Monday, July 20, 2026
HomeEntertainmentધર્મેન્દ્રના 90મા જન્મદિવસે પુત્રી ઈશા દેઓલે કરી ભાવુક પોસ્ટ

ધર્મેન્દ્રના 90મા જન્મદિવસે પુત્રી ઈશા દેઓલે કરી ભાવુક પોસ્ટ

Date:

Related stories

અમદાવાદની આગ તેમજ યુગાન્ડામાં બસ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને...

       અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક...

પોલીકેબ ઈન્ડિયા લિમિટેડ – સૌથી વધુ પ્રથમ ત્રિમાસિક ગાળાની...

નાણાંકીય વર્ષ 2027ના પ્રથમ ત્રિમાસિક ગાળાની આવક રૂ. 82,097...

મેઘના ઇન્ફ્રાકૉન ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે 2.8 લાખ ચોરસ ફીટનો’મેઘના વન’...

થાણેમાં જળાશયનો સુંદર નજારો ધરાવતો પ્રથમ બાયોફિલિક કમર્શિયલ પ્રોજેક્ટ,...

રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ દ્વારા આનંદ બા વૃદ્ધાશ્રમને...

રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ ના સભ્યોએ રણાસણ ખાતે...

‘ડીકોડેડ વિથ ચાંદની કાપડિયા’: શ્રી જય ઠાડેશ્વર પોતાની ઉદ્યોગસાહસિકતા,...

અમદાવાદ, ૧૭ જુલાઈ, ૨૦૨૬: જીએલએસ યુનિવર્સિટી દ્વારા 'ડીકોડેડ વિથ...

ધ તાજ સ્ટોરી! એમાં જે “સનાતન એક સોચ” એટલે...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- સમાજ દર્શન. ધ તાજ...

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અને ‘હી-મેન’ તરીકે જાણીતા ધર્મેન્દ્રનું નિધન 24 નવેમ્બર, 2025ના રોજ થયું હતું. તેમના નિધનના થોડા જ અઠવાડિયા પછી, આજે 8 ડિસેમ્બર, 2025ના રોજ તેમનો 90મો જન્મદિવસ છે. આ ભાવનાત્મક અવસરે, તેમની પુત્રી અને અભિનેત્રી ઈશા દેઓલે પોતાના પિતાને યાદ કરીને ઇન્સ્ટાગ્રામ પર એક હૃદયસ્પર્શી પોસ્ટ શેર કરી છે, જેમાં તેણે પિતા પ્રત્યેના પોતાના ઊંડા પ્રેમ અને દર્દને વ્યક્ત કર્યો છે.ઈશા દેઓલે પોતાના દિવંગત પિતા સાથેના સુંદર અને અંગત ફોટા શેર કર્યા છે. પિતાના નિધન પછી આ તેનો પહેલો ભાવુક સંદેશ છે. ઈશા દેઓલે કેપ્શનમાં લખ્યું હતું કે, “મારા પ્રિય પપ્પા, તમે જ્યાં પણ હોવ, સ્વર્ગ હોય કે ધરતી પર, અમે હંમેશા સાથે છીએ. અમે તમને અમારા હૃદયમાં ખૂબ જ કોમળતાથી, કાળજીપૂર્વક અને કિંમતી રીતે રાખી દીધા છે. અમે તમારી સાથે વિતાવેલી જાદુઈ અનમોલ યાદો, માર્ગદર્શન, બિનશરતી પ્રેમ, આદર અને શક્તિ, જે પણ તમે તમારી પુત્રીને આપ્યું તે જગ્યા કોઈ નહીં લઈ શકે.ઈશાએ આગળ લખ્યું, “પપ્પા, મને તમારી ખૂબ યાદ આવે છે. તમારું હૂંફાળું આલિંગન, જે સૌથી ગરમ ધાબળામાં સુરક્ષિત અનુભવવા જેવું હતું. તમારા કોમળ છતાં મજબૂત હાથ પકડીને, હું મારી જાતને સૌથી મજબૂત અનુભવતી હતી. તમારી કહેલી વાતો હંમેશા વિનમ્ર રહો, ખુશ રહો, સ્વસ્થ અને મજબૂત રહો… આ શબ્દો કાનમાં સતત ગુંજતા રહે છે.

અમદાવાદની આગ તેમજ યુગાન્ડામાં બસ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને...

       અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક...

પોલીકેબ ઈન્ડિયા લિમિટેડ – સૌથી વધુ પ્રથમ ત્રિમાસિક ગાળાની...

નાણાંકીય વર્ષ 2027ના પ્રથમ ત્રિમાસિક ગાળાની આવક રૂ. 82,097...

મેઘના ઇન્ફ્રાકૉન ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે 2.8 લાખ ચોરસ ફીટનો’મેઘના વન’...

થાણેમાં જળાશયનો સુંદર નજારો ધરાવતો પ્રથમ બાયોફિલિક કમર્શિયલ પ્રોજેક્ટ,...

રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ દ્વારા આનંદ બા વૃદ્ધાશ્રમને...

રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ ના સભ્યોએ રણાસણ ખાતે...

‘ડીકોડેડ વિથ ચાંદની કાપડિયા’: શ્રી જય ઠાડેશ્વર પોતાની ઉદ્યોગસાહસિકતા,...

અમદાવાદ, ૧૭ જુલાઈ, ૨૦૨૬: જીએલએસ યુનિવર્સિટી દ્વારા 'ડીકોડેડ વિથ...

ધ તાજ સ્ટોરી! એમાં જે “સનાતન એક સોચ” એટલે...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- સમાજ દર્શન. ધ તાજ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here