Saturday, September 26, 2026
HomeBusinessએમ્બેસી REITએ REIT ટ્રસ્ટ લેવલ પર સીમાચિહ્નરૂપ પ્રથમ ₹1,000 કરોડનું બેંક ફાઇનાન્સ...

એમ્બેસી REITએ REIT ટ્રસ્ટ લેવલ પર સીમાચિહ્નરૂપ પ્રથમ ₹1,000 કરોડનું બેંક ફાઇનાન્સ મેળવ્યું

Date:

Related stories

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

સુરત, ૨૦૨૬: ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી...

‘Khoj by Punitji’ અને ‘Dolphin Studio’ દ્વારા આયોજિત બીજો ‘સિંગ એન્ડ લર્ન કેમ્પ’ સફળતાપૂર્વક...

અમદાવાદ — 'Khoj by Punitji' દ્વારા 'Dolphin Studio' ખાતે બીજા 'સિંગ એન્ડ લર્ન કેમ્પ'નું...

સ્પોટિફાય ઈન્ડિયા પર છેલ્લા એક વર્ષથી ‘અર્ઝ કિયા હૈ’એ...

રાષ્ટ્રીય, 25 સપ્ટેમ્બર, 2026: કેટલાંક ગીતો ક્ષણભર માટે ટ્રેન્ડ...

અમદાવાદમાં વાયએમસીએ ખાતે ૨ થી ૪ ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન...

જ્વેલરી વર્લ્ડ ૨૦૨૬ ભારતના શ્રેષ્ઠ જ્વેલરી હાઉસીસના ભવ્ય પ્રદર્શન...

કર્ણાવતી યુનિવર્સિટી ખાતે જાહેર આરોગ્ય અને નેતૃત્વ વિષય પર...

કર્ણાવતી યુનિવર્સિટી ખાતે મહારાષ્ટ્ર એફડીએ કમિશનર તુકારામ મુંઢેએ વિદ્યાર્થીઓ...

RBIના નવા REIT ધિરાણ માળખા અંતર્ગત કોઈ પણ શીડ્યુલ્ડ કમર્શિયલ બેંક પાસેથી ફંડ મેળવનારી પ્રથમ ભારતીય REIT બની
બેંગાલુરુ, ભારત, 25 સપ્ટેમ્બર, 2026

ભારતની પ્રથમ લિસ્ટેડ REIT અને એરિયાની દ્રષ્ટિએ એશિયામાં સૌથી મોટી ઓફિસ REIT એમ્બેસી ઑફિસ પાર્ક્સ REIT (NSE: EMBASSY / BSE: 542602) (‘એમ્બેસી REIT’)એ આજે જાહેરાત કરી હતી કે, કંપનીએ ત્રણ વર્ષના ફ્લોટિંગ-રેટ નૉન-કન્વર્ટિબ્લ ડિબેન્ચર્સ (“NCDs”) ઇશ્યૂ કરીને ₹1,000 કરોડનું ફંડ એકત્ર કર્યું છે. આ NCDsને એક અગ્રણી યુરોપિયન બહુરાષ્ટ્રીય બેંકે સંપૂર્ણપણે સબસ્ક્રાઇબ કર્યો છે.

આ નાણાકીય વ્યવહાર કોઈ પણ શીડ્યુલ્ડ કમર્શિયલ બેંક દ્વારા ભારતીય REITને ટ્રસ્ટ લેવલ પર આપેલું પ્રથમ ધિરાણ છે. આ વ્યવહાર જૂન, 2026માં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર એ માળખા પછી થયો છે, જેમાં કમર્શિયલ બેંકોને REITsને ધિરાણ કરવાની સંમતિ આપવામાં આવલી હતી. NCDsની કિંમત સંમત થયેલા ત્રણ મહિનાના MIBOR OIS બેન્ચમાર્ક પર 150 બેસિસ પોઇન્ટના સ્પ્રેડ પર નક્કી થઈ છે, જેથી પ્રારંભિક કૂપન રેટ 6.97 ટકા થાય છે.

