નારાયણ કાર્તિકેયન સાથે ઉષા ફેન્સની રેસર લોન્ચ

0
110
અમદાવાદ, તા.૨૩ ભારતની અગ્રણી કન્ઝયુમર ડ્‌યુરેબલ્સ કંપની ઉષા ઈન્ટરનેશનલે આજે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નારાયણ કાર્તિકેયન સાથે ઉષા રેસર લોન્ચ કર્યું હતું. આ નવી અત્યંત હાઈ-સ્પીડ રેન્જના ફેન્સ દેખાવમાં સુંદર હોવા સાથે સ્પર્ધાત્મક કિંમતે હાઈ પરફોર્મન્સ ટેકનોલોજી પ્રદાન કરે છે, જેથી સહેજ થોડું વધુ ચાહતા ઉત્ક્રાંતિ પામતા ગ્રાહકોને પહોંચી વળશે એમ ઉષા ઈન્ટરનેશનલના ફેન્સના પ્રેસિડેન્ટ શ્રી રોહિત માથુરે જણાવ્યું હતું . તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઉષા રેસર ફેન્સ ટકાઉપણા માટે ગ્લોસી પાવર કોટેડ ઉત્કૃષ્ટ ફિનિશ સાથે આવે છે અને હાઈ લિફ્‌ટ એન્ગલ બ્લેડ્‌સ અત્યંત હાઈ- સ્પીડ (૪૦૦ આરપીએમ) છતાં લો વોલ્ટેજે પણ શાંતિથી કામ કરે છે. તે ભાવિ પ્રેરિત, પૈસા વસૂલ મૂલ્ય ફેન્સ માટેની ગ્રાહકોની માગણીને પહોંચી વળે છે. રેસર ફેન્સ આરંભમાં પાંચ સ્વર્ણિમ રંગો- સફેદ, કથ્થઈ, આઈવરી, ભૂરો અને લાલમાં ૧૨૦૦ મીમી સ્વીપમાં મળશે. રેન્જ સફેદ, કથ્થઈ અને આઈવરીમાં ૯૦૦ મીમી સ્વીપ અને ૬૦૦ મીમી સ્વીપમાં પણ મળશે. નવી રેન્જ વિશે ઉષા ઈન્ટરનેશનલના ફેન્સના પ્રેસિડેન્ટ શ્રી રોહિત માથુરે વધુમાં ઉમેર્યંુ હતું કે , ઉષા રેસર ફેન ફીચર લોડેડ છે, જેમાં અત્યંત હાઈ- સ્પીડ, ઉત્તમ એર ડિલિવરી, હાઈ પરફોર્મન્સ અને આકર્ષક લૂક્સનો સમાવેશ થાય છે, જેથી તે નિયમિતની પાર જોઈતું હોય તેવા ગ્રાહકો માટે આકર્ષક ખરીદી બનાવે છે. આ ફેન્સ ટેકનોલોજી પ્રેરિત, દેખાવમાં સુંદર છતાં ખર્ય કાર્યક્ષમ છે. ઉષા ઈન્ટરનેશનલ સાથે આ સહયોગ પર બોલતાં ભારતના પ્રથમ ફોર્મ્યુલા વન ડ્રાઈવર નારાયણ કાર્તિકેયને જણાવ્યું હતું કે રેસર શબ્દ તાત્કાલિક મને ટ્રેક પર સ્પીડનું મારું થ્રિલ, ખુશી અને તેની સાથે સંકળાયેલો રોમાંચ યાદ આપે છે. રેસર ફેન્સ નિશ્ચિત જ આ સર્વ પાસાં જીવે છે. આથી જ ભારતની અત્યંત વહાલી અને વિશ્વસનીય બ્રાન્ડ્‌સમાંથી એક ઉષા ઈન્ટરનેશનલ સાથે સહયોગ કરવાની ભારે ખુશી છે. ઉષા રેસર ફેન્સ (૧૨૦૦ મીમી) હવે ભારતમાં રૂ. ૧૭૫૦માં મળશેતે નોંધનીય બાબત છે.

