Saturday, March 7, 2026
HomeBusiness

Business

spot_imgspot_img

આર્થિક સુસ્તી વચ્ચે સેંસેક્સ ૫૮૭ પોઈન્ટ ગગડી જતા ભારે હાહાકાર

બીએસઈમાં ચાર તેમજ એનએસઈમાં માત્ર સાત કંપનીઓના શેરોમાં લેવાલી રહી : મોટાભાગના શેરમાં વેચવાલી : કડાકા માટે વિવિધ પરિબળોની અસર મુંબઈ, તા. ૨૨...

શેરબજારમાં તેજી સેંસેક્સ ૨૫૫ પોઇન્ટ સુધરીને બંધ

મુંબઇ,તા. ૯ શેરબજારમાં આજે પણ જારદાર તેજી રહી હતી. કારોબારના અંતે સેસેક્સ ૨૫૫ પોઇન્ટ સુધરીને ૩૭૫૮૨ની ઉંચી સપાટી પર રહ્યો હતો. ઓટો અને...

ભારે લેવાલી વચ્ચે સેંસેક્સ ૬૩૭ પોઇન્ટ ઉછળીને આખરે બંધ રહ્યો

એચસીએલ ટેકના શેરમાં સૌથી મોટો સુધારો : તાતા સ્ટીલના શેરમાં સૌથી મોટો ઘટાડો ઃ એફપીઆઈને ટેક્સ વધારાથી મુક્ત આપવા માટેની હિલચાલ મુંબઈ, તા....

સેંસેક્સ ૨૮૬ પોઇન્ટ ઘટી ૩૬,૬૯૧ની સપાટી ઉપર

મુંબઈ, તા. ૭ આરબીઆઈ દ્વારા વ્યાજદરમાં ૩૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હોવા છતાં શેરબજાર ઉપર તેની કોઇ અસર જાવા મળી ન હતી. આજે...

વ્યાજના દરમાં આજે વધુ ૨૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો કરાશે

મુંબઈ, તા. ૬ કોર્પોરેટ જગત, શેરબજાર, ઓટો સેક્ટરમાં જેની રાહ જાવામાં આવી રહી છે તે આરબીઆઈની નાણાંકીય નીતિ સમીક્ષાના પરિણામ આવતીકાલે જાહેર કરવામાં આવનાર...

તીવ્ર વેચવાલી વચ્ચે સેંસેક્સ ૪૧૮ પોઇન્ટ ગગડીને આખરે બંધ રહ્યો

ઇન્ટ્રા ડે વેળા સેંસેક્સમાં ૬૭૫ પોઇન્ટથી વધુનો ઘટાડો થયા બાદથી આંશિક રિકવરી બાદ અંતે ૪૧૮ પોઇન્ટ ઉપર બંધ : નિફ્ટી ૧૩૫ પોઇન્ટનું ગાબડુ ...

શેરબજારમાં પ્રવાહી સ્થતિ રહેવા માટેના સંકેત : બધાની બાજ નજ

એફપીઆઈ દ્વારા કરવામાં આવેલા રોકાણ, ડોલરની વિરૂદ્ધ રૂપિયાની ચાલ અને ક્રૂડની કિંમતોની પણ અસર થશે : સાતમીએ આરબીઆઈની બેઠક થશે મુંબઈ, તા. ૪...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img