Tuesday, July 21, 2026
HomeBusinessસોનાનો વાયદા ભાવ ₹1,30,502 પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યો

સોનાનો વાયદા ભાવ ₹1,30,502 પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યો

Date:

Related stories

ટાટા પાવરને મહારાષ્ટ્રના ભિવપુરી ખાતેના 1000 મેગાવોટ પમ્પ્ડ હાઇડ્રો...

756/400 kV સાઉથ કળંબ આઈએસટીએસ સબસ્ટેશન સાથે જોડાયેલો આ...

લોહિયા કોર્પ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર ગુરુવાર, 23 જુલાઈ,...

રૂ. 1 મૂળ કિંમત ("ઇક્વિટી શૅર") ધરાવતા ઇક્વિટી શૅર...

CDSCOની મંજૂરી પછી એમ્ક્યૉર MASH ઇન્ડિકેશન માટે Poviztra®ના ઉપયોગમાં...

• CDSCOની મંજૂરી નોન-સિરોટિક મેટાબોલિક ડીસફંક્શન-એસોસિએટેડ સ્ટીટોહેપેટાઇટિસ (MASH)થી પીડિત...

ક્રિસિલદ્વારાવેદાંતાગ્રુપનીકંપનીઓને AA+ રેટિંગ

વેદાંતા લિમિટેડ, વેદાંતા એલ્યુમિનિયમ અને વેદાંતા ઓઈલ એન્ડ ગેસનું...

અષાઢની ગુપ્ત નવરાત્રી એ ગુપ્ત ભાવની વૃદ્ધિ માટે મા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

અમદાવાદની આગ તેમજ યુગાન્ડામાં બસ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને...

       અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક...

 વર્ષના છેલ્લા મહિના ડિસેમ્બરમાં સોના-ચાંદીના ભાવ (Gold-Silver Rates)માં ફરી એકવાર તોફાની તેજી જોવા મળી રહી છે. બુધવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર કારોબાર શરુ થતાંની સાથે જ ચાંદીનો ભાવ નવો શિખર સર કરીને ઓલ ટાઇમ હાઇ પર પહોંચી ગયો હતો બુધવારે MCX પર કારોબારની શરુઆતમાં ચાંદીનો ભાવ તેના અગાઉના બંધ ભાવ ₹1,88,064 પ્રતિ કિલોગ્રામની તુલનામાં વધીને ₹1,88,959 પર ખૂલ્યો હતો. ત્યારબાદ ગણતરીની મિનિટોમાં જ તે ₹2,735ના વધારા સાથે ₹1,90,799ની નવી ઊંચાઈ પર પહોંચી ગયો હતો. આ વધારા સાથે ચાંદીનો ભાવ હવે ₹2 લાખના આંકડાની ખૂબ નજીક પહોંચી ગયો છે. માત્ર આ સપ્તાહના બે કારોબારી દિવસોમાં જ ચાંદીના ભાવમાં લગભગ ₹10,000 પ્રતિ કિલોગ્રામનો ઉછાળો જોવા મળ્યો છે.સોનાના ભાવ(Gold Rate)માં પણ તેજી જોવા મળી છે, જોકે તે હજી પણ તેની સર્વકાલીન ઊંચી સપાટીથી ઘણું સસ્તું મળી રહ્યું છે. બુધવારે 5 ફેબ્રુઆરીની એક્સપાયરીવાળા સોનાનો વાયદા ભાવ ₹1,30,502 પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યો હતો. જોકે, તેની ઊંચી સપાટી ₹1,34,024 હતી, જેનાથી સોનું હજી પણ ₹3,522 પ્રતિ 10 ગ્રામ સસ્તુ છે.ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ ઍસોસિએશન(IBJA)ની વેબસાઇટ પર ઘરેલું બજારમાં ચાંદીનો ભાવ મંગળવારની સાંજે ₹1,78,893 પ્રતિ કિલોગ્રામ હતો. જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ આ સપ્તાહે નરમ પડ્યો છે અને મંગળવારની સાંજે તે ઘટીને ₹1,27,974 પ્રતિ 10 ગ્રામ પર આવ્યો છે, જે શુક્રવારના બંધ ભાવ કરતાં ₹618 ઓછો છે.

ટાટા પાવરને મહારાષ્ટ્રના ભિવપુરી ખાતેના 1000 મેગાવોટ પમ્પ્ડ હાઇડ્રો...

756/400 kV સાઉથ કળંબ આઈએસટીએસ સબસ્ટેશન સાથે જોડાયેલો આ...

લોહિયા કોર્પ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર ગુરુવાર, 23 જુલાઈ,...

રૂ. 1 મૂળ કિંમત ("ઇક્વિટી શૅર") ધરાવતા ઇક્વિટી શૅર...

CDSCOની મંજૂરી પછી એમ્ક્યૉર MASH ઇન્ડિકેશન માટે Poviztra®ના ઉપયોગમાં...

• CDSCOની મંજૂરી નોન-સિરોટિક મેટાબોલિક ડીસફંક્શન-એસોસિએટેડ સ્ટીટોહેપેટાઇટિસ (MASH)થી પીડિત...

ક્રિસિલદ્વારાવેદાંતાગ્રુપનીકંપનીઓને AA+ રેટિંગ

વેદાંતા લિમિટેડ, વેદાંતા એલ્યુમિનિયમ અને વેદાંતા ઓઈલ એન્ડ ગેસનું...

અષાઢની ગુપ્ત નવરાત્રી એ ગુપ્ત ભાવની વૃદ્ધિ માટે મા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

અમદાવાદની આગ તેમજ યુગાન્ડામાં બસ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને...

       અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here