અમદાવાદ, તા.૨૩
ભારતની અગ્રણી કન્ઝયુમર ડ્‌યુરેબલ્સ કંપની ઉષા ઈન્ટરનેશનલે આજે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નારાયણ કાર્તિકેયન સાથે ઉષા રેસર લોન્ચ કર્યું હતું. આ નવી અત્યંત હાઈ-સ્પીડ રેન્જના ફેન્સ દેખાવમાં સુંદર હોવા સાથે સ્પર્ધાત્મક કિંમતે હાઈ પરફોર્મન્સ ટેકનોલોજી પ્રદાન કરે છે, જેથી સહેજ થોડું વધુ ચાહતા ઉત્ક્રાંતિ પામતા ગ્રાહકોને પહોંચી વળશે એમ ઉષા ઈન્ટરનેશનલના ફેન્સના પ્રેસિડેન્ટ શ્રી રોહિત માથુરે જણાવ્યું હતું . તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઉષા રેસર ફેન્સ ટકાઉપણા માટે ગ્લોસી પાવર કોટેડ ઉત્કૃષ્ટ ફિનિશ સાથે આવે છે અને હાઈ લિફ્‌ટ એન્ગલ બ્લેડ્‌સ અત્યંત હાઈ- સ્પીડ (૪૦૦ આરપીએમ) છતાં લો વોલ્ટેજે પણ શાંતિથી કામ કરે છે. તે ભાવિ પ્રેરિત, પૈસા વસૂલ મૂલ્ય ફેન્સ માટેની ગ્રાહકોની માગણીને પહોંચી વળે છે. રેસર ફેન્સ આરંભમાં પાંચ સ્વર્ણિમ રંગો- સફેદ, કથ્થઈ, આઈવરી, ભૂરો અને લાલમાં ૧૨૦૦ મીમી સ્વીપમાં મળશે. રેન્જ સફેદ, કથ્થઈ અને આઈવરીમાં ૯૦૦ મીમી સ્વીપ અને ૬૦૦ મીમી સ્વીપમાં પણ મળશે. નવી રેન્જ વિશે ઉષા ઈન્ટરનેશનલના ફેન્સના પ્રેસિડેન્ટ શ્રી રોહિત માથુરે વધુમાં ઉમેર્યંુ હતું કે , ઉષા રેસર ફેન ફીચર લોડેડ છે, જેમાં અત્યંત હાઈ- સ્પીડ, ઉત્તમ એર ડિલિવરી, હાઈ પરફોર્મન્સ અને આકર્ષક લૂક્સનો સમાવેશ થાય છે, જેથી તે નિયમિતની પાર જોઈતું હોય તેવા ગ્રાહકો માટે આકર્ષક ખરીદી બનાવે છે. આ ફેન્સ ટેકનોલોજી પ્રેરિત, દેખાવમાં સુંદર છતાં ખર્ય કાર્યક્ષમ છે. ઉષા ઈન્ટરનેશનલ સાથે આ સહયોગ પર બોલતાં ભારતના પ્રથમ ફોર્મ્યુલા વન ડ્રાઈવર નારાયણ કાર્તિકેયને જણાવ્યું હતું કે રેસર શબ્દ તાત્કાલિક મને ટ્રેક પર સ્પીડનું મારું થ્રિલ, ખુશી અને તેની સાથે સંકળાયેલો રોમાંચ યાદ આપે છે. રેસર ફેન્સ નિશ્ચિત જ આ સર્વ પાસાં જીવે છે.
આથી જ ભારતની અત્યંત વહાલી અને વિશ્વસનીય બ્રાન્ડ્‌સમાંથી એક ઉષા ઈન્ટરનેશનલ સાથે સહયોગ કરવાની ભારે ખુશી છે. ઉષા રેસર ફેન્સ (૧૨૦૦ મીમી) હવે ભારતમાં રૂ. ૧૭૫૦માં મળશેતે નોંધનીય બાબત છે.