Wednesday, July 22, 2026
HomeEntertainmentBollywoodઅભિમાનની રીમેક ફિલ્મમાં અભિષેક-એશ નજરે પડી શકે

અભિમાનની રીમેક ફિલ્મમાં અભિષેક-એશ નજરે પડી શકે

Date:

Related stories

ટાટા પાવરને મહારાષ્ટ્રના ભિવપુરી ખાતેના 1000 મેગાવોટ પમ્પ્ડ હાઇડ્રો...

756/400 kV સાઉથ કળંબ આઈએસટીએસ સબસ્ટેશન સાથે જોડાયેલો આ...

લોહિયા કોર્પ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર ગુરુવાર, 23 જુલાઈ,...

રૂ. 1 મૂળ કિંમત ("ઇક્વિટી શૅર") ધરાવતા ઇક્વિટી શૅર...

CDSCOની મંજૂરી પછી એમ્ક્યૉર MASH ઇન્ડિકેશન માટે Poviztra®ના ઉપયોગમાં...

• CDSCOની મંજૂરી નોન-સિરોટિક મેટાબોલિક ડીસફંક્શન-એસોસિએટેડ સ્ટીટોહેપેટાઇટિસ (MASH)થી પીડિત...

ક્રિસિલદ્વારાવેદાંતાગ્રુપનીકંપનીઓને AA+ રેટિંગ

વેદાંતા લિમિટેડ, વેદાંતા એલ્યુમિનિયમ અને વેદાંતા ઓઈલ એન્ડ ગેસનું...

અષાઢની ગુપ્ત નવરાત્રી એ ગુપ્ત ભાવની વૃદ્ધિ માટે મા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

અમદાવાદની આગ તેમજ યુગાન્ડામાં બસ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને...

       અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક...

મુંબઇ,તા. ૩
સુપરસ્ટાર અભિનેતા અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન અભિનિત ફિલ્મ અભિમાનની રીમેક બનાવવા માટની તૈયારી હવે કરવામાં આવી રહી છે. મળેલી માહિતી મુજબ રીમેક ફિલ્મમાં અભિષેક બચ્ચન અને તેની રીયલ ાલાઇફ પત્ન અને વિતેલા વર્ષોની સ્ટાર અભિનેત્રી એશને લેવાની હિલચાલ ચાલી રહી છે. એક ફેસબુક ચૈટ પર અભિષેકે હાલમાં આ પ્રકારની કોઇ હિલચાલ ચાલી રહી હોવાના હેવાલને રદિયો આપ્યો છે પરંતુ જાણકાર લોકોનુ કહેવુ છે કે અભિષેકને ઓફર કરવામાં આવી છે. અભિષેકે કહ્યુ છે કે તે એશ સાથે કોઇ ફિલ્મ કરી રહ્યો નથી. તેનુ કહેવુ છે કે વિતલા વર્ષોની ફિલ્મમાં એક મેજિક છે. જેને એમ જ રહેવા દેવામાં આવે તે જરૂરી છે. સાથે કામ કરવાની બાબત અને આ પ્રકારની મુવી બનાવવાની બાબત ખુબ મુશ્કેલ છે. અભિષેક બચ્ચનની પાસે વધારે કોઇ ફિલ્મ આવી રહી નથી. ત ફ્લોપ સ્ટારની યાદીમાં પણ આવી ગયો છે. જા કે તેની પાસે નાની નાની ભૂમિકાવાળી ફિલ્મો આવી રહી છે. મુખ્ય સ્ટાર તરીકે તેને લેવા માટે કોઇ નિર્માતા નિર્દેશક હિંમત કરી રહ્યા નથી. અભિષેક બચ્ચનને કોઇ મોટી ફિલ્મો હજુ મળી રહી નથી. જ્યારે અમિતાભ બચ્ચનને હજુ પણ શ્રેણીબદ્ધ સારી અને મોટી ફિલ્મો મળી રહી છે. બીજી બાજુ અભિષેક કરતા અમિતાભની સાથે સાથે એશને પણ ફિલ્મો મળી રહી છે. તે છેલ્લે અનિલ કપુરની સાથે નજરે પડી હતી.
ફ્ન્નેખા નામની ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાલ કરી શકી ન હતી. બીજી બાજુ અભિષેક અને એશ બંને પોતાની કેરિયરને લઇને હજુ આશાવાદી છે. તેમને મોટી સફળ ફિલ્મની જરૂર દેખાઇ રહી છે. એશ બોલિવુડમાં લગ્ન બાદ બીજી ઇનિગ્સ ખુબ પહેલા શરૂ કરી ચુકી છે પરંતુ તેને સફળતા મળી રહી નથી. એશને પણ મોટી અને સ્ટાર અભિનેતા સાથે કોઇ ફિલ્મની જરૂર દેખાઇ રહી છે.

ટાટા પાવરને મહારાષ્ટ્રના ભિવપુરી ખાતેના 1000 મેગાવોટ પમ્પ્ડ હાઇડ્રો...

756/400 kV સાઉથ કળંબ આઈએસટીએસ સબસ્ટેશન સાથે જોડાયેલો આ...

લોહિયા કોર્પ લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર ગુરુવાર, 23 જુલાઈ,...

રૂ. 1 મૂળ કિંમત ("ઇક્વિટી શૅર") ધરાવતા ઇક્વિટી શૅર...

CDSCOની મંજૂરી પછી એમ્ક્યૉર MASH ઇન્ડિકેશન માટે Poviztra®ના ઉપયોગમાં...

• CDSCOની મંજૂરી નોન-સિરોટિક મેટાબોલિક ડીસફંક્શન-એસોસિએટેડ સ્ટીટોહેપેટાઇટિસ (MASH)થી પીડિત...

ક્રિસિલદ્વારાવેદાંતાગ્રુપનીકંપનીઓને AA+ રેટિંગ

વેદાંતા લિમિટેડ, વેદાંતા એલ્યુમિનિયમ અને વેદાંતા ઓઈલ એન્ડ ગેસનું...

અષાઢની ગુપ્ત નવરાત્રી એ ગુપ્ત ભાવની વૃદ્ધિ માટે મા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

અમદાવાદની આગ તેમજ યુગાન્ડામાં બસ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને...

       અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here