Thursday, October 29, 2026
HomeGujaratનર્મદાની ધારીખેડા સુગર ફેક્ટરીમાં શેરડી પીલાણ સિઝનનો પ્રારંભ.

નર્મદાની ધારીખેડા સુગર ફેક્ટરીમાં શેરડી પીલાણ સિઝનનો પ્રારંભ.

Date:

Related stories

મહામહિમ થિએરી માથુ, ભારતમાં ફ્રાન્સના રાજદૂત, એ સુનિલ ભારતી...

નવી દિલ્હી, 29 ઓક્ટોબર 2026: ભારતમાં ફ્રાન્સના રાજદૂત મહામહિમ...

ગુજરાતને મળશે બે નવી રેલ સેવાઓની ભેટ, પ્રધાનમંત્રી શ્રી...

અમદાવાદ, 29 ઑક્ટોબર, 2026: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી...

‘Decoded with Chandni Kapadia at GLS University’ માં પાર્થિવ...

અમદાવાદ | 29 ઑક્ટોબર 2026: દરેક ક્રિકેટરની કહાની માત્ર...

પીએમ નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર અને કર્ણાટકની...

'MLC ચૂંટણીમાં કોંગ્રેસે કેટલી બેઠકો જીતી?', PM મોદીનો કોંગ્રેસ...

ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા 01 નવેમ્બર 2026ના...

અમદાવાદ, 29 ઓક્ટોબર 2026: ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ...

યાર્ડ રિમોડેલિંગ અને આધુનિક રેલવે માળખાકીય સુવિધાઓથી અમદાવાદનું રેલવે...

અમદાવાદ રેલવે સ્ટેશન પશ્ચિમ રેલવેના મુખ્ય રેલવે સ્ટેશનોમાંનું એક...

રાજપીપલા: 29 OCT 9 લાખ મેટ્રિક ટન શેરડી પિલાણ કરવાનો લક્ષ્યાંક, 17 લાખ શેરડીનું વાવેતર 32 લાખ શેરડી સુગરમાં આવશે ,10,000 લોકોને રોજગારી ,ઓર્ગેનિક ખાંડ, ફાર્મા ગ્રેડ ખાંડ અને એક્સપોર્ટ ક્વોલિટીની ખાંડનું ઉત્પાદન કરવામાં આવશે.

29 OCT નર્મદા અને ભરૂચ જિલ્લાના ખેડૂતોની જીવાદોરી સમાન નર્મદાની ધારીખેડા સુગર ફેક્ટરીમાં9 લાખ મેટ્રિક ટન શેરડી પિલાણ કરવાનો લક્ષ્યાંક સાથે આજથી શેરડી પીલાણ સિઝનનો પ્રારંભ સભાસદો અને સુગર ચેરમેનઘનશ્યામ પટેલની ઉપસ્થિતિમાં કરવામા આવ્યો હતો.ખાંડ ઉત્પાદનની સાથે સાથે ચાલુ વર્ષથી પાવર પ્રોજેક્ટનો પણ શુભારંભ થયો હતો.વીજ ઉત્પાદન થવાથી ગુજરાત ઈલેકટ્રીસીટી બોર્ડને 15થી 20 મેગાવોટ પાવર એક્ષપોર્ટ કરવામાં આવશે .એમાંથી જે આવક થશે તેનો સીધો ફાયદો નર્મદા સુગરના સભાસદ ખેડૂતોને થશે. આવનારા દિવસોમાં સભાસદોને શેરડીનો સારામાં સારો ભાવ મળે એવો પ્રયત્ન પણ થઈ રહ્યો હોવાનું શુગર ચેરમેન ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું.નર્મદા સુગર ખેડૂતો માટે આશિર્વાદરૂપ છે. આ સુગર ફેક્ટરીને કારણે 10000 લોકોને રોજગારી મળી રહી છે.અને આ આ વિસ્તારનો વિકાસ પણ સુગર ફેક્ટરીને કારણે થઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું.આ વર્ષે 17 લાખ શેરડીનું વાવેતર થશે જયારે 32 લાખ શેરડી સુગરમાં આવશે .હાલ શેરડી પીલાણનો આજથી બોઈલર પ્રદીપ્ત કરીને પ્રારંભ કરાયો હતો.નર્મદા સુગર ફેક્ટરી પિલાણ સિઝન સંતોનીઉપસ્થિતિ માં શ્રીફળ વધેરી આરતી પૂજન વિધિ સાથે શેરડી પીલાણનો પ્રારંભ કરાયોહતો.ચેરમેન ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે સુગર ફેક્ટરી ખાતે હવે નવી સિઝન માં આજુબાજુના લોકોને રોજગારી પ્રાપ્ત થશે.સાથે ખેડૂતોને શેરડી નો સારો ભાવ આપીશું. જેથી તેમને પણ ફાયદો થશે,આ વર્ષે કુલ 17000 એકર જમીનમાં શેરડીના પાક નું વાવેતર થયું છે. આ સુગર દ્વારા ઓર્ગેનિક ખાંડ, ફાર્મા ગ્રેડ ખાંડ અને એક્સપોર્ટ ક્વોલિટીની ખાંડનું ઉત્પાદન કરવામાં આવશે.ખેડૂતોએ પણ જણાવ્યું હતું કે આ સુગર ફેક્ટરીમાં અમને પોષણક્ષમ ભાવ મળે છે જેથી અમને સારી આવક પણ થાય છે.

મહામહિમ થિએરી માથુ, ભારતમાં ફ્રાન્સના રાજદૂત, એ સુનિલ ભારતી...

નવી દિલ્હી, 29 ઓક્ટોબર 2026: ભારતમાં ફ્રાન્સના રાજદૂત મહામહિમ...

ગુજરાતને મળશે બે નવી રેલ સેવાઓની ભેટ, પ્રધાનમંત્રી શ્રી...

અમદાવાદ, 29 ઑક્ટોબર, 2026: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી...

‘Decoded with Chandni Kapadia at GLS University’ માં પાર્થિવ...

અમદાવાદ | 29 ઑક્ટોબર 2026: દરેક ક્રિકેટરની કહાની માત્ર...

પીએમ નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર અને કર્ણાટકની...

'MLC ચૂંટણીમાં કોંગ્રેસે કેટલી બેઠકો જીતી?', PM મોદીનો કોંગ્રેસ...

ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા 01 નવેમ્બર 2026ના...

અમદાવાદ, 29 ઓક્ટોબર 2026: ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ...

યાર્ડ રિમોડેલિંગ અને આધુનિક રેલવે માળખાકીય સુવિધાઓથી અમદાવાદનું રેલવે...

અમદાવાદ રેલવે સ્ટેશન પશ્ચિમ રેલવેના મુખ્ય રેલવે સ્ટેશનોમાંનું એક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here