષ્ણાંતોએ એઆઈ-સંચાલિત સુખાકારી, મેન્ટલ હેલ્થ લીડરશિપ અને ઇએસજી-લિંક્ડ મેટ્રિક્સ પર ચર્ચા કરી હતી, જેમાં પેટ્રોબ્રાસ, આલિયાન્ઝ, સનોફી, વિપ્રો અને બાયરના પોતાના દ્રષ્ટિકોણ રજૂ કર્યા હતા. આ સમિટમાં માઇન્ડફુલનેસ વર્કશોપ, પર્સનલાઇઝ્ડ વેલનેસ કેસ સ્ટડીઝ અને નેટવર્કિંગ સમાવિષ્ટ હતા. તેમાં ગ્લોબલ હેલ્ધી વર્કપ્લેસ એવોર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું હતું અને આરોગ્ય સિટી મુંબઈની જાહેરાત કરવામાં આવી હતી. 10થી વધુ દેશોમાંથી આવેલા 40થી વધુ વક્તાઓ સાથે, આ સમિટે વધુ સ્વસ્થ અને ભવિષ્ય માટે તૈયાર વર્કપ્લેસીસને આકાર આપનારા એક પ્લેટફોર્મ તરીકે પોતાની ભૂમિકાને મજબૂત બનાવી હતી.

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

વડોદરામાં મહિલા કોન્સ્ટેબલે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર

વડોદરામાં પોલીસ વિભાગને હચમચાવી દેતી એક ઘટના સામે આવી...

મર્સિડીઝ-બેન્ઝે ‘પ્રાઇવેટ સ્યુટ ઓન વ્હીલ્સ, તદ્દન નવી V-ક્લાસ એક્સ્ટ્રા...

ભારતની સૌથી ઇચ્છનીય લક્ઝરી કાર નિર્માતા કંપની મર્સિડીઝ-બેન્ઝે આજે ભારતમાં ખાનગી લક્ઝરી મોબિલિટી સ્પેસને પુનઃ વ્યાખ્યાયિત કરીને તદ્દન નવી V-ક્લાસ લોન્ચ કરી છે. નવી V-ક્લાસમાં અજોડ જગ્યા, લક્ઝુરિયસ આરામ અને લક્ઝરી, સ્પેસ તેમજ સ્વતંત્રતાના વાતાવરણનું સર્જન કરતી ડિઝાઇનનો સમાવેશ થાય છે, જે ગ્રાહકોને પરિવહન દરમિયાન લક્ઝરી અને પ્રાઈવસી વચ્ચે શાંત અને સૌમ્ય વાતાવરણ પૂરું પાડે છે. વધુ લાંબા વ્હીલબેઝ કન્ફિગરેશન (5,370 mm લંબાઈ, 3,430 mm વ્હીલબેઝ, 1,928 mm પહોળાઈ, 1,880 mm ઊંચાઈ)માં ઉપલબ્ધ, V-ક્લાસ એવા લોકો માટે ડિઝાઇન કરવામાં આવી છે, જેઓ તેમના પર્યાવરણને નિયંત્રિત કરે છે અને અજોડ આરામ વચ્ચે ફરવાની સ્વતંત્રતાની પ્રશંસા કરે છે. 'પર્સનલ લક્ઝરી સ્પેસ'ના વધતા ચલણને જોતાં, વી-ક્લાસ લક્ઝરી મોબિલિટીની એક નવી શ્રેણીનું પ્રતિનિધિત્વ કરે છે, જે વિશિષ્ટતા અને સુરક્ષાને મહત્વ આપતા પાવર એલીટ્સ, ટ્રેન્ડસેટર અને સમૃદ્ધ ભારતીય પરિવારો માટે વ્યક્તિગત સ્પેસ, સ્વતંત્રતા અને લક્ઝરી આરામ માટે રણદ્વિપ સમાન એક જગ્યા પૂરી પાડે છે. વી-ક્લાસ સાથે, મર્સિડીઝ-બેન્ઝ ગ્રાહકોને એક 'પ્રાઇવેટ સ્યુટ' ઓફર કરે છે, જે દરેક મુસાફરીને ઊંડાણપૂર્વકના વ્યક્તિગત અનુભવમાં પરિવર્તિત કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે, જે તેને વ્હીલ્સ પરની એક ક્યુરેટેડ જગ્યા બનાવે છે. વી-ક્લાસ વાસ્તવમાં મુસાફરી માટેનું એક ખાનગી સ્યુટ બની જાય છે, જે ઘણું સ્પષ્ટ, જગ્યા ધરાવતું અને ગ્રાહકોની વ્યક્તિગત પસંદગીઓને અનુરૂપ આકાર પામેલું છે. વધુને વધુ ભારતીય પરિવારો તેમના પાલતુ પ્રાણીઓ સાથે પારિવારિક મુસાફરી માટે વૈભવી ખાનગી વાહનો પસંદ કરી રહ્યા છે,અને વી-ક્લાસ વૈવિધ્યપૂર્ણ જરૂરિયાતો ધરાવતા આવા પરિવારોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. વી-ક્લાસ આ પરિવારો માટે એક વધારાનું વાહન હશે, જેમના માટે સ્વતંત્રતા અને પ્રાઈવસી સાથે વૈભવી મુસાફરી કરવી અત્યંત મહત્વપૂર્ણ બની રહે છે. અત્યાધુનિક 6-સીટ લેઆઉટમાં બીજી હરોળમાં ફર્સ્ટ-ક્લાસ લક્ઝરી પર્સનલ સીટો છે, જેમાં 3-સ્ટેજ વેન્ટિલેશન અને મસાજ, કાફ સપોર્ટ, જરૂરિયાત પ્રમાણે ગોઠવી શકાય તેવા કપહોલ્ડર્સ અને વાયરલેસ ચાર્જિંગનો સમાવેશ થાય છે. ત્રીજી હરોળ આ વાહનને તેના સેગમેન્ટમાં પ્રથમ વાહન તરીકે સ્થાન આપે છે

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ અને રૉશે ભારતમાં નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ કેરને...

એમક્યોર ફાર્માસ્યુટિકલ્સે (BSE:544210, NSE:EMCURE) આજે ​​નેફ્રોલોજી અને ટ્રાન્સપ્લાન્ટ મેડિસિન પોર્ટફોલિયોમાં પસંદગીની...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ માં હોળી-ધૂળેટી પર્વની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ માં હોળી-ધૂળેટી પર્વનો અનેરો ઉત્સાહ...

માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સે ‘ZOUL’ લોન્ચ કર્યુઃ સમકાલીન ફાઈન...

 વિશ્વની ટોચની અને સૌથી વિશ્વસનીય ગોલ્ડ એન્ડ ડાયમંડ જ્વેલરી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here