Monday, November 23, 2026
HomeGujaratAhmedabadયાર્ડ રિમોડેલિંગ અને આધુનિક રેલવે માળખાકીય સુવિધાઓથી અમદાવાદનું રેલવે નેટવર્ક વધુ મજબૂત...

યાર્ડ રિમોડેલિંગ અને આધુનિક રેલવે માળખાકીય સુવિધાઓથી અમદાવાદનું રેલવે નેટવર્ક વધુ મજબૂત બનશે

Date:

Related stories

યુગો યુગોથી તુલસી વિવાહનો પ્રસંગ, વૃંદાનાં પતિવ્રતા વ્રતની અલૌકિક...

આજે કારતક સુદ એકાદશી એટલે કે તુલસી વિવાહનો દિવસ,...

હિન્દી ડ્રામા ફિલ્મ ‘દેવી વિજ્ઞાનમ’ 4 ડિસેમ્બરે દેશભરના સિનેમાઘરોમાં...

મુંબઈ, 12 નવેમ્બર: દિગ્દર્શક કર્તવ્ય શાહની આ ફિલ્મ વિજ્ઞાન,...

ભારતીય વાયુસેના દ્વારા જામનગરના એરફોર્સ સ્ટેશન ખાતે સહાયતા સેતુ...

અમદાવાદ ગુરુવાર,19 નવેમ્બર 2026 : ભારતીય વાયુસેનાએ, હેડક્વાર્ટર ઇન્ટિગ્રેટેડ...

ગોહિલ ગ્રુપ દ્વારા અમદાવાદ અને સુરતમાં જી-ફાર્મ રિટેલ આઉટલેટ્સ...

અમદાવાદ: અમદાવાદ સ્થિત ગોહિલ ગ્રુપ પરંપરાગત ખાદ્ય ઉત્પાદનો પર...

કોઈ બુદ્ધ પુરુષ પોતાના આશ્રિતનું હિત નહીં , પરમહિત...

અમદાવાદ : ‘માનસ ભારત સ્વસ્તિક યાત્રા’ (સોપાન 2) ગઈકાલે...

કોટક લાઇફે કોટક વેરિએબલ ઇન્ડેક્સ એન્યુઇટી પ્લાન લોન્ચ કર્યો

મુંબઈ, નવેમ્બર 19, 2026: કોટક મહિન્દ્રા લાઇફ ઇન્શ્યોરન્સ કંપની...

અમદાવાદ રેલવે સ્ટેશન પશ્ચિમ રેલવેના મુખ્ય રેલવે સ્ટેશનોમાંનું એક છે. સ્ટેશન પર રેલવે ટ્રાફિકની વધતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વ્યાપક યાર્ડ રિમોડેલિંગ અને રેલવે માળખાકીય સુવિધાઓના આધુનિકીકરણનું કામ કરવામાં આવી રહ્યું છે.

