Friday, October 16, 2026
HomeGujaratવલસાડની શાકભાજી માર્કેટમાં એક દુકાનમાં આગ ભડકી ઉઠી

વલસાડની શાકભાજી માર્કેટમાં એક દુકાનમાં આગ ભડકી ઉઠી

Date:

Related stories

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

 મોડી રાતે બંધ દુકાનમાં અંદરથી આગની જ્વાળાઓ બહાર આવતા આસપાસના લોકોએ ફાયર વિભાગને જાણ કરી હતી.

વલસાડ: વલસાડની શાકભાજી માર્કેટમાં એક દુકાનમાં આગ લાગતા દોડધામ મચી ગઇ હતી.  મોડી રાતે બંધ દુકાનમાં અંદરથી આગની જ્વાળાઓ બહાર આવતા આસપાસના લોકોએ ફાયર વિભાગને જાણ કરી હતી. સાઈકૃપા નામની દુકાનમાં અંદરથી આગ લાગેલી હોવાથી આસપાસના લોકો પણ મોટી સંખ્યામાં ઉપર એકઠા થઇ ગયા હતા. વલસાડની મુખ્ય શાક માર્કેટમાં આવેલી એક દુકાનમાં આગની ઘટનાની જાણ થતા જ વલસાડ ફાયર ની એક  ટીમ સ્થળ  પર પહોંચી હતી. અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કર્યો હતો. જોકે દુકાન બંધ હોવાથી અને આગ દુકાનની અંદર લાગી હોવાથી ફાયર ફાયટરોએ પ્રથમ દુકાનના શટર તોડી અને ત્યાર બાદ આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો. આખરે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો. આ ઘટનામાં કોઈ ને  ઈજા કે જાનહાનિ નહીં થતા લોકોએ હાશકારો અનુભવ્યો. પ્રાથમિક રીતે દુકાનમાં આગ શોર્ટસર્કિટથી લાગી હોવાનું મનાઈ રહ્યું છે. જો કે ફાયર ફાયટરોએ તાત્કાલિક સ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવતા આસપાસની દુકાનોમાં પણ આગ પ્રસરતી અટકી હતી. એક મોટી દુર્ઘટના ટળી. 

અમદાવાદ મંડળની મોટી પહેલ: હવે ટ્રેનમાં મળશે વધુ ઉત્તમ...

અમદાવાદ-સહરસા એક્સપ્રેસમાં શરૂ થઈ અપગ્રેડેડ ઑન-બોર્ડ હાઉસકીપિંગ અને લિનન...

સપ્તમીએ પ્રગટેલા કાલરાત્રિનાં બે સ્વરૂપ એટલે કે પાવાગઢની કાળકા...

હમણાં જ્યાં જુવો ત્યાં સનાતન ધર્મ ને ટેગ કરીને...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ...

ફ્રીઝ આઉટ: ફાસ્ટ્રેક ઓશિયેનિક્સ હાઇપરફિક્સેશનને બર્ફીલી દુનિયામાં ફેરવે છે

ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never...

ક્રોમાએ મેગા ફેસ્ટિવ સેવિંગ્સ સાથે ‘ફેસ્ટિવલ ઓફ ડ્રીમ્સ’નો પ્રારંભ...

એપલ ડિવાઇસિસ ઉપર સ્પેશિયલ ઑફર્સ, આકર્ષક EMI ઓપ્શન અને...

આ નવરાત્રિએ ICICI લાઇફ ઇન્શ્યોરન્સે નાણાકીય વર્ષ 2026-27ના અંત...

મુંબઈ, 15 ઓક્ટોબર, 2026 : નવરાત્રિના પાવન પર્વ પર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here