Sunday, September 6, 2026
HomeEntertainmentBollywoodપુજા બેદીની પુત્રી એલિયા હવે ફિલ્મમાં એન્ટ્રી કરશે

પુજા બેદીની પુત્રી એલિયા હવે ફિલ્મમાં એન્ટ્રી કરશે

Date:

Related stories

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

મુંબઇ,તા. ૧૨
વિતેલા વર્ષોમાં કેટલીક ફિલ્મોમાં કામ કરી ચુકેલી પુજા બેદીની પુત્રી એલિયા પણ હવે બોલિવુડમાં એન્ટ્રી કરવા માટે તૈયાર છે. તે પોતાની એન્ટ્રીને લઇને તમામ તૈયારી કરી ચુકી છે. પુજા બેદીની ગણતરી સેક્સી સ્ટાર તરીકે કરવામાં આવતી હતી. અભિનેતા સેફ અલી ખાન સાથે તે એન્ટ્રી કરનાર છે. સેફના પ્રોડક્શન હાઉસ દ્વારા આ ફિલ્મનુ નિર્માણ કરવામાં આવનાર છે. હેપ્પ એન્ડગ ફિલ્મના નિર્માણ બાદ સેફ અલી ખાન બીજી ફિલ્મ બનાવવા માટે જઇ રહ્યો છે. હાલમાં હેવાલ આપવામાં આવ્યા હતા. હવે જાણવા મળ્યુ છે કે સેફ પર ફિલ્મ બનાવવા જઇ રહ્યો છે. ફિલ્મમાં પુજા બેદીની પુત્રીને લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જવાની જાનેમન નામની ફિલ્મ બનાવવા માટેની તૈયારી કરવામાં આવી છે આ ફિલ્મ ૪૦ વર્ષની એક વ્યક્તની પટકથા છે જેના પિતા સાથેના સંબંધને લઇને ફિલ્મની પટકથા તૈયાર રાખવામાં આવી છે. પુત્રીની ભૂમિકા પુજા બેદીની પુત્રી અદા કરનાર છે.

જ્યારે ૪૦ વર્ષીય વ્યક્તની ભૂમિકા સેફ અલી ખાન અદા કરનાર છે. સેફ અલી ખાને માહિતી આપતા કહ્યુ છે કે પુજા બેદીની પુત્રી તમામ પ્રકારની કુશળતા ધરાવે છે. તે તમામ પ્રકારની ટ્રેનિંગ પણ લઇ ચુકી છે. જય સેવાક્રમણી પહેલા પણ સેફ સાથે કામ કરી ચુક્યા છે. જે હવે જવાની જાનેમન ફિલ્મ પર કામ કરી રહ્યા છે. તેઓ નિર્દેશક તરીકે છે. રેસ અને રેસ-૨ ફિલ્મમાં તેઓ સેફ સાથે કામ કરી રહ્યા છે. આશરે ૫૦ ઉભરતી યુવતિના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેના આધાર પર આખરે બેદીની પસંદગી કરવામાં આવી હતી.

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here