Tuesday, September 22, 2026
HomeEntertainmentકલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય દેઓલ સામેલ થયા

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય દેઓલ સામેલ થયા

Date:

Related stories

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

રોટરી સ્કાયલાઇનના KBC 3.0માં બિઝનેસ, જ્ઞાન, ફેલોશિપ અને મનોરંજનનો...

અમદાવાદ, 20 સપ્ટેમ્બર 2026: રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇન...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ દ્રષ્ટિકોણ અને પોતાની શરતો પર જીવન જીવવાના અભય દેઓલના સ્વભાવને એકસાથે લાવે છે

મુંબઈ, 22 સપ્ટેમ્બર, 2026 : ભારતની સૌથી વધુ પ્રસિદ્ધ મેન્સવેર બ્રાન્ડ પૈકીની એક કલરપ્લસે એનું ઓટોમન વિન્ટર 2026 અભિયાન – લાઇવ ધ પૉઝ આજે જાહેર કર્યું હતું, જેમાં પ્રસિદ્ધ અભિનેતા અભય દેઓલ છે.

વર્ષોથી કલરપ્લસે કેઝ્યુઅલ ડ્રેસિંગ માટે પોતાની વિશિષ્ટ ઓળખ સ્થાપિત કરી છે. “સ્માર્ટ કેઝ્યુઅલ્સ”ની કેટેગરીમાં પથપ્રદર્શક આ બ્રાન્ડ મેન્સવેરમાં નવી સરળતા લાવી છે, આંતરરાષ્ટ્રીય સ્ટાઇલ પર ધ્યાન ખેંચ્યું છે તેમજ સાથે સાથે પોતાનો આગવો દ્રષ્ટિકોણ વિકસાવ્યો છે. બ્રાન્ડે પોતાની સફરમાં પોતાનો આગવો વફાદાર વર્ગ ઊભો કર્યો છે અને અત્યારે પ્રીમિયમ, ઉચ્ચ ગુણવત્તાયુક્ત કેઝ્યુઅલ વેર ક્લાસિક પીસ, કમ્ફર્ટ અને કેરેક્ટર માટે પસંદગીની અગ્રણી બ્રાન્ડ છે.

ક્લાસિક, પણ સતત આગેકૂચ

લાઇવ ધ પૉઝમાં સમય સાથે વિશિષ્ટ સંબંધને લઈને વાત રજૂ થઈ છે. સમય થોડી ગતિ ધીમી કરવાનો. સમય છે ઘોંઘાટથી દૂર રહેવાનો. પોતાની ગતિએ ચાલવાનો. આ એ વાતોનો આનંદ માણવાનો સમય છે, જેના માટે તમે સમય ફાળવ્યો છે, આગળ શું કરવું છે એ વિચાર્યા વિના.

આ એવો વિચાર છે, જે ખાસ કરીને અભય દેઓલને સ્વાભાવિક લાગે છે. તેમણે હંમેશાં પરંપરાગત રીતોને બદલે પોતાના આગવા માર્ગે ચાલવાનું પસંદ કર્યું છે. પોતાની શરતે જીવન જીવવાની આદત અને જે ચીજોમાં આનંદ આવે છે એ માટે સફળ કાઢવાનો તેમનો દ્રષ્ટિકોણ આ અભિયાનને બનાવટી કે કૃત્રિમ નહીં, પરંતુ પોતાનું અંગત લાગે એવું સ્વરૂપ આપે છે.

ક્લાસિક, છતાં આધુનિક સમયમાં પ્રસ્તુત

ઓટોમન વિન્ટર 2026 માટે કૉર્ડરૉય મુખ્ય આકર્ષણ છે. આ ખાસ ટેક્સચર ઉષ્મા આપતું વિશિષ્ટ ફેબ્રિક છે, જે ક્લાસિક મેન્સવેરની જૂની યાદોને તાજી કરવાની સાથે સમકાલીન વસ્ત્રોમાં પણ પોતાનું સ્થાન ધરાવે છે.

લાઇવ ધ પૉઝ મારફતે કલરપ્લસ એક અલગ પ્રકારની આકાંક્ષાની ઉજવણી કરે છે : તેમાં અલગ મુકામ હાંસિલ કરવાની દોટ નથી, પરંતુ દરેક મુકામ વચ્ચે થોડું અટકવાની આઝાદી છે. ઓટમન વિન્ટર 2026 કલેક્શન વિશે વાત કરતા સત્યાકી ઘોષે હોલ ટાઈમ ડિરેક્ટર એન્ડ સીઈઓ, રેમન્ડ લાઈફસ્ટાઈલ  કહ્યું હતું : “’લાઇવ ધ પોઝ એ અંદાજને દર્શાવે છે, જે બ્રાન્ડ માટે બહુ સ્વાભાવિક છે : એટલે ધીમી ગતિથી ચાલવાનો, ક્ષણનો આનંદ માણવાનો અને પોતાની શરતો પર જીવન જીવવાનો આત્મવિશ્વાસ. ક્લાસિક વસ્ત્રોમાં બોલ્ડ અને વાઇબ્રન્ટ રંગોનો ઉપયોગ કરીને અમે રોજિંદા જરૂરિયાતની ચીજવસ્તુઓને એક નવું સ્વરૂપ આપી રહ્યાં છીએ, જે જીવનમાં ઊર્જા, આત્મવિશ્વાસ અને સહજ સ્ટાઇલ લાવે છે.

આ અભિયાન અને એના વિચાર પર પોતાનો દ્રષ્ટિકોણ રજૂ કરીને અભિનેતા અભય દેઓલે કહ્યું હતું, હું હંમેશાં એવાં જોડાણને મહત્વ આપું છું, જે અસલી લાગે અને જેમાં પ્રોડક્ટથી અલગ કોઈ બીજો વિચાર હોય. પુરુષોના વસ્ત્રો સાથે લાંબાં જોડાણ પછી કલરપ્લસ હવે પુરુષોને જીવવા, વસ્ત્રો પહેરવાં અને સમય પસાર કરવાની આધુનિક રીતોને અપનાવી રહી છે. રેમન્ડ સાથે આ નવા પ્રકરણમાં સામેલ થઈને મને ખરેખર આનંદ થાય છે.  ‘લાઇવ ધ પોઝ એવો વિચાર છે, જે વર્તમાન સમયમાં અતિ પ્રસ્તુત છે અને હું AW’26 અભિયાન મારફતે એ ભાવનાને જીવંત કરવા ઉત્સાહિત છું.

લાઇવ ધ પૉઝ સાથે કલરપ્લસ જીવનનાં શાંત પાસાં પર ધ્યાન કેન્દ્રિત કરે છે – તેમાં આગળ શું થશે, એના પર ઓછો અને વર્તમાન ક્ષણોની મજા માણવા પર વધારે ભાર મૂકવામાં આવ્યો છે.

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

રોટરી સ્કાયલાઇનના KBC 3.0માં બિઝનેસ, જ્ઞાન, ફેલોશિપ અને મનોરંજનનો...

અમદાવાદ, 20 સપ્ટેમ્બર 2026: રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇન...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here