Sunday, October 11, 2026
HomeGujaratમહિન્દ્રાએ હિસ્સારમાં નવી અદ્યતન ટ્રક એન્ડ બસ ડીલરશીપ સાથે હરિયાણામાં તેની ઉપસ્થિતિ...

મહિન્દ્રાએ હિસ્સારમાં નવી અદ્યતન ટ્રક એન્ડ બસ ડીલરશીપ સાથે હરિયાણામાં તેની ઉપસ્થિતિ મજબૂત કરી

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

મહિન્દ્રાના ટ્રક એન્ડ બસ બિઝનેસે છેલ્લાં ચાર વર્ષમાં વોલ્યુમમાં મજબૂત વૃદ્ધિ હાંસલ કર્યાં બાદ આજે હરિયાણાના હિસ્સારમાં એક અત્યાધુનિક 3S ડીલરશીપનું ઉદઘાટન કર્યું હતું. પાંચ સર્વિસ બે સાથે આ સુવિધા દૈનિક 6થી વધુ વાહનોની સર્વિસ કરી શકે છે, જે ડ્રાઇવર લોજિંગ, 24 કલાક બ્રેકડાઉન સહાય અને એડબ્લુ (એડબલ્યુ શોર્ટ વર્ણન સહિત) જેવી સુવિધા પણ પ્રદાન કરે છે. આ પ્રસંગે વાત કરતાં ગ્રૂપ એક્ઝિક્યુટિવ બોર્ડના સદસ્ય, ટ્રક એન્ડ બસ એન્ડ કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટના બિઝનેસ પ્રેસિડેન્ટ વિનોદ સહાયે કહ્યું હતું કે, “અમે હિસ્સારમાં અમારી નવી અત્યાધુનિક ડીલરશીપનું ઉદઘાટન કરતાં ઉત્સાહિત છીએ. મેસર્સ જે કે ઓટોમાર્ટ મહિન્દ્રા ટ્રક્સ એન્ડ બસની 97મી લીડરશીપ છે. મહિન્દ્રા ટ્રક્સ એન્ડ બસ અને એસએમએલ ભેગા મળીને હવે દેશભરમાં 203 ડીલરશીપ, 137 2S ડીલરશીપ તેમજ ટ્રક્સ એન્ડ બસ માટે 273 અધિકૃત વર્કશોપ ધરાવે છે, જે અમારા મૂલ્યવાન ગ્રાહકોને વિશ્વ-સ્તરીય ગ્રાહક સેવા પ્રદાન કરે છે. મહિન્દ્રા ગ્રૂપ હવે ટ્રક્સ એન્ બસમાં લગભગ 7 ટકા બજાર હિસ્સો ધરાવે છે તેમજ આઇએન્ડએલસીવી બસમાં 24 ટકા બજાર હિસ્સેદારી છે. અમે નાણાકીય વર્ષ 2031 સુધીમાં 10-12 ટકા અને નાણાકીય વર્ષ 2036 સુધીમાં 20 ટકાથી વધુ બજાર હિસ્સેદારીનું લક્ષ્ય રાખીએ છીએ.”
મહિન્દ્રા ટ્રક્સ, બસ એન્ડ કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ બિઝનેસના હેડ ડો. વેંકટ શ્રીનિવાસએ કહ્યું હતું કે, “ગ્રાહક-કેન્દ્રિતતા માટેના અમારા જુસ્સાએ અમને અમારા ગ્રાહકો માટે બેજોડ મૂલ્ય પ્રસ્તાવ રજૂ કરવા પ્રોત્સાહિત કર્યા છે. તે અમારી સમગ્ર પ્રોડક્ટ રેન્જમાં સર્વોચ્ચ માઇલેજ હોય કે પછી સૌથી અદ્યતન ટેલીમેટિક્સ સોલ્યુશન – iMAXX હોય કે જે ફ્લીટ માલિકોને તેમના ટ્રાન્સપોર્ટ બિઝનેસ ઉપર સંપૂર્ણ નિયંત્રણ પ્રદાન કરે છે અથવા ડીલરશીપ અને આફ્ટર સેલ્સ સપોર્ટ સાધનોના અન્ય ફોર્મેટના ઝડપથી વિકસતા નેટવર્ક હોય, અમે ભારતીય કમર્શિયલ વ્હીકલ ઇન્ડસ્ટ્રીમાં શ્રેષ્ઠ ગ્રાહક અનુભવ આપવા માટે કટીબદ્ધ છીએ.” મહિન્દ્રા બ્લેઝો એક્સ, ફ્યુરીઓ, ઓપ્ટિમો અને જયો ભારતમાં એકમાત્ર સીવી ટ્રક રેન્જ છે, જે ડબલ સર્વિસ ગેરંટી આપે છે. 48 કલાકમાં ફરીથી માર્ગ ઉપર, અન્યથા કંપની ગ્રાહકને દરરોજ રૂ. 1000/- ચૂકવશે અને ડીલર વર્કશોપમાં 36 કલાકમાં વાહનના ટર્નઅરાઉન્ડની ગેરંટી આપશે અથવા કંપની દરરોજ 3000/- ચૂકવશે. સતત પ્રોડક્ટ ઇનોવેશન અને ગ્રાહક કેન્દ્રિતતા પ્રત્યેનો જુસ્સો એમટીબીના મૂળમાં છે, જેણે આ ગેરંટીઓને શક્ય બનાવી છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here