Wednesday, March 11, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદમાં દેરાણી-જેઠાણી વચ્ચેના 'જંગ'માં દેરાણીની જીત

અમદાવાદમાં દેરાણી-જેઠાણી વચ્ચેના ‘જંગ’માં દેરાણીની જીત

Date:

spot_img

Related stories

સુપ્રીમ કોર્ટે પ્રથમ વખત ઇચ્છામૃત્યુને આપી મંજૂરી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બુધવારે એક દાયકાથી વધુ સમયથી પર્સિન્ટિવ...

સાયન્સ સિટી પાસે એક બિલ્ડિંગના પાર્કિંગમાં ભીષણ આગ

અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા કીયા ગાડીના શો...

દુબઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો

બઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ નજીક બુધવારે(11 માર્ચ) 2 ડ્રોન ક્રેશ...

ગુજરાત ટાઇટન્સે ટાટા આઈપીએલ 2026 પૂર્વે બેટિંગ કોચ તરીકે...

ગુજરાત ટાઇટન્સે આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2026 સિઝન...

મંત્રાલયે ઘર વપરાશમાં ઉપયોગમાં લેવાતા રાંધણ ગેસના LPG પુરવઠાને...

 પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે ઇંધણ પુરવઠા પર...

દરેક પરિસ્થિતિમાં સમ રહેવું, કે પછી બુદ્ધની આઠ સમ્યકતા...

હે ઈશ્વર.આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ...
spot_img

એક જ પરિવારની બે મહિલાઓ અલગ અલગ પાર્ટીમાંથી ચૂંટણી લડી રહી હતી, ચૂંટણી પરિણામ બાદ દેરાણીએ વિકાસની જીત થઈ હોવાનું જણાવ્યું

અમદાવાદ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની બીજા તબક્કાની ચૂંટણી માટે હાલ મતગણતરી ચાલી રહી છે. આ દરમિયાન અમદાવામાં એક બેઠક પર દેરાણી-જેઠાણી વચ્ચે જંગ જામ્યો હતો. આ જંગમાં દેરાણી વિજેતા થઈ છે, જ્યારે જેઠાણીની હાર થઈ છે. સામાન્ય રીતે સમાજમાં પણ દેરાણી અને જેઠાણી વચ્ચે ‘વાકયુદ્ધ’ ખેલાતું જ હોય છે પરંતુ અહીં બંને વચ્ચે ચૂંટણીનો જંગ ખેલાયો હતો. એક જ પરિવારની બે મહિલાને બંને અલગ અલગ પક્ષોએ ટિકિટ આપી હતી. જેમાં દેરાણીને ભારતીય જનતા પાર્ટી અને જેઠાણીને કૉંગ્રેસ પાર્ટીએ ટિકિટ આપી હતી. જેમાંથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની જીત થઈ છે. એક જ પરિવારની બે મહિલાઓ અલગ અલગ પાર્ટીમાં ઊભી રહી હોવાથી લોકોને પણ આ ચૂંટણીનું પરિણામ શું આવશે તે જાણવાની રાહ હતી.મળતી માહિતી પ્રમાણે હાલ અમદાવાદ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે લાંભા વિસ્તારની ગીતા હાઉસ્કૂલ ખાતે મતગણતરી ચાલી રહી છે. જેમાં દસક્રોઈ તાલુકા પંચાયતની 01 અસલાલી બેઠક પર રમીલાબેનની જીત થઈ છે. રમીલાબેન ભારતીય જનતા પાર્ટીની ઉમેદવાર હતા. તેમની સામે ઊભા રહેલા સુશિલાબેન કે જેઓ કૉંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા હતા, તેમની હાર થઈ છે. આ મામલે વાતચીત કરતા રમીલાબેને જણાવ્યું હતું કે, “હું મારા વિસ્તારમાં બાકી રહેલા કામ કરીશ. અમે વિકાસને વરેલા છીએ. વિકાસની જીત થઈ છે. મારી જીત થતા મને ખૂબ જ ખુશી છે.”

સુપ્રીમ કોર્ટે પ્રથમ વખત ઇચ્છામૃત્યુને આપી મંજૂરી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બુધવારે એક દાયકાથી વધુ સમયથી પર્સિન્ટિવ...

સાયન્સ સિટી પાસે એક બિલ્ડિંગના પાર્કિંગમાં ભીષણ આગ

અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા કીયા ગાડીના શો...

દુબઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો

બઈ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ નજીક બુધવારે(11 માર્ચ) 2 ડ્રોન ક્રેશ...

ગુજરાત ટાઇટન્સે ટાટા આઈપીએલ 2026 પૂર્વે બેટિંગ કોચ તરીકે...

ગુજરાત ટાઇટન્સે આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2026 સિઝન...

મંત્રાલયે ઘર વપરાશમાં ઉપયોગમાં લેવાતા રાંધણ ગેસના LPG પુરવઠાને...

 પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને કારણે ઇંધણ પુરવઠા પર...

દરેક પરિસ્થિતિમાં સમ રહેવું, કે પછી બુદ્ધની આઠ સમ્યકતા...

હે ઈશ્વર.આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here