Friday, June 5, 2026
HomeEntertainmentBollywoodસાહોના ટ્રેલરને એક કરોડ ચાહકો જાઇ ચુક્યા

સાહોના ટ્રેલરને એક કરોડ ચાહકો જાઇ ચુક્યા

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

મુંબઇ
પ્રભાસ અને શ્રદ્ધા કપુર અભિનિત ફિલ્મ સાહોના ટ્રેલરને જારી કરવામાં આવ્યા બાદ ફિલ્મની ધુમ જાવા મળી રહી છે. શનિવારના દિવસે ટ્રેલર જારી કરવામાં આવ્યા બાદ ચાહકોમાં ભારે ચર્ચા જાવા મળી રહી છે. તેના હિન્દી વર્જનને યુ ટ્યુબ પર એક કરોડથી વધારે ચાહકો નિહાળી ચુક્યા છે. ૨૪ કલાકથી પણ ઓછા સમય ગાળામાં એક કરોડથી વધારે લોકો ટ્રેલરને નિહાળી ચુક્યા છે. ૧૧મી ઓગષ્ટના દિવસે સવાર સુધીમાં કુલ ૧૪૪૦૮૪૭૦ ચાહકો આ ટ્રેલરને નિહાળી ચુક્યા છે. આંકડો સતત વધી રહ્યો છે. ફિલ્મ રજૂ કરવામાં આવે તે પહેલા જ ફિલ્મ સુપરહિટ થઇ ગઇ છે. ૧૦મી ઓગષ્ટના દિવસે ટ્રેલર રજૂ કરવામાં આવ્યા બાદ જારદાર એક્શન અને રોમાન્સના કારણે ચાહકો રોમાંચિત થઇ ગયા છે. ફિલ્મના ટ્‌ેલરથી તમામ ચાહકો ભારે પ્રભાવિત થયા છે. યુઝર્સે પ્રતિક્રિયા આપતા કહ્યુ છે કે આ ફિલ્મ આ વર્ષની સૌથી વધારે કમાણી કરનાર ફિલ્મ તરીકે સાબિત થશે. બી ટાઉનના કિંગ્સ ગણાતા સલમાન ખાન, શાહરૂખ ખાન અને આમીર ખાનને પણ પ્રભાતથી સાવધાન રહેવા માટે કહ્યુ છે. તેમના કહેવા મુજબ પ્રભાસ વર્તમાન સુપરસ્ટાર છે. આ ફિલ્મને ટેલિવુડ નિર્દેશક સુજીત દ્વારા નિર્દેશન કરવામાં આવ્યુ છે. જે માત્ર ૨૮ વર્ષનાછે. આ પહેલા સુજીતે વર્ષ ૨૦૧૪માં રન રાજા રન નામની ફિલ્મનુ નિર્દેશન કર્યુ હતુ. લોકોએ તેમની ટિપ્પણી કરતા કહ્યુ છે કે સુજીતે શાનદાર ફિલ્મ બનાવી છે. ચાહકોએ આ બાબત પર પણ હેરાની વ્યક્ત કરી છે કે આટલી નાની વયમાં સુજીતે શાનદાર ફિલ્મો બનાવવા માટેની શરૂઆત કરી છે. ફિલ્મમાં પ્રભાસ જેવા સુપરસ્ટારને લઇને ફિલ્મ બનાવી છે. જારદાર રીતે ફિલ્મ ડિલેવર થઇ રહી છે. ચાહકોના કહેવા મુજબ સુજીતની આ ફિલ્મ પ્રભાસની કેરિયરની વધુ એક સુપરહિટ ફિલ્મ સાબિત થનાર છે. તમામ લોકો સારી રીતે જાણે છે ક સાહો ફિલ્મ ૩૦મી ઓગષ્ટના દિવસે દેશભરમાં રજૂ કરાશે.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here