Monday, October 5, 2026
HomeEntertainmentBollywoodદબંગ-૩ ફિલ્મ ડિસેમ્બર મહિનામાં રજૂ કરી દેવાશે

દબંગ-૩ ફિલ્મ ડિસેમ્બર મહિનામાં રજૂ કરી દેવાશે

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

મુંબઇ,તા. ૯
બોલિવુડના ભાઇજાન સલમાન ખાનના ચાહકો માટે સારા સમાચાર છે. કારણ કે ચાહકો જેની ઉત્સુકતાપૂર્વક રાહ જાઇ રહ્યા હતા તે દબંગ-૩ ફિલ્મ હવે રજૂ થવા જઇ રહી છે. આ ફિલ્મની રજૂઆતની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. ડિસેમ્બર ૨૦૧૯માં જ આ ફિલ્મને રજૂ કરવાનો હવે નિર્ણય કરવામાં આવી ચુક્યો છે. પહેલા એવા હેવાલ આવ્યા હતા કે સંજય લીલાની ફિલ્મ ઇન્સાહઅલ્લાહ જ્યારે રોકાઇ ગઇ છે ત્યારે હવે દબંગ ફિલ્મની રજૂઆત તારીખ ડિસેમ્બર ૨૦૧૯થી વધારીને ડિસેમ્બર ૨૦૨૦ કરી દેવામાં આવનાર છે.

જા કે હવે ફિલ્મ નિર્માણ સાથે જાડાયેલા લોકોનુ કહેવુ છે કે ફિલ્મને ડિસેમ્બર ૨૦૧૯માં જ રજૂ કરવામાં આવનાર છે. ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકે રહેલી સોનાક્ષી સિંહાએ કહ્યુ છે કે ફિલ્મની રજૂઆતની તારીખને આગળ વધારી દેવામાં આવનાર નથી. આ ફિલ્મ તેના યોગ્ય સમય પર જ રજૂ કરવામાં આવનાર છે. સોનાક્ષીનુ કહેવુ છે કે તેને ફરી એકવાર પોતાના પસંદગીના ડિરેક્ટર પ્રબુ દેવા સાથે કામ કરીને ખુબ ખુશી થઇ રહી છે. તેનુ કહેવુ છે કે દબંગ સિરિઝમાં કામ કરવાની બાબત તેના માટે ખુબ ગર્વ સમાન છે. કારણ કે અગાઉની તમામ ફિલ્મમાં પણ તે મુખ્ય રોલમાં કામ કરી ચુકી છે. તેનુ કહેવુ છે કે ફિલ્મની રજૂઆત સમયસર થઇ રહી છે. દબંગ સિરિઝમાં કામ કરીને તે ભારે ખુશ છે. સોનાક્ષીની હાલમાં જે ફિલ્મ આવી તે તમામ ફ્લોપ સાબિત થઇ રહી છે. જેમાં કલંક અને ખાનદાની શફાખાના બાદ તાજેતરમાં જ મંગલ મિશનમાં નજરે પડી હતી. ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. તેની પાસે હાલમાં અનેક સારી ફિલ્મોની ઓફર આવી રહી છે. દબંગ સિરિઝની ફિલ્મને લઇને ખુશ છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here