Monday, October 5, 2026
HomeEntertainmentBollywoodબ્લેક સ્વીમ શુટમાં દિશા હવે હોટ અવતારમાં રહી

બ્લેક સ્વીમ શુટમાં દિશા હવે હોટ અવતારમાં રહી

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

મુંબઇ,તા. ૯
દિશા પટની બોલિવુડની એવી અભિનેત્રીઓમાં સામેલ છે જે કોઇને કોઇ કારણસર ચાહકોની વચ્ચે હમેંશા ચર્ચામાં રહે છે. સાથે સાથે સોશિયલ મિડિયામાં તો તે સૌથી વધારે ચર્ચામાં રહે છે. તે પોતાના હોટ અને સેક્સી ફોટાઓ વારંવાર નિયમિત રીતે સોશિયલ મિડિયામાં મુકીને ચર્ચા જગાવે છે. તેની લોકપ્રિયતા સોશિયલ મિડિયામાં એટલી વધારે છે કે તેના ફોટો વાયરલ થયાની મિનિટોમાં જ લાખો ચાહકો સુધી પહોંચી જાય છે.

તાજેતરમાં જ દિશાએ અન્ય કેટલાક સેક્સી અને બોલ્ડ ફાટોઓ મુકીને નવી ચર્ચા જગાવી છે. જેમાં તે બ્લેક સ્વીમ શુટમાં નજરે પડી રહી છે. તેના હોટ લુકને જાઇને ચાહકો આને ખતરનાક તરીકે ગણાવી રહ્યા છે. દિશાના નવા અંદાજને ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે. કોઇએ તેના ફિટ અને પરફેક્ટ ફિગરને લઇને પ્રશંસા કરતા તેને ખતરનાક તરીકે ગણાવી છે. કોઇએ દિશાના આ લુકને ખતરનાક તરીકે ગણાવીને પ્રશંસા કરી છે. જા કે દિશાએ આ લુકમાં પ્રથમ વખત સોશિયલ મિડિયામાં ચર્ચા જગાવી નથી. તે વારંવાર આ પ્રકારના ફોટાઓ આપતી રહે છે. દિશા વિતેલા વર્ષોમાં પણ અનેક વખત સેક્સી અને બોલ્ડ ફોટાઓ મુકીને ચાહકોમાં ચર્ચા જગાવી ચુકી છે. સોશિયલ મિડિયામાં સૌથી વધારે ફેન્સ ધરાવનાર સ્ટાર પૈકી એક તરીકે તે ઉભરી ચુકી છે.
સેક્સી સ્ટાર દિશાના વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો સલમાન ખાન સાથે ભારત ફિલ્મમાં કામ કર્યા બાદ તે હવે રોમેÂન્ટક થ્રીલર ફિલ્મ મલંગમાં કામ કરી રહી છે. જેને મોહિત સુરી દ્વારા નિર્દેશન કરવામાં આવી રહ્યુ છે. આ ફિલ્મમાં તે આદિત્યરોય કપુરની સાથે નજરે પડનાર છે. ફિલ્મમાં અનિલ કપુર અને કૃણાલ ખેમુની પણ ભૂમિકા રહેલી છે. મલંગ ફિલ્મ વર્ષ ૨૦૨૦માં રજૂ કરવામાં આવનાર છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here