Sunday, October 11, 2026
HomeEntertainmentBollywoodટાઇગર હવે હોલિવુડ ફિલ્મ કરવા માટે તૈયાર છે

ટાઇગર હવે હોલિવુડ ફિલ્મ કરવા માટે તૈયાર છે

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

મુંબઇ
બોલિવુડમાં એક્શન હિરો તરીકેની જારદાર છાપ ઉભી કરનાર ટાઇગર શ્રોફ હવે ટુંક સમયમાં જ હોલિવુડની ફિલ્મમાં પણ પોતાના એક્શન કરીને તમામ ચાહકોને રોમાંચિત કરનાર છે. તે હોલિવુડ ફિલ્મમાં પોતાના દિલધડક એક્શન સ્ટંટના જલવા દર્શાવનાર છે. હેવાલમાં કહેવામાં આવ્યુ છે કે હોલિવુડના નિર્માતા લોરેન્સ કૈસાનોફની નજર ટાઇગર શ્રોફ પર પડી છે. તે ટાઇગરથી ખુબ વધારે પ્રભાવિત છે. પોતાની ફિલ્મને નક્કી કરવા માટે તેઓ મુંબઇ પહોંચી ગયા છે. મળેલી માહિતી મુજબ સિદ્ધાર્થ આનંદ દ્વારા બનાવવામાં આવનાર હોલિવુડની એક્શન પિલ્મ રેમ્બોની હિન્દી રીમેકમાં ટાઇગર શ્રોફ કામ કરનાર છે.

તે ફિલ્મમાં સિલ્વેસ્ટર સ્ટેલોનની ભુમિકા અદા કરનાર છે. ટાઇગર શ્રોફ અને હોલિવુડના સુપર હિટ મોર્ટલ કોમ્બેટ ફિલ્મના સીરીઝના નિર્માતા વચ્ચે મુંબઇની એક હોટેલમાં વાતચીત થઇ છે. એક મોટા સ્ટુડિયોના હેડ લેરી અને ફિલ્મ બેટમેન સીરિઝના લેખક કેથરીન પણ ટાઇગરને મળવા માટે મુંબઇમાં પહોંચ્યા છે. આનો અર્થ એ થયો કે ટાઇગર શ્રોફ હવે ટુંક સમયમાં જ હોલિવુડની ફિલ્મમાં કામ કરવા જઇ રહ્યો છે. તે હિન્દી ફિલ્મો ઓછી કરે તેવા સંકેત દેખાઇ રહ્યા છે. હિરોપંતિ ફિલ્મ મારફતે જેકી શ્રોફના પુત્ર ટાઇગર શ્રોફે પોતાની કેરિયરની શરૂઆત કરી હતી. છેલ્લે તેની બાગી-૨ ફિલ્મ સુપર હિટ સાબિત થઇ હતી. તેની દિશા સાથે મિત્રતાના કારણે પણ હાલમાં બોલિવુડમાં ચર્ચા છે. ટાઇગર અને દિશા એકબીજાના પ્રેમમાં છે. આ અંગેના હેવાલ વારંવાર આવતા રહે છે. દિશા અને ટાઇગર વારંવાર તમામ પ્રસંગોમાં એક સાથે નજરે પડે છે. દિશા ટાઇગર સાથે ફિલ્મમાં પણ સાથે કામ કરી ચુકી છે. જા કે ટાઇગર શ્રોફ અને દિશાએ પ્રેમ પ્રકરણના સંબંધમાં વધારે વાત કરવાના બદલે હાલમાં પોતાની ફિલ્મી કેરિયર પર ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. ટાઇગર એક ફિલ્મ રિતિક રોશન સાથે પણ હાલમાં કરી રહ્યો છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here