Friday, March 20, 2026

IPDigitalera@05 Tushar

spot_img

પાંચ જિલ્લામાં ૬૮૧ તળાવ ઉંડા કરાયા છે

અમદાવાદ,તા.૧૨ રાજ્ય સરકારે વરસાદના વહી જતા પાણીને જે તે ગામમાં જ સંચય કરવાના હેતુથી સુજલામ સુફલામ જળ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો છે. આ જળ...

સ્પ્રેથી દવાનો છંટકાવ કરી રણતીડનો સફાયો

અમદાવાદ,તા.૧૨ તાજેતરમાં બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર વાવ અને સૂઇગામ તાલુકાના ગામોમાં પાકિસ્તાનથી આવેલા તીડના ટોળા ખેડૂતોના ખતેરો ઉપર ત્રાટકતા ખેડૂતોમાં ગભરાટ ફેલાયો હતો. તીડો...

નર્મદા યોજના સમગ્ર રાજ્યની યોજના : સિંચાઈને પ્રાથમિકતા

અમદાવાદ,તા.૧૨ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, નર્મદા યોજના કોઈ પક્ષ કે સરકારની નહીં સમગ્ર ગુજરાતની યોજના છે અને આ યોજનાની મુખ્ય કેનાલના...

આસામમાં પુરની સ્થતી વધુ વણસી : લાખો લોકોને અસર

પુરના કારણે અસરગ્રસ્ત જિલ્લાઓની સંખ્યા વધીને હવે ૧૭ થઇ ઃ નવા કેટલાક વિસ્તારો પુરના સકંજામાં આવ્યા નવી દિલ્હી,તા. ૧૨ આસામમાં પુરની સ્થતી...

વિશ્વમાં દરેક સેકન્ડમાં પાંચ બાળકોનો જન્મ થઈ રહ્યો છે

વિશ્વમાં ૧૦થી ૨૪ વયના લોકોની સંખ્યા ૧.૮ અબજ વસ્તીને કાબૂમાં લેવા દંપતિને ૨.૧ બાળક રાખવા જરૂર લંડન, તા. ૧૨ ઓક્ટોબર મહિનાના અંત સુધી...

આપનો આજનો દિવસ

મેષ (અ,લ,ઇ) જમીન-વાહન-મકાનનો યોગ. નાણાંકીય Âસ્થતિ ઉત્તમ બને. આરોગ્ય સુખાકારી ઉત્તમ રહે. વૃષભ (બ,વ,ઉ) ધાર્મિક યાત્રા-પ્રવાસનો યોગ, કુટુંબ સુખ ઉત્તમ મળે. નોકરીમાં લાભ...

અક્ષય સૌથી વધારે કમાણી કરનારા બોલિવુડ સ્ટાર છે

દુનિયાભરમાં એક વર્ષમાં સૌથી વધારે કમાણી કરનારા સ્ટારોની યાદી જારી કરાઇ ઃ ભારતથી માત્ર અક્ષય કુમાર મુંબઇ,તા. ૧૨ લોકપ્રિય બિઝનેસ મેગેઝિન ફોર્બ્સ દ્વારા દુનિયાભરમાં સૌથી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img