Sunday, March 8, 2026
HomeSportsપ્રો કબડ્ડી લિગ સિઝન-7: યુ મુમ્બાનો ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સ સામે 31-25થી વિજય

પ્રો કબડ્ડી લિગ સિઝન-7: યુ મુમ્બાનો ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સ સામે 31-25થી વિજય

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

અભિષેક સિંહ અને સુરિન્દર સિંહની જોરદાર લડાયક રમતની મદદથી જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ પરની પ્રો કબડ્ડી લિગ સિઝન-7ની એક મેચમાં યુ મુમ્બા સામેની મેચમાં ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સનો 31-25થી પરાજય થયો હતો. આ વિજય સાથે મુમ્બાની સ્પર્ધામાં સ્થિતિ મજબૂત બનશે જ્યારે ગુજરાતનો સ્પર્ધામાં નબળો દેખાવ યથાવત રહ્યો હતો. અભિષેકે 22 રેઈડમાં 11 જ્યારે સુરિન્દરે પાંચ ટેકલમાં ચાર પોઈન્ટ મેળવ્યા હતા. આ મેચ છેવટ સુધી અત્યંત રોમાંચક રહી હતી પણ અંતે ગુજરાતની ટીમનો પરાજય થયો હતો

યુ મુમ્બાની ટીમે ટોસ જીતીને કોર્ટ પસંદ કર્યા બાદ ગુજરાતની ટીમે રોહિત ગુલિયાની સફળ રેઈડના જોરે પ્રથમ પોઈન્ટ સાથે શરૂઆત કરી હતી અને ટીમે મુમ્બાની ટીમને શરૂઆતના તબક્કે સારી એવી હંફાવી હતી.

પહેલાં પાંચ પોઈન્ટ સુધી તો બન્ને ટીમો સાથે રહી હતી પરંતુ એ પછી ગુજરાતના ખેલાડીઓએ રમત પરનું નિયંત્રણ ગુમાવતાં મુમ્બાની ટીમ પ્રતિસ્પર્ધી ટીમ પર હાવી થઈ હતી અને ગુજરાતને આગળ નિકળવાની તક આપી નહતી. જોકે ગુજરાતે ફરી વળતી લડત આપી મેચ પર કાબૂ મેળવ્યો પણ હાફ ટાઈમે સ્કોર 16-16થી બરોબર રહ્યો હતો.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here