Wednesday, August 5, 2026
HomeAhmedabad1,ડિસેમ્બર એટલે ગીત જયંતિની પર્વ. ૫૧૬૨ મી ગીતા જયંતી નિમિત્તે ગીતા પરિવાર...

1,ડિસેમ્બર એટલે ગીત જયંતિની પર્વ. ૫૧૬૨ મી ગીતા જયંતી નિમિત્તે ગીતા પરિવાર દ્વારા ૧૫ મી નવેમ્બર થી ૩૧ ડીસેમ્બર સુધી ગીતા જયંતી મહોત્સવ’૨૫ નું આયોજન કરવામાં આવ્યું

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

૧ ડિસેમ્બર એટલે ગીત જયંતિની પર્વ. ૫૧૬૨ મી ગીતા જયંતી નિમિત્તે ગીતા પરિવાર દ્વારા ૧૫ મી નવેમ્બર થી ૩૧ ડીસેમ્બર સુધી ગીતા જયંતી મહોત્સવ’૨૫ નું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં ૭૦ થી વધુ દેશોમાં વિવિધ કાર્યક્રમો જેવા કે શોભાયાત્રા, સંપૂર્ણ ગીતા પારાયણ, બાળકો માટે નાટ્ય મંચન , ચિત્ર સ્પર્ધા, ક્વિઝ સ્પર્ધા વગેરે નું આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે અમદાવાદમાં ગીતા પરિવાર દ્વારા સંપૂર્ણ l ગીતા પારાયણ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો એ ભાગ લીધો હતો.
કાર્યક્રમ માં ૧૮ અધ્યાય નું પારાયણ, ગીતા જી ની આરતી, હનુમાન ચાલીસા ના પાઠ કરવામાં આવ્યા.આ કાર્યક્રમ ને યશસ્વી બનાવવામાં ગીતા પરિવાર ના હાર્દિક ભાઈ, મેધા બહેન, યોગિની બહેન, કામિની બહેન, શ્વેતા બહેન, ચેતન ભાઈ, મદનલાલ ભાઈ અને સોસાયટી ના કમિટી સભ્યો નો ખુબ મોટો ફાળો છે . ભવિષ્યમાં આવા કાર્યક્રમો અમદાવાદ માં વધારે થાય એ સંકલ્પ કરીને કાર્યક્રમ નું સમાપન કરવામાં આવ્યું હતું.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here