Tuesday, November 17, 2026
HomeGujaratચૈતર વસાવાને મળ્યા 3 દિવસના જામીન

ચૈતર વસાવાને મળ્યા 3 દિવસના જામીન

Date:

Related stories

માનવસેવાથી પશુસેવા સુધી : નારાયણ સેવા સંસ્થાને એનું અભિયાન...

ગાયો માટે કૃત્રિમ અંગો : નારાયણ સેવા સંસ્થાનની વિશિષ્ટ...

કલ્યાણ જ્વેલર્સે નવા ‘કલ્યાણ ભવ’ અભિયાન સાથે લગ્નના આશીર્વાદની...

અભિયાન ભારતીય લગ્નના ચમત્કારિક નજારાને જીવંત કરે છે, જેમાં...

સાંપ્રત સમયની અશાંતિ ની સમસ્યાનો ઉકેલ માત્ર ધર્મ અને...

સમાજની દરેક વ્યક્તિએ પોતપોતાની હેસિયત મુજબ તહેવાર ઉજવ્યાં,...

ખોડલધામ સમિતિ અને ભોજલરામ આશ્રમ દ્વારા ૨૦મીએ ભવ્ય તુલસી...

૧૪મીએ ચાંલ્લા વિધિમાં તુલસીજી-ઠાકોરજીને ૫ જોડી વસ્ત્રો અને દાગીના...

બિમાર ભાઈને મળવા માગ્યા હતા જામીન

રાજપીપલા, તા 27, ડેડીયાપાડાના ધારાસભ્ય હાલ જેલવાસ ભોગવી રહ્યાં છે. તેમને કોર્ટે 7 વર્ષની જેલની સજા ફરમાવી છે. જોકે ચૈતર વસાવાના ભાઈ બીમાર હોવાથી બિમાર ભાઈને મળવા માટે હાઇકોર્ટમાં જામીન માગ્યા હતા. જોકે ચૈતર વસાવાની જામીન અરજી દિલ્હી હાઇકોર્ટ એ મન્જુર કરી છે. અને 3 દિવસના જામીન મંજુર કરતા ધારાસભ્ય ચૈતર વસાવાને આંશિક રાહત મળી છે.સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીનઆપ્યા છે.બિમાર ભાઈને મળવા માગ્યા હતા જામીન જે 3 દિવસના મન્જુર થતા તેઓ હવે તેમના બીમાર ભાઈને મળી શકશે.

તસ્વીર :ભાવના ભાટી

માનવસેવાથી પશુસેવા સુધી : નારાયણ સેવા સંસ્થાને એનું અભિયાન...

ગાયો માટે કૃત્રિમ અંગો : નારાયણ સેવા સંસ્થાનની વિશિષ્ટ...

કલ્યાણ જ્વેલર્સે નવા ‘કલ્યાણ ભવ’ અભિયાન સાથે લગ્નના આશીર્વાદની...

અભિયાન ભારતીય લગ્નના ચમત્કારિક નજારાને જીવંત કરે છે, જેમાં...

સાંપ્રત સમયની અશાંતિ ની સમસ્યાનો ઉકેલ માત્ર ધર્મ અને...

સમાજની દરેક વ્યક્તિએ પોતપોતાની હેસિયત મુજબ તહેવાર ઉજવ્યાં,...

ખોડલધામ સમિતિ અને ભોજલરામ આશ્રમ દ્વારા ૨૦મીએ ભવ્ય તુલસી...

૧૪મીએ ચાંલ્લા વિધિમાં તુલસીજી-ઠાકોરજીને ૫ જોડી વસ્ત્રો અને દાગીના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here