Saturday, March 14, 2026
HomeGujarat

Gujarat

spot_imgspot_img

પીએસઆઇ દ્વારા વાસુદેવ બનીને બાળકીને બચાવાઈ

વિશ્વામિત્રી કાંઠાના દેવીપુરા વિસ્તાર ખાતે પોલીસ જવાને બાળકીને વાસુદેવ બની બચાવતાં હૃદયદ્રાવક દ્રશ્ય સર્જાયા અમદાવાદ, તા.૧ ગઇકાલે ખાબકેલા ૨૧ ઇઁચ વરસાદના કારણે...

વડોદરા : દૂધ વિતરણ વ્યવસ્થા ઠપ થતાં ભાવ આસમાને રહ્યા

અમદાવાદ, તા.૧ વડોદરામાં ગઇકાલે ખાબકેલા ૨૧ ઇંચ વરસાદ બાદ બરોડા ડેરીની દૂધ વિતરણ વ્યવસ્થા ખોરવાઈ હતી. જેને પગલે શહેરમાં દૂધ પ્રતિ લિટર ૧૦૦ના ભાવે...

રાજ્યમાં વરસાદની સ્થતિની રૂપાણી દ્વારા સર્વગ્રાહી સમીક્ષા

અમદાવાદ, તા. ૧ ગુજરાતના જુદા જુદા ભાગોમાં પડી રહેલા ભારે વરસાદ વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ વરિષ્ઠ અધિકારીઓ સાથે તાકિદની બેઠક યોજી છે. રૂપાણીએ...

ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં નવ ઇંચ સુધીનો વરસાદ

ગુજરાતના ૨૩૮ તાલુકામાં વરસાદ ઃ ૨૮ તાલુકામાં ચારથી આઠ ઇંચ સુધી વરસાદ ઃ ગુજરાતમાં મોસમનો કુલ વરસાદ ૪૬.૧૫ ટકા ઃ હાલત કફોડી અમદાવાદ,...

બેટગ્રસ્ત વડોદરામાં બચાવ-રાહત કામગીરી જારી : બે મૃતદેહ મળ્યા

અમદાવાદ, તા.૩૧ મધ્ય ગુજરાતના વડોદરામાં બુધવારના દિવસે ૨૧ ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયા બાદ આજે પણ વડોદરામાં ચારેબાજુ પાણી પાણીની Âસ્થતિ રહી હતી. બચાવ...

હવે અમદાવાદમાં અતિભારે વરસાદની કરાયેલ આગાહી

વાસણા બેરેજના દરવાજા ખોલાતા સાબરમતીમાં પાણી વધ્યું : વટામણ-સાબરમતી પુલનો ટ્રાફિકનો રૂટ બદલાયો અમદાવાદ, તા.૧ હવામાન વિભાગ દ્વારા આગામી ૪૮ કલાક રાજ્યમાં ભારેથી...

ગુજરાત યુનિવર્સિટી દ્વારા રોજગાર મેળાનું આયોજન

અમદાવાદ, તા. ૧ ગુજરાત યુનિવર્સિટીના ગુજરાત યુનિવર્સિટી પ્લેસમેન્ટ સેલ દ્વારા આજે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રોજગાર મેળામાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img