Friday, August 7, 2026
HomeEntertainmentરશ્મિકા અને વિજયે નવું વર્ષ રોમમાં સાથે મનાવ્યું

રશ્મિકા અને વિજયે નવું વર્ષ રોમમાં સાથે મનાવ્યું

Date:

Related stories

2027માં થિયેટરમાં આવશે YRFની પ્રથમ હોરર ફિલ્મ, વરુણ ધવન...

YRFની પ્રથમ હોરર ફિલ્મમાં વરુણ ધવન લીડ તરીકે જોડાયાપ્રથમ...

સેમસંગ ભારતની એઆઈ પ્રતિભા પાઇપલાઇનના નિર્માણમાં મદદ કરવા સેમસંગ...

7 ઓગસ્ટ, 2026: સેમસંગ ઇન્ડિયા એ સેમસંગ ઇનોવેશન કેમ્પસ...

ઝી સ્ટુડિયોઝનું ગુજરાતી સિનેમામાં ભવ્ય આગમન: સિદ્ધાર્થ રાંદેરિયાની ‘ટોમ...

અમદાવાદ: ભારતીય મનોરંજન જગતમાં પ્રાદેશિક ભાષાની ફિલ્મો સતત નવી...

જીવનયાત્રામાં બાધક બનતી વૃત્તિનું નામ કબંધ છે! અને હરિ...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- માનસ કબંધ (ભાગ...

‘ઇન્ડિયન ગેમ શો વિથ ભારતી એન્ડ હર્ષ’ 24 ઑગસ્ટથી...

સોની એન્ટરટેઇનમેન્ટ ટેલીવિઝન ‘ઇન્ડિયન ગેમ શો વિથ ભારતી એન્ડ...

રશ્મિકા મંદાના છેલ્લા કેટલાય દિવસોથી  રોમમાં હોવાનું તેની સોશિયલ મીડિયા તસવીરો પરથી સ્પષ્ટ થયું હતું. જોકે, હવે વિજય દેવરકોંડાએ સાથે મૂકેલી તસવીરો પરથી ફલિત થયું છે કે રશ્મિકા અને વિજય હાલ સાથે જ છે અને બંનેએ રોમમાં નવું વર્ષ સાથે મનાવ્યું છે. બંનેએ તેઓ સાથે હોય તેવી કોઈ તસવીર શેર કરી નથી. પરંતુ, વિજય દેવરકોંડાએ શેર કરેલી તસવીરમાં રશ્મિકાની ઝલક દેખાઈ હોવાનું ચાહકોએ પકડી પાડયું હતું. એકતસવીરમાં રશ્મિતા મંદાના વિજયના  ખભા પર હાથ મૂકીને ઉભી  હોય તેવું દેખાય છે.  રશ્મિકા  અને વિજય જ્યારે જ્યારે પણ સાથે વેકેશન પર ગયા છે ત્યારે આવી જ રીતે અલગ-અલગ તસવીરો મૂકે છે પરંતુ તેની સાથે જ તેઓ એવા અનેક સંકેતો આપે છે જેના પરથી તેઓ સાથે હોય તેની જાણ થઈ જાય. રશ્મિકા અને વિજય આગામી ફેબ્રુઆરીમાં લગ્ન કરી રહ્યાં છે. જોકે, હજુ સુધી તેમણે આ વિશે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. 

2027માં થિયેટરમાં આવશે YRFની પ્રથમ હોરર ફિલ્મ, વરુણ ધવન...

YRFની પ્રથમ હોરર ફિલ્મમાં વરુણ ધવન લીડ તરીકે જોડાયાપ્રથમ...

સેમસંગ ભારતની એઆઈ પ્રતિભા પાઇપલાઇનના નિર્માણમાં મદદ કરવા સેમસંગ...

7 ઓગસ્ટ, 2026: સેમસંગ ઇન્ડિયા એ સેમસંગ ઇનોવેશન કેમ્પસ...

ઝી સ્ટુડિયોઝનું ગુજરાતી સિનેમામાં ભવ્ય આગમન: સિદ્ધાર્થ રાંદેરિયાની ‘ટોમ...

અમદાવાદ: ભારતીય મનોરંજન જગતમાં પ્રાદેશિક ભાષાની ફિલ્મો સતત નવી...

જીવનયાત્રામાં બાધક બનતી વૃત્તિનું નામ કબંધ છે! અને હરિ...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- માનસ કબંધ (ભાગ...

‘ઇન્ડિયન ગેમ શો વિથ ભારતી એન્ડ હર્ષ’ 24 ઑગસ્ટથી...

સોની એન્ટરટેઇનમેન્ટ ટેલીવિઝન ‘ઇન્ડિયન ગેમ શો વિથ ભારતી એન્ડ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here