Friday, March 13, 2026
Homenational

national

spot_imgspot_img

કારગિલ યુદ્ધના હિરો લાન્સ નાયક આબિદ હતા

હરદોઇ,તા. ૨૬ ત્રીજી મે ૧૯૯૯ના દિવસે કારગીલ યુદ્ધની શરૂઆત થઇ હતી અને આજના દિવસે એટલે કે ૨૬મી જુલાઇ ૧૯૯૯ના દિવસે કારગીલ યુદ્ધની પૂર્ણાહુતિ થઇ...

કારગિલ યુદ્ધ ૨૬ જુલાઇના દિવસે પૂર્ણ જાહેર કરાયુ હતુ

નવી દિલ્હી,તા. ૨૬ કારગિલ યુદ્ધને આજે ૨૦ વર્ષ પૂર્ણ ગઇ ગયા છે. આજના દિવસે જે ૨૬મી જુલાઇ ૧૯૯૯ના દિવસે કારગીલ યુદ્ધનો સત્તાવાર રીતે...

કારગિલ યુદ્ધમાં જીતના ૨૦ વર્ષ પૂર્ણ થયા : જવાનોને શ્રદ્ધાંજલિ

દિલ્હીમાં અમર જવાન જ્યોતિ ઉપર પુષ્પાંજલિ અર્પણ કરાઈ : કેપ્ટન વિક્રમ બત્રા, સૌરભ કાલિયા, મનોજ પાંડે સહિત બધા સાહસી જવાનને યાદ કરાયા ...

કર્ણાટક : મુખ્યમંત્રી તરીકે યેદીયુરપ્પાએ શપથ લીધા

બેંગલોર,તા. ૨૬ કર્ણાટકના નવા મુખ્યમંત્રી તરીકે બીએસ યેદીયુરપ્પાએ આજે શપથ લીધા હતા. યેદીયુરપ્પાએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ પત્રકાર પરિષદ યોજીને કહ્યું હતું કે,...

નિરવ મોદીને ફટકો : જામીન આપવા ફરીવાર ઇન્કાર થયો

લંડન, તા. ૨૫ ભારતના ફરાર કારોબારી નિરવ મોદીને લંડનની કોર્ટ તરફથી કોઇપણ રાહત મળી નથી. કોર્ટે તેની જામીન અરજીને ફરી એકવાર ફગાવી દીધી...

પાકિસ્તાન ત્રાસવાદીઓ સામે નક્કર પગલા લે તે ખુબ જરૂરી

નવી દિલ્હી, તા. ૨૫ અમેરિકાની સત્તાવાર યાત્રા દરમિયાન પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠનોની ઉપÂસ્થતિવાળા નિવેદનને લઇને ઇમરાન ખાન એકબાજુ દેશમાં વિપક્ષીઓના ટાર્ગેટ ઉપર આવી ગયા...

કર્ણાટકમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરાય તેવી સંભાવના

અસંતુષ્ટ ધારાસભ્યોના રાજીનામાના પ્રશ્ને નિર્ણય ન થાય ત્યાં સુધી કર્ણાટકમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ થવાના સંકેતો બેંગ્લોર, તા. ૨૫ કર્ણાટકમાં કુમારસ્વામીના નેતૃત્વમાં કોંગ્રેસ-જેડીએસ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img