Saturday, September 26, 2026
HomeIndiaપ્રયાગરાજ મહાકુંભ માં આંતર રાષ્ટ્રીય પરિષદ ડો તોગડીયા ના નેતૃત્વ માં અવિરત...

પ્રયાગરાજ મહાકુંભ માં આંતર રાષ્ટ્રીય પરિષદ ડો તોગડીયા ના નેતૃત્વ માં અવિરત ભોજન પ્રસાદ આરોગ્ય વસ્તદાન ની સેવા

Date:

Related stories

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

એમ્બેસી REITએ REIT ટ્રસ્ટ લેવલ પર સીમાચિહ્નરૂપ પ્રથમ ₹1,000...

RBIના નવા REIT ધિરાણ માળખા અંતર્ગત કોઈ પણ શીડ્યુલ્ડ...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

સુરત, ૨૦૨૬: ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી...

‘Khoj by Punitji’ અને ‘Dolphin Studio’ દ્વારા આયોજિત બીજો ‘સિંગ એન્ડ લર્ન કેમ્પ’ સફળતાપૂર્વક...

અમદાવાદ — 'Khoj by Punitji' દ્વારા 'Dolphin Studio' ખાતે બીજા 'સિંગ એન્ડ લર્ન કેમ્પ'નું...

સ્પોટિફાય ઈન્ડિયા પર છેલ્લા એક વર્ષથી ‘અર્ઝ કિયા હૈ’એ...

રાષ્ટ્રીય, 25 સપ્ટેમ્બર, 2026: કેટલાંક ગીતો ક્ષણભર માટે ટ્રેન્ડ...

અમદાવાદમાં વાયએમસીએ ખાતે ૨ થી ૪ ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન...

જ્વેલરી વર્લ્ડ ૨૦૨૬ ભારતના શ્રેષ્ઠ જ્વેલરી હાઉસીસના ભવ્ય પ્રદર્શન...

ઉત્તરપ્રદેશ પ્રયાગરાજ મહાકુંભ મેળા માં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ દ્વારા ભોજન વસ્તદાન આરોગ્ય સુવિધા સહિત ની ઉત્તમોત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં તા.૨૮/૦૧/૨૫ તીર્થ યાત્રીકો માટે ભોજન સેવા તેમજ ગરમ પાણી ચા અલ્પહાર ડોક્ટરો ની ટીમ દ્વારા મેડિકલ સેવા આપવા માં આવે છે ગંગાસ્નાન સંગમ સ્થળ ઉપર હિન્દુ તીર્થ યાત્રીકો ની ભીડ ઉમટી રહી છે ત્યારે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ દ્વારા સેવા પ્રશંસનીય કામગીરી શરૂ કરાઇ છે પુજય શંકરાચાર્યજી તેમજ મહામંડલેશ્વર શ્રી સંત મહંત શ્રી એ સેવાકાર્ય બીરદાવી રહ્યા છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ સેક્ટર નં ૮ મા સેવા આપી રહ્યા છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી નિર્મળભાઈ દિલ્હી પ્રાંત મહામંત્રી કમલેશભાઈ શુકલા મેરઠ પ્રાંત સંગઠન મહામંત્રી પ્રમોદજી બજાબ હરીયાણા પ્રાંત સંગઠન મહામંત્રી રામાનંદજી બુધેલાજી વિગેરે પદાધિકારીઓ સેવા આપી રહ્યા છે યાત્રિકો ના ચહેરા ઉપર સ્પષ્ટ સોતોષ જોઈ પ્રભાવિત ડો પ્રવીણભાઈ તોગડીયા ના માર્ગદર્શન હેઠળ હજારો સ્વંયમ સેવી ઓ સતત ખડેપગે મહાકુંભ માં સેવારત છે

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

એમ્બેસી REITએ REIT ટ્રસ્ટ લેવલ પર સીમાચિહ્નરૂપ પ્રથમ ₹1,000...

RBIના નવા REIT ધિરાણ માળખા અંતર્ગત કોઈ પણ શીડ્યુલ્ડ...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

સુરત, ૨૦૨૬: ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી...

‘Khoj by Punitji’ અને ‘Dolphin Studio’ દ્વારા આયોજિત બીજો ‘સિંગ એન્ડ લર્ન કેમ્પ’ સફળતાપૂર્વક...

અમદાવાદ — 'Khoj by Punitji' દ્વારા 'Dolphin Studio' ખાતે બીજા 'સિંગ એન્ડ લર્ન કેમ્પ'નું...

સ્પોટિફાય ઈન્ડિયા પર છેલ્લા એક વર્ષથી ‘અર્ઝ કિયા હૈ’એ...

રાષ્ટ્રીય, 25 સપ્ટેમ્બર, 2026: કેટલાંક ગીતો ક્ષણભર માટે ટ્રેન્ડ...

અમદાવાદમાં વાયએમસીએ ખાતે ૨ થી ૪ ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન...

જ્વેલરી વર્લ્ડ ૨૦૨૬ ભારતના શ્રેષ્ઠ જ્વેલરી હાઉસીસના ભવ્ય પ્રદર્શન...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here