Monday, October 5, 2026
HomeGujaratબગસરાની 7 વિદ્યાર્થીનીઓની ટીમે લોકગાયકી સ્પર્ધામાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ સ્થાન...

બગસરાની 7 વિદ્યાર્થીનીઓની ટીમે લોકગાયકી સ્પર્ધામાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યું

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

બગસરાની ઝવેરચંદ મેઘાણી હાઈસ્કૂલની સાત વિદ્યાર્થીનીઓની ટીમે ગુજરાત રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવી ગામ અને શાળાનું ગૌરવ વધાર્યું છે. તા. 27-12-2025ના રોજ યોજાયેલી ગુજરાત લેવલ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી શાળાનું નામ સમગ્ર રાજ્યમાં રોશન કર્યું હતું.

આ સફળતા બાદ તા. 7-1-2026ના રોજ દિલ્હીમાં યોજાયેલા નેશનલ યુથ ફેસ્ટિવલમાં લોકગાયકી (લોક ગાઈકા) સ્પર્ધામાં પણ ટીમે વિજય હાંસલ કર્યો હતો. એક શિક્ષક સાથે સાત વિદ્યાર્થીનીઓની આ ટીમે પરંપરાગત રીતે ગવાતા લોકગીતોના વિષય ‘લોહી લોકગાયકી’માં ભાગ લઈ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આ સિદ્ધિ દ્વારા તેમણે ગુજરાત રાજ્ય સાથે સાથે બગસરા અને ઝવેરચંદ મેઘાણી હાઈસ્કૂલનું નામ દેશભરમાં ઉજાગર કર્યું છે.રાષ્ટ્રીય કક્ષાએ વિજય મેળવી બગસરા પરત ફરતાં જ વિદ્યાર્થીઓ અને શિક્ષકનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બગસરામાં ભવ્ય સ્વાગત રેલી યોજાઈ હતી જેમાં શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ શહેરના સામાજિક અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. સમગ્ર શહેરમાં ખુશી અને ગૌરવની લાગણી જોવા મળી હતી.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here