Thursday, October 29, 2026
Homenationalઆસામમાં ફરી કમળ ખીલ્યું, BJPની ઐતિહાસિક જીત થશે

આસામમાં ફરી કમળ ખીલ્યું, BJPની ઐતિહાસિક જીત થશે

Date:

Related stories

ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા 01 નવેમ્બર 2026ના...

અમદાવાદ, 29 ઓક્ટોબર 2026: ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ...

યાર્ડ રિમોડેલિંગ અને આધુનિક રેલવે માળખાકીય સુવિધાઓથી અમદાવાદનું રેલવે...

અમદાવાદ રેલવે સ્ટેશન પશ્ચિમ રેલવેના મુખ્ય રેલવે સ્ટેશનોમાંનું એક...

અમદાવાદ–કાંકરિયા ડેપો વચ્ચે પાંચમી રેલવે લાઇનથી વધશે પરિચાલન ક્ષમતા.

અમદાવાદ રેલવે સ્ટેશન અને કાંકરિયા ડેપો વચ્ચે પાંચમી રેલવે...

ભારતમાં પ્રથમ વખત બુલેટ ટ્રેન સ્ટેશનની નીચેથી પસાર થશે...

બુલેટ ટ્રેન સ્ટેશનની નીચેથી રેલ પરિચાલનની ઐતિહાસિક પહેલ, અમદાવાદ,...

ચાંદખેડા રોડ રેલવે સ્ટેશન પર મુસાફરોને મળી મોટી ભેટ,...

દૈનિક મુસાફરો, ઔદ્યોગિક કર્મચારીઓ તેમજ બહુચરાજી માતાનાં દર્શન કરવા...

Jio Platforms શેરબજારમાં પ્રતિ શેર ₹1,358 ના પ્રીમિયમ સાથે...

Jio ₹12.5 લાખ કરોડના માર્કેટ કેપિટલાઇઝેશન (બજાર મૂડીકરણ) સાથે...

ભારતીય જનતા પાર્ટી વલણમાં કૉંગ્રેસ ગઠબંધનથી ક્યાંય આગળ, સતત બીજી ટર્મ ભાજપની સરકાર બનશે

દિસપુર : વિધાનસભાની ચૂંટણીમાં બંગાળમાં ભલે ભારતીય જનતા પાર્ટીને ધાર્યુ પરિણામ ન મળ્યું પરંતુ આ પરિણામોથી ભાજપના કાર્યકરોએ નાખુશ થવાની જરૂર નથી. ભારતીય જનતા પાર્ટી દેશના પૂર્વોત્તર રાજ્ય આસામ Assam જ્યાંથી સરકાર બનાવવાની શરૂઆત કરી ત્યાં ફરી ઐતિહાસિક જીત મેળવવા જઈ રહી છે. અહીંયા વલણોમાં ભાજપની જીત સ્પષ્ટ છે. ભાજપ મોટી બહુમતી સાથે અહીંયા સરકાર બનાવશે. શરૂઆતના વલણમાં ભાજપ 80 સીટમાં આગળ હતી. જ્યારે ગઠબંધનની કૉંગ્રેસ પાર્ટી ઘણી પાછળ છે. આ સ્થિતિમાં રાજ્યના મુખ્યમંત્રી સરબાનંદ સોનોવાલે સરાકર રચવાનો આત્મવિશ્વાસ વ્યક્ત કરી દીધો છે.શરૂઆતના વલણ બાદ રાજ્યની સોનોવાલ સરકાર ફરીથી સત્તામાં વાપસી કરી રહી છે. વર્ષ 2016માં ભારતીય જનતા પાર્ટીએ 60 બેઠકો પર ઐતિહાસિક જીત મેળવી અને સરકાર રચી હતી ત્યારે ફરી એક વાર ભાજપની અહીંયા જીત થવા જઈ રહી છે. જોકે, આસામમાં મુખ્યમંત્રી બનવા માટે કોને ભાજપ આગળ ધરશે તેના પર રહસ્ય છે.વરિષ્ઠ નેતા હેમંતા બીશ્વા અને સરબાનંદ સોનોવાલ વચ્ચે આ પદ માટે ખેંચતાણ છે. ભારતીય જનતા પાર્ટી માટે આસામની જીત મહત્ત્વપૂર્ણ છે કારણ કે અહીંયા ન ફક્ત પક્ષનો જનાધાર વધ્યો છે પરંતુ પૂર્વોત્તરના કિલ્લાના પ્રવેશ દ્વાર પર વિજય કૂચ જારી રહી છે. ભાજપે આસામ જીત્યા પછી ત્રિપુરા, મણીપુર, મિઝોરમ વગેરે જેવા રાજ્યોમાં પણ પોતાની સ્થિતિ મજબૂત કરી હતી.

ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા 01 નવેમ્બર 2026ના...

અમદાવાદ, 29 ઓક્ટોબર 2026: ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ...

યાર્ડ રિમોડેલિંગ અને આધુનિક રેલવે માળખાકીય સુવિધાઓથી અમદાવાદનું રેલવે...

અમદાવાદ રેલવે સ્ટેશન પશ્ચિમ રેલવેના મુખ્ય રેલવે સ્ટેશનોમાંનું એક...

અમદાવાદ–કાંકરિયા ડેપો વચ્ચે પાંચમી રેલવે લાઇનથી વધશે પરિચાલન ક્ષમતા.

અમદાવાદ રેલવે સ્ટેશન અને કાંકરિયા ડેપો વચ્ચે પાંચમી રેલવે...

ભારતમાં પ્રથમ વખત બુલેટ ટ્રેન સ્ટેશનની નીચેથી પસાર થશે...

બુલેટ ટ્રેન સ્ટેશનની નીચેથી રેલ પરિચાલનની ઐતિહાસિક પહેલ, અમદાવાદ,...

ચાંદખેડા રોડ રેલવે સ્ટેશન પર મુસાફરોને મળી મોટી ભેટ,...

દૈનિક મુસાફરો, ઔદ્યોગિક કર્મચારીઓ તેમજ બહુચરાજી માતાનાં દર્શન કરવા...

Jio Platforms શેરબજારમાં પ્રતિ શેર ₹1,358 ના પ્રીમિયમ સાથે...

Jio ₹12.5 લાખ કરોડના માર્કેટ કેપિટલાઇઝેશન (બજાર મૂડીકરણ) સાથે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here