Monday, October 12, 2026
HomeGujaratAhmedabadસપ્ટેમ્બરમાં ગુજરાત યુનિ.નો યુવક ઉત્સવ

સપ્ટેમ્બરમાં ગુજરાત યુનિ.નો યુવક ઉત્સવ

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

અમદાવાદ,તા.૨૧
ગુજરાત યુનિવર્સિટી દ્વારા પ્રતિ વર્ષ યુવાનોમાં પડેલી શક્તઓના સાક્ષાત્કાર માટે યુવક મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. વર્ષ ૨૦૧૯નો યુવક મહોત્સવ સપ્ટેમ્બર માસમાં આયોજીત કરવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટીનો યુવક મહોત્સવ જુદી જુદી કોલેજાને ત્રણ ઝોનમાં વર્ગીકૃત કરીને યોજવામાં આવે છે. ઝોનલ કક્ષાએ વિજેતા યુવાનોને આંતર ઝોનલ (વિભાગીય) યુવક મહોત્સવમાં ભાગ લેવાની તક મળે છે. આંતરવિભાગીય વિજેતા ટીમો, સ્પર્ધકો ઈન્ટર યુનિવર્સિટીમાં ભાગ લેતા હોય છે. ગુજરાત યુનિવર્સિટી યુવક મહોત્સવની આયોજન સમિતિની બેઠક કુલપતિ . હીમાશુ પંડ્યાના માર્ગદર્શન હેઠળ તાજેતરમાં યોજવામાં આવી હતી. આ બેઠકમાં ગુજરાત યુનિવસિટીના ઉપકુલપતિ જગદીશ ભાવસારે ઉપસ્થત રહીને માર્ગદર્શન આપ્યું હતું. તેઓએ યુવક મહોત્સવ ૨૦૧૯ને મહાત્મા ગાંધી-૧૫૦ સાથે સાંકળીને યુવાનોમાં ગાંધી વિચારનું પ્રસારણ થાય તે જાવાં અનુરોધ કર્યો હતો. યુવક મહોત્સવ આયોજન સમિતિની બેઠકમાં આચાર્યઓ . ગીતાબેન મહેતા, . જગદીશ ચૌધરી, સુરેશ ત્રિવેદી, . એચડી શીખ સહિત યજમાન કોલેજના અધ્યક્ષઓ ઉપસ્થત રહ્યા હતા. યુવક કલ્યાણ વિભાગના નાયબ નિયામક ચાવડા યુવક મહોત્સવ સુચારુરૂપે યોજાય તે માટે કાર્યરત થતા હોય છે અને યુવક મહોત્સવ એક યાદગાર સંભારણું બને તેવી હંમેશા મહેચ્છા સાખતા હોય છે. યુવક મહોત્સવના અવસરને કોલેજા ઉત્સાહ ભેર વધાવી યુવાનોમાં પડેલી સુષુપ્ત શક્તઓને બહાર લાવવાં પ્રયત્નશીલ બને તે જરૂરી છે આજ યુવાન એ આવતીકાલના ભારતનું ભવિષ્ય છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here