Saturday, March 7, 2026
HomeAhmedabad

Ahmedabad

spot_imgspot_img

આયુર્વેદ માત્ર એક સારવાર પદ્ધતિ નહીં પરંતુ ભારતીય ઋષિ પરંપરામાંથી ઉદ્ભવેલ જીવનવિજ્ઞાન છે: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે આયુર્વેદ માત્ર એક સારવાર પદ્ધતિ નહીં પરંતુ ભારતીય ઋષિ પરંપરામાંથી ઉદ્ભવેલ જીવનવિજ્ઞાન છે, જે માનવને સ્વસ્થ, સંતુલિત અને...

ગુજરાતના ખૂબ જાણીતા પતંગોત્સવમાં ગુજરાત ટાઇટન્સ સામેલ થશે

ગુજરાત ટાઇટન્સ અમદાવાદમાં ઉત્તરાયણના પર્વના ભાગરૂપે 12થી 14 જાન્યુઆરી દરમિયાન યોજાનારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં હાજરી આપશે. ગુજરાતમાં પતંગોત્સવનું અનેરું મહત્વ છે અને તેથી જ પતંગોત્સવ દરમિયાન સ્થાનિક લોકોને મળવું ફ્રેન્ચાઇઝી માટે સરળ બની જશે. આ એક્ટિવેશનના ભાગરૂપે મહોત્સવના ત્રણેય દિવસોમાં ખાસ ડિઝાઇન કરાયેલો મોટો ગુજરાત ટાઇટન્સનો પતંગ ઉડાડવામાં આવશે. ચાહકો ગુજરાત ટાઇટન્સના ફેન એન્ગેજમેન્ટ સ્ટોલની મુલાકાત લઈ જીટી બ્રાન્ડેડ પતંગો મેળવી શકશે, ઇન્ટરએક્ટિવ ગેમ્સ અને સ્પર્ધાઓમાં ભાગ લઈ શકશે તેમજ અધિકૃત મર્ચેન્ડાઇઝ જીતવાની તક મળશે. આ ઉપરાંત મહોત્સવ સ્થળે લાઇફ-સાઇઝ ગુજરાત ટાઇટન્સ ઇન્સ્ટોલેશન અને ફોટો લેવાની તક પણ ઉપલબ્ધ રહેશે.

અમદાવાદ નવા વાડજ વિસ્તારમાં આવેલ ડી.પી. હાઈસ્કૂલ ખાતે લીટલ વન્ડર કાર્નિવલ-ર૦ર૬નું આયોજન

બાળકોમાં અભ્યાસની સાથોસાથ બીજા અન્ય વિષયોમાં રૂચી વચે તેવાં ઉંડા આશયથી અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં આવેલ ડી.પી. હાઈસ્કૂલ ખાતે દર વર્ષે અલગ-અલગ થીમ ઉપર...

સોમનાથના આંગણે ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’નો ભવ્ય પ્રારંભ

લાખો કરોડો લોકોની આસ્થાના પ્રતીક સમાન પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના પાવન સાનિધ્યમાં 8 જાન્યુઆરીથી 11 જાન્યુઆરી સુધી 'સોમનાથ સ્વાભિમાન પર્વ'નો ભવ્ય મંગલ પ્રારંભ થયો...

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીની તબિયત લથડી

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીને દિલ્હીની જાણીતી સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સોમવારે મોડી સાંજે તેમને હોસ્પિટલ લાવવામાં આવ્યા...

પાંચ જિલ્લાની કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી

 ગુજરાતમાં સરકારી સંસ્થાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. હવે ગુજરાત હાઈકોર્ટ સહિત સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ, લાલ દરવાજા સ્થિત અમદાવાદ...

અમદાવાદના IT વેપારી સાથે રાજસ્થાનમાં જમીન કૌભાંડ: 6.90 લાખ પડાવ્યા

મદાવાદ શહેરના સેટેલાઇટ વિસ્તારમાં IT કંપની ધરાવતા એક વેપારીને રાજસ્થાનમાં જમીન ખરીદવી ભારે પડી છે. જમીનના અસલી વારસદારોની વિગતો છુપાવી અને ખોટા દસ્તાવેજોના આધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img