Friday, June 5, 2026
HomeBusinessસેન્સેક્સ 324 પોઈન્ટ તૂટીને 83246,  નિફટી ૧૦૯ પોઈન્ટ ગબડીને ૨૫૫૮૫

સેન્સેક્સ 324 પોઈન્ટ તૂટીને 83246,  નિફટી ૧૦૯ પોઈન્ટ ગબડીને ૨૫૫૮૫

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમને ગ્રીનલેન્ડને કબજે કરવા મામલે યુરોપના દેશોએ સપોર્ટ નહીં આપતાં અને બીજી તરફ નોબલ પારિતોષિક નહીં મળતાં પોતે વિશ્વ શાંતીના શુભેચ્છક નહીં બનવાના વિવાદાસ્પદ નિવેદન અને કોર્પોરેટ પરિણામો નબળા નીવડતાં ફંડોએ શેરોમાં ઓફલોડિંગ વધાર્યું હતું. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના  ત્રિમાસિક પરિણામ રિટેલ બિઝનેસની નબળી કામગીરી સામે ઓટુસી બિઝનેસના સારા પર્ફોર્મન્સે સાધારણ નીવડતાં તેમ જ આઈસીઆઈસીઆઈ બેંકના નફામાં ઘટાડા તેમ જ ટીસીએસમાં કર્મચારીઓની સંખ્યા ઘટાડવાની ફરજ પડી રહી હોવાના અહેવાલોની અસરે આજે ફંડો આઈટી, રિલાયન્સ, બેંકિંગ શેરોમાં વેચવાલ રહ્યા હતા. વૈશ્વિક મોરચે ટ્રમ્પની દેશો કબજે  કરવાની નહિંતર આકરાં ટેરિફ લાગુ કરવાની દાદાગીરીથી હવે યુરોપના દેશો પણ વિરોધમાં આવી જતાં જીઓપોલિટીકલ ટેન્શન વધવાની આશંકાએ ફંડો ખરીદીના નવા કમિટમેન્ટથી દૂર રહ્યા હતા. સેન્સેક્સ ૩૨૪.૧૭ પોઈન્ટ ગબડીને ૮૩૨૪૬.૧૮ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૧૦૮.૮૫ પોઈન્ટ તૂટીને ૨૫૫૮૫.૫૦ બંધ રહ્યા હતા. ફંડોની બેંકિંગ, આઈટી, કન્ઝયુમર ડયુરેબલ્સ, હેલ્થકેર, ઓઈલ-ગેસ શેરોમાં વેચવાલી સામે કેપિટલ ગુડઝ, ઓટો શેરોમાં સિલેક્ટિવ ખરીદી રહી હતી. સ્મોલ, મિડ કેપ શેરોમાં ઘોર મંદી છવાયેલી રહી હતી.રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ઓકટોબરથી ડિસેમ્બર ૨૦૨૫ના ત્રીજા ત્રિમાસિકના ગત શુક્રવારે જાહેર થયેલા પરિણામ રિલાયન્સ રિટેલ વેન્ચર્સની નબળી કામગીરીના કારણે નફાશક્તિ ભીંસમાં આવતાં, પરંતુ ઓઈલ ટુ કેમિકલ્સ બિઝનેસમાં સારી કામગીરી અને ડિજિટલ બિઝનેસમાં એકંદર મજબૂત કામગીરીના કારણે નફામાં સાધારણ વૃદ્વિ નોંધાતા આજે ફંડોએ શેરમાં મોટી વેચવાલી કરી હતી. શેર રૂ.૪૪.૩૫ તૂટીને રૂ.૧૪૧૩.૨૫ રહ્યો હતો.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here