એમ્બેસી REITના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અમિત શેટ્ટીએ કહ્યું હતું,

“આ ₹1,000 કરોડનું ફંડ મેળવવું એમ્બેસી REIT અને ભારતના REIT બજારના વિકાસ માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. SEBI અને RBI પાસેથી સતત મળતા નિયનકારક ટેકાએ REITs માટે લાંબા ગાળાનું ફંડ મેળવવાની પ્રક્રિયા મજબૂત કરી છે. આ નવું માળખું સંસ્થાગત મૂડી માટે એક મોટો માર્ગ ખોલે છે, જે પરંપરાગત મૂડીબજારના ફંડને સપોર્ટ કરે છે અને ફાઇનાન્સની ઇકોસિસ્ટમને વધારે મજબૂત કરે છે. ભારતની પ્રથમ લિસ્ટેડ REIT હોવાના નાતે અમને ખુશી છે કે, અમે એક વાર ફરી ટ્રસ્ટના લેવલ પર પ્રથમ બેંક ફાઇનાન્સ સાથે આગેકૂચ કરી રહ્યાં છીએ. આ મહત્વપૂર્ણ નાણાકીય વ્યવહાર અમારી બેલેન્સ શીટને મજબૂત બનાવે છે અને અમારા પોર્ટફોલિયોની ગુણવત્તા દર્શાવે છે તેમજ ભારતીય રિયલ એસ્ટેટમાં સૌથી મજબૂત ક્રેડિટ તરીકે એમ્બેસી REITની સ્થિતિને વધારે મજબૂત કરે છે.”

નાણાકીય વ્યવહારની મુખ્ય બાબતો

એમ્બેસી REIT સીરિઝ XVIII NCDs મારફતે ₹1,000 કરોડનું ફંડ ઊભું કર્યું
પ્રાથમિક કૂપન રેટ 6.97 ટકા સાથે ત્રણ વર્ષની મુદ્દત
ત્રણ મહિનાના MIBOR OIS બેન્ચમાર્ક પર 150 બેસિસ પોઇન્ટ પર કિંમત
બેન્ચમાર્કમાં ફેરફાર મુજબ દર ત્રણ મહિને કૂપન રેટનું રિસેટિંગ
અગ્રણી યુરોપિયન બહુરાષ્ટ્રીય બેંક દ્વારા સંપૂર્ણ સબસ્ક્રાઇબ
RBIના નવા REIT ધિરાણ માળખા અંતર્ગત કોઈ પણ શીડ્યુલ્ડ કમર્શિયસલ બેંક દ્વારા ભારતીય REIને ટ્રસ્ટ લેવલે આપેલું પ્રથમ ધિરાણ
CARE દ્વારા NCDsને “AAA/Stable” રેટિંગ મળ્યું

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

સુરત, ૨૦૨૬: ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી...

‘Khoj by Punitji’ અને ‘Dolphin Studio’ દ્વારા આયોજિત બીજો ‘સિંગ એન્ડ લર્ન કેમ્પ’ સફળતાપૂર્વક...

અમદાવાદ — 'Khoj by Punitji' દ્વારા 'Dolphin Studio' ખાતે બીજા 'સિંગ એન્ડ લર્ન કેમ્પ'નું...

સ્પોટિફાય ઈન્ડિયા પર છેલ્લા એક વર્ષથી ‘અર્ઝ કિયા હૈ’એ...

રાષ્ટ્રીય, 25 સપ્ટેમ્બર, 2026: કેટલાંક ગીતો ક્ષણભર માટે ટ્રેન્ડ...

અમદાવાદમાં વાયએમસીએ ખાતે ૨ થી ૪ ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન...

જ્વેલરી વર્લ્ડ ૨૦૨૬ ભારતના શ્રેષ્ઠ જ્વેલરી હાઉસીસના ભવ્ય પ્રદર્શન...

કર્ણાવતી યુનિવર્સિટી ખાતે જાહેર આરોગ્ય અને નેતૃત્વ વિષય પર...

કર્ણાવતી યુનિવર્સિટી ખાતે મહારાષ્ટ્ર એફડીએ કમિશનર તુકારામ મુંઢેએ વિદ્યાર્થીઓ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here