Tuesday, August 18, 2026
HomeAhmedabadઇન્ડિયા કોલોની વોર્ડમાં ભાજપનો પ્રચાર કાર્યાલયનો પ્રારંભ

ઇન્ડિયા કોલોની વોર્ડમાં ભાજપનો પ્રચાર કાર્યાલયનો પ્રારંભ

Date:

Related stories

મહિન્દ્રા રેસિંગે લંડન ડબલ પોડિયમ સાથે ફોર્મ્યુલા E ટીમ્સ...

લંડન, યુનાઇટેડ કિંગડમ, 18 ઓગસ્ટ 2026: મહિન્દ્રા રેસિંગે ExCeL...

રામનામ જ પરમ વિશ્રામનો આધાર છે! એ ઘોષિત કરનાર...

સદગુરુ કૃપા હી કેવલમ. તુલસીપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. રામનામ જ...

વંદે માતરમ ગાનને વચ્ચે રોકવાનું કહીને સોનિયા ગાંધીએ તેનું...

વોટબેંકની રાજનીતિને કારણે કોંગ્રેસે વંદે માતરમને ભુલાવી દીધું, મોદીજીએ...

પેલેડિયમ અમદાવાદના ‘ધ ફાર્મર્સ માર્કેટ’એ ટકાઉ જીવનશૈલી, સ્થાનિક કારીગરી...

અમદાવાદ, 17 ઓગસ્ટ, 2026: આજના સમયમાં વૈભવની વ્યાખ્યા માત્ર...

“શાહરૂખ ખાન અને કાજોલ જેવી જોડી લાગી રહી છે,”...

17 ઓગસ્ટ 2026, મુંબઈ: સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝનનો આગામી શો...

શિહોર તાલુકા પંચાયતમાં ભાજપ-કોંગ્રેસ અને AAP ચૂંટણી જંગ માટે તૈયાર.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. હાલમાં ત્રણેય પક્ષો ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામો જાહેર કરી રહી છે. શિહોર તાલુકા પંચાયતમાં ભાજપ-કોંગ્રેસ અને AAP ચૂંટણી જંગ માટે તૈયાર. ઇન્ડિયા કોલોની વોર્ડમાં પંકજભાઈ પટેલ, ઘનશ્યામભાઈ બારોટ, મનિષાબેન તીર્થરાજ અને જાહન્વીબેન લુણાગરીયાએ પોતાના પ્રચાર કાર્યનો પ્રારંભ કરી દીધો છે ત્યારે ભાજપ પાર્ટીના અગ્રણિય નેતાઓ અને કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપી રહ્યાં છે. શહેરના પૂર્વ વિસ્તારના એમ.પી. હસમુખભાઇ પટેલએ કહ્યું હતું કે, ઇન્ડિયા કોલોની વોર્ડના ઉમેદવારો સાથે મુલાકાત કરી આગામી ચૂંટણીલક્ષી ચર્ચા કરી હતી. કર્ણાવતી શહેરના મહામંત્રી ગૌતમભાઇ કથિરીયાએ જણાવ્યું હતું કે, કાર્યકર્તાઓએ ખૂબ મહેનત કરીને ખુબ દિલથી વોટીંગ કરીને ચારે ઉમેદવારોને ખૂબ મોટી જંગી બહુમતીથી વિજય બનાવીએ એવી આશા છે અને સૌ લોકો સાથે મળીને આપણા ઉમેદવારોને પ્રોમિસ આપીએ કે તેઓ ચિંતા ના કરો ઉમેદવાર તમે નથી ઉમેદવાર અમે બધા જ છીએ આ છે આપણા ભાજપની તાકાત જીતશે ગુજરાત ફરી એકવાર કમળ ખીલશે અને આપણા જ્યારે ઉમેદવારને જણાવીએ છીએ કોઈ ચિંતા ના કરતા, માં અંબે ખૂબ મોટી લીડ થી જીતાવશે જય જય ગરવી ગુજરાત.

મહિન્દ્રા રેસિંગે લંડન ડબલ પોડિયમ સાથે ફોર્મ્યુલા E ટીમ્સ...

લંડન, યુનાઇટેડ કિંગડમ, 18 ઓગસ્ટ 2026: મહિન્દ્રા રેસિંગે ExCeL...

રામનામ જ પરમ વિશ્રામનો આધાર છે! એ ઘોષિત કરનાર...

સદગુરુ કૃપા હી કેવલમ. તુલસીપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. રામનામ જ...

વંદે માતરમ ગાનને વચ્ચે રોકવાનું કહીને સોનિયા ગાંધીએ તેનું...

વોટબેંકની રાજનીતિને કારણે કોંગ્રેસે વંદે માતરમને ભુલાવી દીધું, મોદીજીએ...

પેલેડિયમ અમદાવાદના ‘ધ ફાર્મર્સ માર્કેટ’એ ટકાઉ જીવનશૈલી, સ્થાનિક કારીગરી...

અમદાવાદ, 17 ઓગસ્ટ, 2026: આજના સમયમાં વૈભવની વ્યાખ્યા માત્ર...

“શાહરૂખ ખાન અને કાજોલ જેવી જોડી લાગી રહી છે,”...

17 ઓગસ્ટ 2026, મુંબઈ: સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝનનો આગામી શો...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here