આ પરિયોજના અંતર્ગત નવી બ્રોડગેજ લાઇન નંબર 16, 17 અને 18નું બાંધકામ કરવામાં આવ્યું છે. આ લાઇનો પર પરિચાલન શરૂ થવાથી સ્ટેશન પર ઉપલબ્ધ રેલવે માળખાકીય સુવિધાઓનો વધુ અસરકારક ઉપયોગ શક્ય બનશે તથા વધારાની રેલ પરિચાલન ક્ષમતા વિકસશે. પ્લેટફોર્મ નંબર 10, 11 અને 12 પરથી પેસેન્જર ટ્રેનોનું પરિચાલન ફરી શરૂ થવાથી અમદાવાદ રેલવે સ્ટેશનની પરિચાલન વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં મદદ મળશે. સંરક્ષા મંજૂરી બાદ શરૂ થશે પેસેન્જર ટ્રેનોનું પરિચાલન. નવી રેલવે લાઇનોને પેસેન્જર પરિચાલન માટે તૈયાર કરવાની પ્રક્રિયામાં રેલવે સંરક્ષા કમિશનર દ્વારા કરવામાં આવેલું નિરીક્ષણ એક મહત્ત્વપૂર્ણ તબક્કો છે. પશ્ચિમ રેલવે દ્વારા રેલવે સંરક્ષા સંબંધિત તમામ નિર્ધારિત ધોરણો, તકનીકી આવશ્યકતાઓ અને પ્રક્રિયાઓનું પાલન કરવાની બાબતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.રેલવે સંરક્ષા કમિશનર પાસેથી જરૂરી મંજૂરી મેળવ્યા બાદ અને નિર્ધારિત ઔપચારિકતાઓ પૂર્ણ થયા પછી આ નવી રેલવે લાઇનો તથા સંબંધિત પ્લેટફોર્મ પરથી પેસેન્જર ટ્રેનોનું પરિચાલન શરૂ કરી શકાશે.અમદાવાદ રેલવે સ્ટેશન પર નવી બ્રોડગેજ લાઇનો, અસારવા–સાબરમતી Y-કનેક્ટિવિટી તથા અમદાવાદ–કાંકરિયા ડેપો વચ્ચે વધારાની રેલવે લાઇનનો વિકાસ વિસ્તારની રેલ પરિચાલન ક્ષમતાને મજબૂત બનાવવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું છે.મીટરગેજના ઐતિહાસિક વારસાથી આધુનિક બ્રોડગેજ નેટવર્ક અને બુલેટ ટ્રેન જેવી અત્યાધુનિક પરિયોજનાઓ સુધી અમદાવાદ રેલવે સ્ટેશનની વિકાસયાત્રા ભારતીય રેલવેના આધુનિકીકરણ અને બદલાતા સ્વરૂપને દર્શાવે છે.પશ્ચિમ રેલવેનો અમદાવાદ મંડળ મુસાફરોને સુરક્ષિત, સરળ, સુવિધાજનક અને વધુ સારી રેલવે સેવાઓ ઉપલબ્ધ કરાવવા તથા રેલવે માળખાકીય સુવિધાઓના સતત વિકાસ અને આધુનિકીકરણ માટે પ્રતિબદ્ધ છે.

યુગો યુગોથી તુલસી વિવાહનો પ્રસંગ, વૃંદાનાં પતિવ્રતા વ્રતની અલૌકિક...

આજે કારતક સુદ એકાદશી એટલે કે તુલસી વિવાહનો દિવસ,...

હિન્દી ડ્રામા ફિલ્મ ‘દેવી વિજ્ઞાનમ’ 4 ડિસેમ્બરે દેશભરના સિનેમાઘરોમાં...

મુંબઈ, 12 નવેમ્બર: દિગ્દર્શક કર્તવ્ય શાહની આ ફિલ્મ વિજ્ઞાન,...

ભારતીય વાયુસેના દ્વારા જામનગરના એરફોર્સ સ્ટેશન ખાતે સહાયતા સેતુ...

અમદાવાદ ગુરુવાર,19 નવેમ્બર 2026 : ભારતીય વાયુસેનાએ, હેડક્વાર્ટર ઇન્ટિગ્રેટેડ...

ગોહિલ ગ્રુપ દ્વારા અમદાવાદ અને સુરતમાં જી-ફાર્મ રિટેલ આઉટલેટ્સ...

અમદાવાદ: અમદાવાદ સ્થિત ગોહિલ ગ્રુપ પરંપરાગત ખાદ્ય ઉત્પાદનો પર...

કોઈ બુદ્ધ પુરુષ પોતાના આશ્રિતનું હિત નહીં , પરમહિત...

અમદાવાદ : ‘માનસ ભારત સ્વસ્તિક યાત્રા’ (સોપાન 2) ગઈકાલે...

કોટક લાઇફે કોટક વેરિએબલ ઇન્ડેક્સ એન્યુઇટી પ્લાન લોન્ચ કર્યો

મુંબઈ, નવેમ્બર 19, 2026: કોટક મહિન્દ્રા લાઇફ ઇન્શ્યોરન્સ કંપની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here