Friday, June 5, 2026
HomeBusinessવ્યાજના દરમાં આજે વધુ ૨૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો કરાશે

વ્યાજના દરમાં આજે વધુ ૨૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો કરાશે

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

મુંબઈ, તા. ૬
કોર્પોરેટ જગત, શેરબજાર, ઓટો સેક્ટરમાં જેની રાહ જાવામાં આવી રહી છે તે આરબીઆઈની નાણાંકીય નીતિ સમીક્ષાના પરિણામ આવતીકાલે જાહેર કરવામાં આવનાર છે. વ્યાજદરમાં ઘટાડો થશે કે કેમ તેને લઇને ભારે સસ્પેન્સની Âસ્થતિ બનેલી છે. જાણકાર લોકોનું કહેવું છે કે, આરબીઆઈ દ્વારા રેટમાં ફરીથી ઘટાડો કરવામાં આવશે. વ્યાજદરમાં સતત ત્રીજી વખત ઘટાડો કરવામાં આવી શકે છે. નાણામંત્રી નિર્મલા સીતારામન જુદા જુદા સેક્ટરોના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી ચુક્યા છે. મળેલી માહિતી મુજબ વ્યાજદરમાં નજીવો ઘટાડો કરવામાં આવી શકે છે. ૨૫ બેઝિક પોઇન્ટના ઘટાડાની અપેક્ષા રાખવામાં આવી રહી છે. અર્થતંત્રમાં નવા પ્રાણ ફૂંકવાના ઇરાદા સાથે આમા ઘટાડો કરવામાં આવશે. આર્થિક વિકાસને વેગ આપવાનો પણ હેતુ રહેલો છે. મૂળભૂત ઇન્ટીગ્રેટર્સ દર્શાવે છે કે, મોનિટરી પોલિસીને હળવી કરવામાં આવશે. કોર ઇન્ડસ્ટ્રીમાં પ્રોડ્‌ક્શન ડેટા જૂન મહિનામાં ઘટી ગયા છે. બે વર્ષથી પણ વધુ સમયગાળામાં સૌથી વધુ ઘટાડો પ્રોડક્શનમાં રહ્યો છે. ઓટો સેક્ટરમાં કોઇપણ તેજી જાવા મળી રહી નથી. ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ પર ઇન્કમટેક્સ સરચાર્જની બજેટની જાહેરાત કરવામાં આવ્યા બાદથી વિદેશી રોકાણકારો મુશ્કેલી અનુભવી રહ્યા છે. તેમના દ્વારા તીવ્ર વેચવાલી હાથ ધરવામાં આવી છે. આરબીઆઈ હવે પોલિસી રેટમાં વધુ ૨૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો કરી આર્થિક વૃદ્ધિદરને તીવ્ર કરવાની તૈયારી કરવામાં આવી છે. ધિરાણના દર ઘટાડવામાં આવશે તો લોન વધારે સસ્તી થઇ શકે છે. આરબીઆઈ દ્વારા વ્યાજદરમાં સતત ત્રણ વખત જૂન મહિનામાં ૭૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો કરી દીધો છે. વિદેશી મૂડીરોકાણકારોએ ઓગસ્ટ મહિનાના માત્ર બે કારોબારી સેશનમાં જ ૨૮૮૧ કરોડ રૂપિયા ાછા ખેંચી લીધા છે. આ પહેલા એફપીઆઈ દ્વારા જુલાઈ મહિનામાં ભારતીય મૂડી માર્કેટમાંથી ૨૯૮૫.૮૮ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા હતા. વિદેશી મૂડીરોકાણકારો વેચવાલીના મૂડમાં અકબંધ રહ્યા છે. સ્થાનિકની સાથે સાથે વૈશ્વિક પરિબળો આના માટે જવાબદાર રહ્યા છે. અલબત્ત આ વર્ષે આરબીઆઈ દ્વારા રેટમાં ત્રણ વખત ઘટાડો કર્યો હોવા છતાં મોટાભાગની બેંકો દ્વારા આનો લાભ કસ્ટમરોને આપ્યો નથી. રિઝર્વ બેંક ફરી પોલિસી રેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો કરી શકે છે. રેપોરેટમાં સતત ઘટાડો કરવામાં આવ્યા બાદ ૭૫ બેઝિક પોઇન્ટનો ઘટાડો ઓક્ટોબર ૨૦૧૮ બાદથી થઇ ચુક્યો છે.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here