Saturday, September 5, 2026
HomeEntertainmentબોલિવૂડ એક્ટ્રેસ મૌની રોય સાથે થયેલી છેડતીની ઘટનાએ ભારે ચકચાર જગાવી

બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોય સાથે થયેલી છેડતીની ઘટનાએ ભારે ચકચાર જગાવી

Date:

Related stories

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં KIMS હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું

અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે અમદાવાદમાં નવી મલ્ટી-સ્પેશિયાલિટી આરોગ્યસેવા...

નાના ઉદ્યોગ, મોટી મહત્વકાંક્ષા: ભારતના વિકાસ માટે નવું ચાલકબળ

જયપુર,૨૮ ઓગસ્ટ 2026: મેન્યુફેકચરિંગ યુનિટસ અને વ્યાપારીઓથી લઈ સર્વિસ...

ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ એ ક્લિપના જોડાણ સાથે તેના...

માઇક્રો-ડ્રામા માટેના ખાસ પ્લેટફોર્મ 'ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ' એ...

સૌનાં તનમનને શીતળ રાખતો શીતળા સાતમનો તહેવાર છે! પણ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી સત્સંગ.મિત્રો-...

દક્ષિણ ભારતની ધર્મનગરી ઉડ્ડપી(કર્ણાટક)થી ૯૮૩મી રામકથાનો આરંભ થયો.

મૂળ ધર્મ સનાતન છે,એની આડમાં પાંચ પ્રકારનાં અધર્મ કહ્યા...

હરિયાણાના કરનાલમાં એક કાર્યક્રમ દરમિયાન બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોય સાથે થયેલી છેડતીની ઘટનાએ ભારે ચકચાર જગાવી છે. મૌની રોયે સોશિયલ મીડિયા પર પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું કે, આ ઇવેન્ટ દરમિયાન કેટલાક લોકોનું વર્તન અત્યંત શરમજનક અને અસહ્ય હતું. ખાસ કરીને દાદાની ઉંમરના બે વડીલોના વર્તનથી તે ભારે આઘાતમાં છે.  આ ઘટના અને જણાવતા મૌનીએ કહ્યું કે, ‘કાર્યક્રમ દરમિયાન જ્યારે હું સ્ટેજ તરફ જઈ રહી હતી ત્યારે કેટલાક પુરુષો ફોટો પડાવવાના બહાને મારી પાસે આવ્યા અને વૃદ્ધે મારી કમર પકડી, જેનો મેં વિરોધ કરતા કહ્યું કે, ‘સર, તમારો હાથ હટાવો’, ત્યારે પેલા વડીલોને તે ગમ્યું નહીં.મૌની રોયે પોતાની પોસ્ટમાં ચોંકાવનારો ખુલાસો કર્યો કે, સ્ટેજ પર પરફોર્મન્સ દરમિયાન પણ પરિસ્થિતિ ગંભીર હતી. બે વ્યક્તિઓ સ્ટેજની બિલકુલ સામે ઊભા રહીને તેને અશ્લીલ ઈશારા કરી રહ્યા હતા અને અભદ્ર ટિપ્પણીઓ સાથે ગાળો બોલી રહ્યા હતા. જ્યારે મેં તેમને નમ્રતાથી રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેમણે મારા પર ગુલાબના ફૂલ ફેંકવાનું શરૂ કરી દીધું હતું. આ ગેરવર્તણૂકથી કંટાળી હું એક સમયે સ્ટેજ છોડીને જતી રહી હતી, પરંતુ પ્રોફેશનલિઝમ જાળવવા હું પરત આવી અને મારું પરફોર્મન્સ પૂરું કર્યું હતું.મૌની રોયે પોતાની આપવીતી જણાવતા ગંભીર આક્ષેપ કર્યો કે, સ્ટેજ ઊંચાઈ પર હોવાનો અયોગ્ય ફાયદો ઉઠાવીને કેટલાક લોકો નીચે ઊભા રહીને અત્યંત ખોટા અને અશ્લીલ એન્ગલથી તેના વીડિયો શૂટ કરી રહ્યા હતા. જ્યારે આ શરમજનક હરકત રોકવા માટે તેમને ટોકવામાં આવ્યા, ત્યારે તે શખ્સો સુધરવાને બદલે ઉલટાનું ગાળાગાળી કરવા લાગ્યા હતા. જાહેરમાં આટલી હદ સુધીની અભદ્ર વર્તન થઈ રહ્યું હોવા છતાં ત્યાં હાજર રહેલા આયોજકો કે સુરક્ષાકર્મીઓએ કોઈ પગલાં ન લીધા.

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં KIMS હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું

અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે અમદાવાદમાં નવી મલ્ટી-સ્પેશિયાલિટી આરોગ્યસેવા...

નાના ઉદ્યોગ, મોટી મહત્વકાંક્ષા: ભારતના વિકાસ માટે નવું ચાલકબળ

જયપુર,૨૮ ઓગસ્ટ 2026: મેન્યુફેકચરિંગ યુનિટસ અને વ્યાપારીઓથી લઈ સર્વિસ...

ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ એ ક્લિપના જોડાણ સાથે તેના...

માઇક્રો-ડ્રામા માટેના ખાસ પ્લેટફોર્મ 'ટાટા પ્લે બિન્જ શોર્ટ્સ' એ...

સૌનાં તનમનને શીતળ રાખતો શીતળા સાતમનો તહેવાર છે! પણ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી સત્સંગ.મિત્રો-...

દક્ષિણ ભારતની ધર્મનગરી ઉડ્ડપી(કર્ણાટક)થી ૯૮૩મી રામકથાનો આરંભ થયો.

મૂળ ધર્મ સનાતન છે,એની આડમાં પાંચ પ્રકારનાં અધર્મ કહ્યા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here