જામનગરના શેખપાટ ગામમાં મહિલા ઉમેદવાર હંસાબેન ચાવડા 325 મતોથી વિજેતા

0
20
સાંજ સુધીમાં પરિણામ આવતાં જ તમામ ગામોને પોતાના નવા સરપંચ અને સભ્યો મળી જશે.
સાંજ સુધીમાં પરિણામ આવતાં જ તમામ ગામોને પોતાના નવા સરપંચ અને સભ્યો મળી જશે.

જામનગર જિલ્લામાં 119 ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી થઈ ગઈ છે. શાંતિપૂર્ણ માહોલમાં ગણતરી સંપન્ન થાય તે માટે તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરીની પ્રક્રિયા શરૂ કરાઇ છે અને પરિણામ આવતા જ સાંજ સુધીમાં તમામ ગામોને તેમના નવા સરપંચ અને સભ્યો મળી જશેજામનગર જિલ્લામાં 19 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કુલ 72.91% મતદાન નોંધાયું હતું. જેની આજે 6 તાલુકાના કેન્દ્ર પર મતગણતરી હાથ ધરાઇ છે. જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 72.91% ટકા મતદાન થયું હતું. શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી શરૂ થાય તે માટે તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વ્યવસ્થા ગોઠવી દેવામાં આવ્યો છે જામનગર તાલુકાના શેખપાટ ગામમાં મહિલા ઉમેદવાર હંસાબેન મનસુખભાઈ ચાવડા 325 મતોથી વિજેત જામનગરના બજરંગપુર ગ્રામ પંચાયતમાં સરપંચ પદના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ બહાદુરસિંહ જાડેજાનો વિજ તમામ સ્થળોએ માસ્ક સાથે કર્મચારીઓ અને ગણતરી એજન્ટો મતગણતરી પ્રક્રિયા શરૂ થઇ છે. સાંજ સુધીમાં પરિણામ આવતાં જ તમામ ગામોને પોતાના નવા સરપંચ અને સભ્યો મળી જશે. પરિણામ બાદ કોઈ ગામમાં કે કોઈ જગ્યાએ ધમાલ ન થાય અને શાંતિ ન ડહોળાય તે માટે પણ પોલીસ ચાંપતી નજર રાખી રહી છે.