Monday, July 20, 2026
HomeEntertainment'જાણીતા ડિરેક્ટરે મને બળજબરીથી કિસ કરવાની કોશિશ કરી..' : માલતી ચહર 

‘જાણીતા ડિરેક્ટરે મને બળજબરીથી કિસ કરવાની કોશિશ કરી..’ : માલતી ચહર 

Date:

Related stories

અમદાવાદની આગ તેમજ યુગાન્ડામાં બસ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને...

       અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક...

પોલીકેબ ઈન્ડિયા લિમિટેડ – સૌથી વધુ પ્રથમ ત્રિમાસિક ગાળાની...

નાણાંકીય વર્ષ 2027ના પ્રથમ ત્રિમાસિક ગાળાની આવક રૂ. 82,097...

મેઘના ઇન્ફ્રાકૉન ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે 2.8 લાખ ચોરસ ફીટનો’મેઘના વન’...

થાણેમાં જળાશયનો સુંદર નજારો ધરાવતો પ્રથમ બાયોફિલિક કમર્શિયલ પ્રોજેક્ટ,...

રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ દ્વારા આનંદ બા વૃદ્ધાશ્રમને...

રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ ના સભ્યોએ રણાસણ ખાતે...

‘ડીકોડેડ વિથ ચાંદની કાપડિયા’: શ્રી જય ઠાડેશ્વર પોતાની ઉદ્યોગસાહસિકતા,...

અમદાવાદ, ૧૭ જુલાઈ, ૨૦૨૬: જીએલએસ યુનિવર્સિટી દ્વારા 'ડીકોડેડ વિથ...

ધ તાજ સ્ટોરી! એમાં જે “સનાતન એક સોચ” એટલે...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- સમાજ દર્શન. ધ તાજ...

ક્રિકેટર દીપક ચહરની બહેન માલતી ચહર તાજેતરમાં બિગ બોસ 19માં જોવા મળી હતી. બિગ બોસના ઘરમાંથી બહાર નીકળ્યા પછી, તેણે ઘરની અંદર અને ઇન્ડસ્ટ્રીમાં તેની સફર વિશે ચર્ચા કરી. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં, તેણે કાસ્ટિંગ કાઉચ વિશે વાત કરી. તેણે યાદ કર્યું કે, કેવી રીતે એક વૃદ્ધ ફિલ્મ ફિલ્મમેકરે એકવાર તેને જબરદસ્તી કિસ કરવાનો પ્રયાસ કર્યો હતો.એક ઇન્ટરવ્યુમાં માલતીએ કહ્યું, “હા, ક્યારેક-ક્યારેક આવું બન્યું છે. એકાદ-બે વાર લોકોએ ચાન્સ માર્યો હશે. પરંતુ લોકો તમારી બૉડી લેંગ્વેજથી સમજી જાય છે. લોકો અહીં ખૂબ સ્માર્ટ છે. તે તમારો નેચર જાણ છે. એક-બે લોકોએ વાત કરી, એક તો દુર્વ્યવહાર પણ કર્યો પરંતુ, બાકી બધા સમજદાર નીકળ્યા. તેઓ તમારી બૉડી લેંગ્વેજ પરથી સમજી જાય છે, જે બેકગ્રાઉન્ડથી હું આવું છું, મારા પપ્પા એરફોર્સમાં રહ્યા છે તો મારી વાતમાં એ ઝલકે છે. ઇન્ડસ્ટ્રીમાં આ બધી વસ્તુઓ જે થઈ રહી છે, તેના માટે છોકરીઓ જવાબદાર છે. છોકરીઓએ એ માનીને ચાલવું જોઈએ કે છોકરાઓ પોતાના પાવર અને પોઝિશન અને ફાયદો ઉઠાવશે જ. છોકરીઓએ તેમની વાતોમાં ન આવવું ન જોઇએ. આ વાતચીત દરમિયાન માલતીએ કહ્યું કે, એક પોપ્યુલર ડિરેક્ટરે તેને ઓફિસમાં કિસ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ એક પ્રોજેક્ટને લઈને અવાર-નવાર તેને મળતી હતી, તો જ્યારે કામ પૂરુ થઈ ગયું તો માલતીએ તેને સાઇડથી હગ કર્યું. તેની બદલે ડિરેક્ટરે તેને હોઠ પર કિસ કરવાનો પ્રયાસ કર્યો હતો.  

અમદાવાદની આગ તેમજ યુગાન્ડામાં બસ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને...

       અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક...

પોલીકેબ ઈન્ડિયા લિમિટેડ – સૌથી વધુ પ્રથમ ત્રિમાસિક ગાળાની...

નાણાંકીય વર્ષ 2027ના પ્રથમ ત્રિમાસિક ગાળાની આવક રૂ. 82,097...

મેઘના ઇન્ફ્રાકૉન ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે 2.8 લાખ ચોરસ ફીટનો’મેઘના વન’...

થાણેમાં જળાશયનો સુંદર નજારો ધરાવતો પ્રથમ બાયોફિલિક કમર્શિયલ પ્રોજેક્ટ,...

રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ દ્વારા આનંદ બા વૃદ્ધાશ્રમને...

રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ ના સભ્યોએ રણાસણ ખાતે...

‘ડીકોડેડ વિથ ચાંદની કાપડિયા’: શ્રી જય ઠાડેશ્વર પોતાની ઉદ્યોગસાહસિકતા,...

અમદાવાદ, ૧૭ જુલાઈ, ૨૦૨૬: જીએલએસ યુનિવર્સિટી દ્વારા 'ડીકોડેડ વિથ...

ધ તાજ સ્ટોરી! એમાં જે “સનાતન એક સોચ” એટલે...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- સમાજ દર્શન. ધ તાજ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here