Saturday, March 7, 2026
HomeGujaratAhmedabadDandi Yatra: સાબરમતી આશ્રમ પહોંચ્યા PM મોદી થોડીવારમાં કરશે સંબોધન

Dandi Yatra: સાબરમતી આશ્રમ પહોંચ્યા PM મોદી થોડીવારમાં કરશે સંબોધન

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

અમદાવાદ: આઝાદીના અમૃત મહોત્સવ ની આજથી શરૂઆત થવાની છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દાંડીયાત્રા નિમિત્તે અમદાવાદના એક દિવસીય પ્રવાસે છે.. આ પ્રસંગે પીએમ મોદી 91મી દાંડીયાત્રાનું પ્રસ્થાન કરાવીને શરૂઆત કરાવશે. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ પણ હાજર રહેવાના છે. સાથે જ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રહેશે. ગાંધી આશ્રમના કાર્યક્રમ બાદ પીએમ મોદી સહિતના મહાનુભાવો દાંડીયાત્રામાં જોડાવાના છે.  પ્રદર્શન નીહાળ્યા બાદ પીએમ મોદી અભય ઘાટ ડોમ પર સ્ટેજ પર પહોંચ્યા છે.પીએમ મોદીએ ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવીને નમન કર્યા.  પીએમ મોદી એરપોર્ટથી સાબરમતી આશ્રમ જવા માટે રવાના થયા.  પીએમ મોદીનું 10.10 વાગ્યાની આસપાસ અમદાવાદના એરપોર્ટ પર આગમન થયું.  દેશના વિવિધ ભાગોમાંથી કાર્યક્રમમાં ભાગ લેવા માટે પદયાત્રીઓ ગાંધી આશ્રમ પાસે અભય ઘાટ પહોંચી રહ્યા છે. પીએમ મોદી સાબરમતી આશ્રમ ખાતેથી દાંડીયાત્રાનું પ્રસ્થાન કરાવશે. 

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here